Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ટેલિવિઝનની આ જાણીતી અભિનેત્રીનો કોરના રિપોર્ટ પોઝિટીવ,તેની સાથે પરિવારના પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝિટીવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ટેલિવિઝનની આ જાણીતી અભિનેત્રીનો કોરના રિપોર્ટ પોઝિટીવ,તેની સાથે પરિવારના પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝિટીવ
એન્ટરટેઈન્મેન્ટ

ટેલિવિઝનની આ જાણીતી અભિનેત્રીનો કોરના રિપોર્ટ પોઝિટીવ,તેની સાથે પરિવારના પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝિટીવ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
51568375 366206244218285 4435864996215960049 n
SHARE

અભિનેત્રી મોહિના કુમારીના પરિવાર પર કોરોનાએ હુમલો કર્યો છે. અભિનેત્રી સહિત પરિવારના પાંચ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. એક ખબર અનુસાર આ દિવસોમાં અભિનેત્રી મોહિના પોતાના ઘરે ઉત્તરાખંડના ઋષિકેષમાં છે. આ બધાને ગઈ કાલે એટલે કે 31 મેના રોજ દવાખાનામાં ભરતી કરવામાં આવ્યા છે.

97575191 818045685386814 723985665654298165 n

મોહિના કુમારીએ જણાવ્યું કે, આ બધાની શરૂઆત ત્યારથી થઈ હતી જ્યારે તેની સાસુને સામાન્ય તાવ આવ્યો. પરંતુ પહેલી વખતમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. બધા પરિવારના લોકોએ રિલેક્સ ફિલ કર્યું. અને શાંતિથી રહેલા લાગ્યા.

- Advertisement -

96559167 630958307499508 4181909587608808072 n

પરંતુ ફરી તાવ ઠીક ન થયો ત્યારે બધા પરિવારના સભ્યોનો ટેસ્ટ કરવાનું વિચાર્યું. કારણ કે ઘણા એવા લોકો છે કે જેનામાં કોરોનાના લક્ષણ ન હોવા છતાં પોઝિટીવ આવે છે. તેથી અમે બધાએ ટેસ્ટ કરાવ્યો અને પાંચ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો.

- Advertisement -

80034952 462155961385938 5141627079532733156 n

 

- Advertisement -

ઉલ્લેખનીય છે કે મોહિના ટીવીની જાણીતી અભિનેત્રી છે. તે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન-03, પ્યાર તૂને ક્યા કિયાની સીઝન-5, નયા અકબર બિરબરમાં પણ જોવા મળી ચૂકી છે.

ફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર,અભિનેતા પાસે છે 25થી વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો
ધનુષની ‘તેરે ઇશ્ક મેં’ એ પ્રથમ બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.
સિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય
શું તમે આ ચહેરાને ઓળખ્યો? ફિલ્મોનો સૌથી ખૂંખાર વિલન હવે પુણેમાં લારી પર જોવા મળ્યો
નેટફ્લિક્સ પર આ કલાક, ૩૩ મિનિટની થ્રિલર-કોમેડીએ મચાવી ધૂમ, મોટી-મોટી ફિલ્મોને પછાડી બીજા ક્રમે પહોંચી!
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScorona effectcorona virusCOVID19healthlockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

actorprabhas 56476872 578985892606205 597935539385211406 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસથી ગભરાયો બાહુબલી, જાણો શા માટે પ્રભાસે પોતાને ઘરમાં કર્યો કેદ

By Palak Thakkar
1 Min Read
1782298243 Copy of Satya web temp 70.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શક્તિ શાલિનીમાં વિનીત કુમાર સિંહને ટક્કર આપશે અનિતા પડા, જાણો ફિલ્મનું નવું સરપ્રાઈઝ

By Gujju Media
5 Min Read
IMG 20220109 WA0038
બોલીવુડ

જ્યારે સુષ્મિતાને પૂછવામાં આવ્યું કે, શું તે બે કે ત્રણ વાર લગ્ન કરી શકશે તો તેણીએ આ રીતે જવાબ આપ્યો.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?