Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દિવાળીની બચેલી સોન પાપડીને ન કરો વેસ્ટ, ઝટપટ બનાવો આ 5 શાનદાર અને ટેસ્ટી રેસિપીઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > દિવાળીની બચેલી સોન પાપડીને ન કરો વેસ્ટ, ઝટપટ બનાવો આ 5 શાનદાર અને ટેસ્ટી રેસિપીઝ
ફૂડ

દિવાળીની બચેલી સોન પાપડીને ન કરો વેસ્ટ, ઝટપટ બનાવો આ 5 શાનદાર અને ટેસ્ટી રેસિપીઝ

Gujju Media
Last updated: November 9, 2026 3:51 pm
By Gujju Media
5 Min Read
Share
Son Papdi Recipes.jpg.webp
SHARE

બચેલી સોન પાપડીથી બનાવો નવી-નવી સ્વાદિષ્ટ વાનગીઓ

Contents
  • ૧. સોન પાપડી બ્રેડ પુડિંગ (Soan Papdi Bread Pudding)
  • ૨. સોન પાપડી લાડુ (Soan Papdi Laddoo)
  • ૩. સોન પાપડી મિલ્કશેક (Soan Papdi Milkshake)
  • ૪. સોન પાપડી ચોકલેટ બાઈટ્સ (Soan Papdi Chocolate Bites)
  • ૫. સોન પાપડી રબડી કપ (Soan Papdi Rabdi Cup)

દિવાળીની તહેવારોની સિઝન આવતા જ ઘરોમાં મીઠાઈઓનો ઢગલો થઈ જાય છે. ખાસ કરીને સોન પાપડીના ડબ્બા તો દરેક બીજા ઘરમાં નજરે પડે છે. મહેમાનગતિ અને આપ-લેના દોરમાં જ્યારે દરેક જગ્યાએથી સોન પાપડી મળવા લાગે છે, ત્યારે થોડા દિવસો પછી તે ઘરમાં એક ખૂણામાં પડી રહે છે. વધારે મીઠી હોવાને કારણે કે સતત ખાવાથી લોકો તેનાથી કંટાળી પણ જાય છે.

અસર લોકો તેને કાં તો કોઈને આપી દે છે અથવા મજબૂરીમાં ફેંકી દેવી પડે છે. પણ જરા ઊભા રહો! જો આ વખતે પણ તમારા ઘરમાં સોન પાપડીના ડબ્બા બચી ગયા છે, તો તેને ફેંકવાની બિલકુલ જરૂર નથી. તમે થોડી ક્રિએટિવિટી દેખાડીને તેનાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને નવી ડિશ તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ આવી જ 5 સરળ રેસિપીઝ વિશે, જેને ખાઈને પરિવારનો દરેક સભ્ય તમારા વખાણ કરશે.

- Advertisement -

૧. સોન પાપડી બ્રેડ પુડિંગ (Soan Papdi Bread Pudding)

બાળકોને મીઠામાં કંઈક અલગ જ પસંદ આવે છે, આથી આ પુડિંગ તેમના મનને જરૂર ભાવશે.

- Advertisement -
  • સામગ્રી: 4 બ્રેડ સ્લાઈસ, 1 કપ દૂધ, અડધો કપ બચેલી સોન પાપડી, 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 1 નાની ચમચી ઘી, થોડા કતરેલા બદામ-પિસ્તા અને ઇલાયચી પાવડર.

  • બનાવવાની રીત: સૌથી પહેલા પેનમાં દૂધ ગરમ કરો. તેમાં કસ્ટર્ડ પાવડર ઓગાળીને મિક્સ કરો જેથી ગાંઠ ન પડે. જ્યારે દૂધ થોડું ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં મેશ કરીને સોન પાપડી અને ઇલાયચી પાવડર મિક્સ કરી ગેસ બંધ કરી દો. હવે એક વાસણમાં બ્રેડના ટુકડા ગોઠવો અને તેની ઉપર આ તૈયાર કસ્ટર્ડનું મિશ્રણ રેડી દો. ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને 2 થી 3 કલાક માટે ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દો. તમારું ટેસ્ટી પુડિંગ તૈયાર છે.

૨. સોન પાપડી લાડુ (Soan Papdi Laddoo)

જો તમે પારંપરિક અંદાજમાં કંઈક નવું બનાવવા માંગતા હો, તો આ લાડુ સૌથી સહેલો વિકલ્પ છે.

  • સામગ્રી: 1 કપ સોન પાપડી, 2 મોટા ચમચી નારિયેળનું છીણ (બુરાદા), 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, ઇલાયચી પાવડર અને થોડા કતરેલા કાજુ-બદામ.

  • બનાવવાની રીત: સોન પાપડીને હાથથી સારી રીતે મેશ કરીને એકદમ ઝીણી કરી લો. હવે તેમાં નારિયેળનું છીણ, ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો. મિશ્રણને બાંધવા માટે તેમાં થોડું-થોડું કરીને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. ધ્યાન રહે કે મિશ્રણ ખૂબ વધારે ભીનું ન થઈ જાય. હવે તેના નાના-નાના લાડુ વાળી લો અને ઉપરથી થોડું નારિયેળનું છીણ લગાવીને ફ્રિજમાં ઠંડા થવા માટે મૂકી દો.

૩. સોન પાપડી મિલ્કશેક (Soan Papdi Milkshake)

ઉનાળો હોય કે શિયાળો, સોન પાપડીનો આ શેક ખૂબ જ મઝેદાર લાગે છે.

- Advertisement -
  • સામગ્રી: 1 ગ્લાસ ઠંડુ દૂધ, અડધો કપ સોન પાપડી, 1 સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ, બદામ-પિસ્તા અને ઇલાયચી પાવડર.

  • બનાવવાની રીત: મિક્સર જારમાં ઠંડુ દૂધ, સોન પાપડી અને વેનિલા આઈસ્ક્રીમ નાખો. તેને સારી રીતે બ્લૅન્ડ કરી લો. શેકમાં પહેલેથી જ સોન પાપડીની મીઠાશ હોય છે, તેથી અલગથી ખાંડ નાખવાની જરૂર નથી. તેને ગ્લાસમાં કાઢો, ઉપરથી થોડા કતરેલા બદામ-પિસ્તા અને બચેલી ક્રશ કરેલી સોન પાપડી નાખીને સર્વ કરો.

૪. સોન પાપડી ચોકલેટ બાઈટ્સ (Soan Papdi Chocolate Bites)

ચોકલેટ લવર્સ માટે આ રેસિપી કોઈ ટ્રીટથી કમ નથી.

  • સામગ્રી: 1 કપ સોન પાપડી, 100 ગ્રામ ડાર્ક કે મિલ્ક ચોકલેટ, બદામ, પિસ્તા અને નારિયેળનું છીણ.

  • બનાવવાની રીત: સોન પાપડીના નાના-નાના ટુકડા કરીને તેને હાથથી દબાવીને નાની-નાની ટિક્કી કે બાઈટ્સનો આકાર આપી દો. હવે ચોકલેટને માઇક્રોવેવ અથવા ડબલ બોઈલરની મદદથી ઓગાળી લો. તૈયાર સોન પાપડી બાઈટ્સને આ ઓગાળેલી ચોકલેટમાં ડૂબાડો અને ઉપરથી કતરેલા ડ્રાયફ્રૂટ્સ તથા નારિયેળનું છીણ છાંટી દો. તેને બટર પેપર પર મૂકીને 20-30 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા દો.

૫. સોન પાપડી રબડી કપ (Soan Papdi Rabdi Cup)

આ એક રોયલ ડેઝર્ટ છે જેને તમે કોઈપણ પાર્ટી કે ખાસ પ્રસંગે પીરસી શકો છો.

- Advertisement -
- Advertisement -
  • સામગ્રી: 1 કપ સોન પાપડી, 2 કપ ફૂલ ક્રિમ દૂધ, 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, કેસરના તાંતણા, ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ.

  • બનાવવાની રીત: એક ભારે તળિયાવાળા પેનમાં દૂધને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે દૂધ રબડી જેવું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, કેસર અને ઇલાયચી પાવડર મિક્સ કરીને ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો. હવે એક સર્વિંગ ગ્લાસ કે વાટકીમાં સૌથી નીચે સોન પાપડીનું એક પડ (લેયર) બનાવો. તેની ઉપર તૈયાર મલાઈદાર રબડી રેડો. આ જ રીતે બીજું એક પડ બનાવો અને ઉપરથી બદામ-પિસ્તાથી ગાર્નિશ કરીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.

ઘરે જ બનાવો અથાણું બનાવવા માટે મેથીયો મસાલો,અથાણાના મસાલાની એકદમ ઇઝી રેસિપી
આખા ઘરમાં ફેલાઈ જશે સુગંધ! હોટેલ જેવું ક્રીમી મટર પનીર બનાવવા માટે અપનાવો આ કુકિંગ ટિપ્સ
વજન ઘટાડવા અને હેલ્ધી ડાયેટ માટે બેસ્ટ છે ‘દૂધીના મુઠિયા’, નોંધી લો સરળ રેસીપી
ગરમી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે બેસ્ટ ઓપ્શન, ઘરે જ બનાવો ટેસ્ટી એન્ડ હેલ્ધી લેમન સોડા
મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી રેસીપી, ભજિયાને પણ ટક્કર મારશે!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Dhanteras Shopping.jpg.webp
ધનતેરસ પર માત્ર સોનું-ચાંદી જ નહીં, આ સસ્તી વસ્તુઓ ખરીદવી પણ ખૂબ જ શુભ છે
ધર્મદર્શન
iNDIA 2026 11 02T110904.577.jpg.webp
૧૫ નવેમ્બર પહેલા ખરીદી લો નવો ફોન! નહિ તો ચૂકવવા પડશે ૩,૦૦૦ રૂપિયા વધુ, જાણી લો મોટું કારણ
ટેકનોલોજી
Vivo Y6k 5G 2.jpg.webp
6500mAhની દમદાર બેટરી અને Android 16 સાથે Vivoનો નવો 5G ફોન લૉન્ચ!
ગેજેટ
ipl.jpg.webp
IPL રિટેન્શનની છેલ્લી તારીખમાં ફેરફાર, મિની ઓક્શન પહેલાં BCCIએ લીધો મોટો નિર્ણય!
સ્પોર્ટ્સ
ChatGPT.jpg.webp
હવે કોઈ નહીં વાંચી શકે તમારી પર્સનલ ચેટ્સ! ChatGPTમાં આવ્યું શાનદાર ‘Locked Chats’ ફીચર
ગેજેટ
- Advertisement -

You Might Also Like

42e1a3df9a32e6e6492a8b238dc7f57d 1
ફૂડ

લોકડાઉનમાં આજે જ બનાવો એકદમ યમ્મી બ્રાઉની મિલ્ક શેક,ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ સ્પેશીયલ ડ્રિંક

By Palak Thakkar
1 Min Read
1773637944 Copy of Satya web temp 11.jpg.webp
ફૂડ

હવે સાંભરમાં આવશે અસલી સાઉથ ઇન્ડિયન સ્વાદ! ઘરે જ બનાવો હોટલ જેવો સિક્રેટ સાંભર મસાલો

By Gujju Media
5 Min Read
Dharmishtha 2026 01 01T173959.484.jpg.webp
ફૂડ

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક-મકાઈ સેન્ડવિચ બનાવવાની સરળ રીત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?