Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનને કારણે અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનને કારણે અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનને કારણે અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઇ લેવાયો મહત્વનો નિર્ણય

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
Akshay Kumar in Laxmmi Bomb
SHARE

અત્યારે દેશ અને દુનિયામાં લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે લોકડાઉનને કારણે સિનેમાઘરો પણ બંધ છે,જેની અસર ઘણી બધી બોલિવુડ ફિલ્મો પર પડી રહી છે,અક્ષય કુમાર અને કિઆરા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોમ્બને રિલીઝ કરવાની તજવીજ શરૂ થઇ ગઇ છે. ફિલ્મ નિર્માતા આ ફિલ્મને ઓન લાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવા પ્રયાસ કરી રહ્યા છે.

laxmi bomb 1280x720 1

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર દિગ્દર્શક રાઘવ લોરેન્સની ફિલ્મ લક્ષ્મી બોમ્બના નિર્માતા ફિલ્મને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી રિલીઝ કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે વાતચીત કરી રહ્યા છે.

- Advertisement -

Akshay

રિપોર્ટની માનીએ તો દિગ્દર્શક રાઘવ લોરેન્સ આ બાબતે ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે રિલીઝ કરવા તારીખની ચર્ચા કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે પરંતુ પોસ્ટ પ્રોડકશન કામ થોડું બાકી છે. તેથી ફિલ્મની ટીમ તેને હોમ ફ્રોમ વર્ક દ્વારા પુરું કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ માટે જુન મહિનામાં તૈયાર થાય તેવી શક્યતા છે.

- Advertisement -

1 BSo61IGtM2rZFDCRbLklow

હાલ તો દેશમાં ૩ મે સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ થિયેટરો ખુલતા વાર લાગશે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે થિયેટરો જલદી ખુલેતેવી કોઇ સંભાવના નથી. તેથી ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મને ઓનલાઇન રિલીઝ કરવાનો વિચાર કરી રહ્યો છે. જો આમ થશે તો અક્ષય કુમાર પ્રથમ એવો અભિનેતા હશે જેની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

- Advertisement -
સરકારની મંજૂરી છતાં ગુજરાતના આ શહેરમાં નહીં ખુલે દુકાનો
‘રોકી ભાઈ’ જેવો સ્વેગ અને ખતરનાક એક્શન, યશે જન્મદિવસ પર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ!
કેટરીના પતિ વિકી કૌશલ સાથે બેડરૂમમાં આ રીતે કામ કરે છે, અંદરના ફોટા સામે આવ્યા છે.
જાણો કોરોના વાયરસને લઇને કેટલી મહત્વપૂર્ણ વાતો, શા માટે એટલો ખતરનાક છે,કોરોના વાયરસ
દિયા મિર્ઝાથી લઈને કલ્કિ કોચલીન સુધી, આ 7 હિરોઈનો લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી જાણો કોણ કોણ.
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWScoronacorona cases in indiacorona virusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1766438317 Dharmishtha 51.jpg.webp
બોલીવુડ

બોક્સ ઓફિસ vs લોકોની પસંદ: ૨૦૨૫ની સૌથી લોકપ્રિય ફિલ્મની રેસમાં ‘ધુરંધર’ નો એકતરફી વિજય!

By Gujju Media
3 Min Read
BeFunky collage 2020 06 18T155331.966 scaled
ધર્મદર્શન

ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી

By Palak Thakkar
1 Min Read
amitabhbachchan 70589503 510837756144042 5057839054294988467 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?