Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી
બોલીવુડ

રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી

Subham Agrawal
Last updated: July 12, 2022 3:21 pm
By Subham Agrawal
2 Min Read
Share
The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor
SHARE

બૉલીવુડના પોપ્યુલર અને પાવર કપલ કહેવાતા રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ જલ્દી જ શાહરુખ અને સલમાન ખાનના પાડોશી બનવા જઈ રહ્યા છે. રણવીર સિંહે સાગર રેશમ રેજડેન્શિયલ ટાવરમાં એક આલીશાન એપાર્ટમેંટ ખરીદ્યો છે. એ એપાર્ટમેંટ દ્વારા એમને બેન્ડસ્ટેન્ડથઈ અરેબિયન દરિયાનો સુંદર નજારો જોવા મળશે. રણવીર અને દિપીકાનું નવું ઘર કેવું હશે, કેટલામાં ખરીદ્યું છે એ વિશે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor

રણવીર સિંહે હાલમાં જ એક નવું ઘર ખરીદ્યું છે. જો કે હાલ આ એપાર્ટમેંટ અંડર કંસ્ટ્રશન છે. એમને જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે ત્યાંથી ખૂબ જ સુંદર દરિયાનો નજારો જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર એમને આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. એમનું આ નવું ઘર દેશના સૌથી મોંઘા ઘરના સોદામાંથી એક ગણવામાં આવે છે.

- Advertisement -

The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor

ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે એ એપાર્ટમેંટ શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેંટની વચ્ચે પડે છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એમનો એપાર્ટમેંટ ટાવરના 16,17,18 અને 19માં માળ પર સ્થિત છે અને તે કુલ 11,266 ચોરસફૂટમાં આવેલ છે. રણવીર સિંહને ઘર સાથે 19 પાર્કિંગ એરિયા અલોટ કરવામાં આવ્યા છે.

- Advertisement -

The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor

તમને જણાવી દઈએ કે રણવીરે આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને એ એરિયામાં એક ચોરસફૂટની કિંમત 1 લાખ રૂપિયા છે. રણવીરે આ ઘરની સ્ટેમ ડયુટી 7.13 કરોડ રૂપિયા ભરી છે.

- Advertisement -

એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર જયેશભાઈ જોરદાર ફિલ્મમાં નજર આવ્યા હતા. સાથ જ એમનો બીયર ગ્રીલસ સાથે men vs wild નો એક એપિસોડ હાલ જ બહાર પડ્યો છે. રણવીરની આવનાર ફિલ્મ રોહિત શેટ્ટીની સર્કસ હશે સાથે જ કરણ જોહરની રોકી અને રાનીની પ્રેમ કહાની પણ જલ્દી જ રિલિજ થવા જઈ રહી છે.

 

- Advertisement -
- Advertisement -
શાહરૂખ ખાનની ફિલ્મના પ્રોડ્યુસર કોરોનાની લપેટમાં, હોસ્પિટલમાં દાખલ
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14ને હોસ્ટ કરવા સલમાન ખાને વધારી ફીસ
‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ
કેટરિના કૈફને તેના હેન્ડસમ સાળાનો પસંદ આવ્યો લુક, ટિપ્પણી કરી તેના દિલનું રહસ્ય જાહેર કર્યું.
- Advertisement -
TAGGED:BOLLYWOODdipikanebournew houseprice of houseranvirsahrukh naibur
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

LIC 1410.jpg.webp
કેન્સરના દર્દીઓ માટે LIC ની વિશેષ યોજના, જાણી લો કયા કેન્સરમાં મળશે કવરેજ
બિઝનેસ
iNDIA 2026 10 14T075227.121.jpg.webp
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ 3 શેરો પર નિષ્ણાતોની નજર: જાણો ટાર્ગેટ અને સ્ટોપ લોસ
શેરમાર્કેટ
Aloe Vera.jpg.webp
ઘરમાં એલોવેરાનો છોડ કઈ દિશામાં રાખવો શુભ? જાણી લો વાસ્તુના આ ખાસ નિયમો!
ધર્મદર્શન
1791996981 Drishyam 3 2.jpg.webp
323 કરોડ પાર પહોંચી ‘દ્રશ્યમ 3’, હવે વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક
એન્ટરટેઈન્મેન્ટ
Sabudans aloo Tikki 1310.jpg.webp
સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો? જાણો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ટીક્કી બનાવવાની સિક્રેટ હેલ્થ કિચન ટિપ
ફૂડ
- Advertisement -

You Might Also Like

1770770206 dharmishtha 1 23.jpg.webp
બોલીવુડ

ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવના સમર્થનમાં આવ્યા સોનુ સૂદ, કહ્યું- ‘આપણે તેમની મદદ કરવી જોઈએ’

By Gujju Media
4 Min Read
WhatsApp Image 2026 10 08 at 8.52.29 AM.jpeg.webp
બોલીવુડ

પદ્મશ્રી નાના પાટેકરની ચિરવિદાયથી સિનેમા અને રાજકારણમાં સન્નાટો: નેતાઓએ પાઠવી ભાવાંજલિ

By Gujju Media
3 Min Read
amitabh bachchan kbc karamveer 1200
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શું કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે અમિતાભ બચ્ચન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?