Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર, પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર, પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા
બોલીવુડ

બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર, પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

Palak Thakkar
Last updated: June 14, 2020 3:11 pm
By Palak Thakkar
1 Min Read
Share
5d8ef6972100005b00fcab6d
SHARE

બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવી આત્મ હત્યા કરી છે.

sushant singh rajput just wore four colours that look unbelievably fresh 980x457

બોલિવૂડ જગતને રવિવારે સૌથી મોટો આંચકો લાગ્યો છે. બોલિવૂડનાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધું. અત્યાર સુધી સુશાંતે કેમ આત્મહત્યા કરી તેનું કારણ સામે આવ્યું નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. અહેવાલ અનુસાર સુશાંતનાં નોકરે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.

- Advertisement -

712428 sushant singh rajput 081417

સનસનાટી મચી જવા પામી છે. સુશાંત સિંહ રાજપુતે મુંબઈ ખાતેના પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મુંબઈ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી નથી.

- Advertisement -

e9cee060124eb0e23c63fda9e29a5475

 

- Advertisement -

સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોની, છિછોરે, કેદારનાથ સહિતની સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડ જગતમાં પોતાની જગ્યા બનાવી હતી. અભિનેતા બાંદ્રા ખાતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.

528778 sushant insta 1552817164 1

- Advertisement -
- Advertisement -

નોકરાણીએ અભિનેતાને ઘરમાં લટકેલી મૃત હાલતમાં જોયો હતો. અભિનેતા માત્ર 35 જ વર્ષની ઉંમરનો હતો. સુશાંતે આત્મહત્યા કરી લીધો હોવાની જાણ થતા જ ફિલ્મ જગત અને તેના કરોડો ચાકહોમાં સન્નાટો છવાઈ ગયો છે.

કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આપી શકે છે આ કંપની
‘૧ રાતના એક કરોડ આપીશ’ Video શેર કરતાં જ આ એક્ટ્રેસને મળવા લાગી આવી ઑફર્સ, આપ્યો જડબાતોડ જવાબ
પુષ્પાના આ 5 ખલનાયકો વિશે તમે કેટલું જાણો છો, વાસ્તવિકતા જાણીને આશ્ચર્ય થશે.
જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ
ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

media handler 26
ગુજરાતજાણવા જેવું

કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે આ આયોજન

By Palak Thakkar
3 Min Read
seeing-the-look-of-pushpa-fence-got-angry-the-actor-said-this-is-vadapav-style
બોલીવુડ

“પુષ્પા”નો લુક જોઈ ફેંસને આવ્યો ગુસ્સો; એકટરે કહ્યું: આ છે વડપાવ સ્ટાઈલ

By Subham Agrawal
2 Min Read
hm
જાણવા જેવુંટ્રાવેલ

પર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?