Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના, ફ્લૂ અને શરદી વચ્ચે છે મોટું અંતર.. હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના, ફ્લૂ અને શરદી વચ્ચે છે મોટું અંતર.. હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ..
વિશ્વહેલ્થ

કોરોના, ફ્લૂ અને શરદી વચ્ચે છે મોટું અંતર.. હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ..

Nandini Mistry
Last updated: March 12, 2020 1:00 pm
By Nandini Mistry
4 Min Read
Share
1 7
SHARE

સામાન્ય રીતે શરદી- ખાંસી અને સામાન્ય ફ્લૂ થતાં જ લોકો ગભરાઈ જાય છે. કોમન કોલ્ડ, વાયરલ ઈન્ફેક્શન, ફ્લૂ અને કોરોના વાયરસમાં મોટું અંતર છે. આજકાલ લોકો શરદી- ખાંસીથી પણ ગભરાઈ જાય છે કે તેમને કોરોના તો નથી ને. તેઓ તરત જ ડોક્ટરની પાસે દોડી જાય છે. કેટલાક સામાન્ય લક્ષણો ફ્લૂમાં પણ હોઈ શકે છે. સીઝન બદલાવવાના કારણે લોકો વાયરલ કે ફ્લૂની ઝપેટમાં આવી જાય છે. WHOએ તેને કોવિડ 19 નામ પણ આપ્યું છે.

Contents
  • કોરોના વાયરસના લક્ષણ 
  • કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ?
  • હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ
  • હોસ્પિટલમાં કરાવો ટેસ્ટ
  • ફ્લૂના લક્ષણ
  • શરદીના લક્ષણો

કોરોના વાયરસના લક્ષણ 

5 2

તાવ આવવો સાથે સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓમાં દુઃખાવો રહેતો હોય કે વધારે થાક લાગતો હોય અને કફને કારણે ગળફા આવવા લાગવા અને કફની સાથે લોહી નીકળવું, સતત માથું દુઃખવું અને પેટ ખરાબ રહેવું અને ડાયરિયા થવા મુખ્યત્વે કોરોના વાયરસના લક્ષણો છે.કોરોના વાયરસમાં તમારી શ્વાસની તકલીફનો નીચેનો ભાગ, ફેફસા પ્રભાવિત થાય છે. આ સાથે સૂકી ઉધરસ આવવા લાગે છે. શ્વાસ લેવામાં ખુબ તકલીફ રહે છે.

- Advertisement -

કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ?

9 2

કોરોના વાયરસ વધારે છીંક કે ખાંસી સમયે મોઢામાંથી નીકળતા થૂંકથી ફેલાય છે. આ કોઈ કપડાં કે સ્કીન પર અલગ અલગ સમય સુધી રહે છે. કોરોના વાયરસના સેલની સીમા 400-500 માઈક્રોનની હોય છે તેના આકારને આધારે કોઈ પણ માસ્ક તેને રોકી શકે છે.

- Advertisement -

હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ

3 2

જ્યારે તે કોઈ ધાતુની સપાટી પર પડે છે તો તેની પર 12 કલાક સુધી જીવિત રહે છે. આ કારણે વારેઘડી હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે કોઈ કપડાં પર પડે છે ત્યારે તે અહીં 9 કલાક સુધી એક્ટિવ રહે છે. આ માટે રોજ ધોયેલા કપડાં પહેરો અને સાથે સૂર્યનો પ્રકાશ અવશ્ય લો. તમારા હાથ પર તે 10 મિનિટ સુધી રહે છે. આ માટે હંમેશા પોતાની પાસે આલ્કોહોલ સેનિટાઈઝર રાખો અને ગરમ પાણી પણ પીઓ. જો તમે ગરમ પાણી પી રહ્યા છો અને સૂરજની ગરમીમાં રહો છો તો તમે સુરક્ષિત છો. ઠંડી વસ્તુઓ અને આઈસક્રીમના સેવનથી દૂર રહો તે જરૂરી છે. ગળું બેસી જાય કે ગળામાં ખારાશ આવી હોય તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી ફાયદો થશે.

- Advertisement -

હોસ્પિટલમાં કરાવો ટેસ્ટ

2 4

આ ટેસ્ટ ઘણો સરળ છે. તેનાથી સરળતાથી ખ્યાલ આવે છે કે તમે  કોરોના વાયરસથી સંક્રમિત છો કે નહીં.

- Advertisement -
- Advertisement -

ફ્લૂના લક્ષણ

cold

ફ્લુમાં શ્વાસની પ્રણાલીનો ઉપરનો ભાગ પ્રભાવિત થાય છે.  ફ્લૂને દુર કરવામાં વધારે સમય લાગે છે. એક અઠવાડિયા સુધી તમે ઊભા પણ થઈ શકતા નથી. નબળાઈને ક્યોર કરવામાં તમને સમય લાગી શકે છે.. ફ્લૂમાં તમને અનેક તકલીફો એકસાથે થાય છે. તેમાં માથાની સાથે સાથે સાંધાનો દુઃખાવો પણ રહે છે. સૂકી ઉધરસની સાથે ગળું બેસી જાય છે. ગળામાં ખૂબ જ દર્દ રહે છે. તાવ 105 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

શરદીના લક્ષણો

colldd

- Advertisement -

જો તમારું નાક સતત વહે છે અને ગળામાં ખારાશનો અનુભવ થાય છે તો તેનો અર્થ એ છે કે તમને કોરોના નહીં પણ કોલ્ડ એટલે કે શરદીની તકલીફ છે. કોમન કોલ્ડમાં મોટાભાગે ગળામાં ખારાશ રહે છે, નાક વહેવા લાગે છે અને સાથે જ 2 કે 3 દિવસ બાદ ખાંસી શરૂ થાય છે. આ સમયે માથામાં દુઃખાવો થવો અને સાથે તાવ પણ આવી શકે છે. આ સાથે નબળાઈનો અનુભવ પણ થાય છે. કોમન કોલ્ડ થોડા સમયમાં ક્યોર થઈ જાય છે. એક અઠવાડિયામાં તેના લક્ષણો ખતમ થઈ જાય છે.

કેટલીકવાર તેમણે પરિવારવાદ પર સરકારને શાપ આપ્યો, સત્તામાં આવતાની સાથે જ તેઓ પોતે ‘ફેમિલી ફર્સ્ટ’માં સામેલ થઈ ગયા; ટ્રમ્પનો આ કેવો યુ-ટર્ન છે?
પેટની સમસ્યા બની ન જાય કોલોરેક્ટલ કેન્સરનું કારણ, જાણો ક્યારે કરાવવો જોઈએ ટેસ્ટ
આ તારીખે લેશે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પેડ માટે શપથ, નેશનલ ગાર્ડના સૈનિકો ખભા પર ખાસ પટ્ટાઓ પહેરશે
જાણો પહેલી વાર કોરોના વાયરસ હોવાની શોધ કોણે કરી હતી.શું છે તેની પાછળની કહાની
શું સુનિતા વિલિયમ્સને 9 મહિનાના સ્પેસ ઓવરટાઇમ માટે પૈસા મળશે? જાણો શું કહ્યું ભૂતપૂર્વ અવકાશયાત્રીએ
- Advertisement -
TAGGED:Chinacorona symptomscorona virusindiaJapan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Biotin 0407.jpg.webp
હેલ્થ

વાળ અને નખને અંદરથી મજબૂત બનાવશે બાયોટિન

By Gujju Media
5 Min Read
earthquake nepal magnitude richter scale national center for seismology
વિશ્વભારત

ભૂકંપના કારણે નેપાળની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર માપવામાં આવી આટલી તીવ્રતા

By Gujju Media
1 Min Read
fennel 0104.jpg.webp
હેલ્થ

શું વરિયાળી ખરેખર આંખોની રોશની વધારી શકે? વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?