Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંતસિંહ ઉપરાંત આ સેલિબ્રિટીઓએ પણ આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે જીવન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંતસિંહ ઉપરાંત આ સેલિબ્રિટીઓએ પણ આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે જીવન
બોલીવુડ

સુશાંતસિંહ ઉપરાંત આ સેલિબ્રિટીઓએ પણ આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે જીવન

Palak Thakkar
Last updated: June 15, 2020 6:14 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 06 15T180018.528
SHARE

બોલીવુડના જાણીતા યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લેતા બોલીવુડ જગતમાં શોકનો માહોલ છે. માત્ર બોલીવુડજગત જ નહીં આ સમાચાર બાદ પ્રધાનમંત્રીથી લઈને અનેક બોલીવુડ અભિનેતાઓ, તેના પ્રશંસકો સહિત અનેક લોકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે.

5d8ef6972100005b00fcab6d

જોકે આ કોઈ પહેલી ઘટના નથી કે કોઈ સેલિબ્રિટીએ આત્મહત્યા કરી હોય આ પહેલા પણ અનેક સેલિબ્રિટીઓ આ રીતે પોતાની જીંદગીને અધવચ્ચે મૂકીને જીવનનો અંત આણી ગયા છે..

- Advertisement -

divya

90ના દાયકાની જાણીતી અભિનેત્રી દીવ્યા ભારતીએ માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 1993માં પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાંથી છલાંગ લગાવી દીધી હતી. દિવ્યા ભારતી દીવાના અને શોલા ઔર શબનમ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.

- Advertisement -

Silk Smitha EPS

મલયાલમ, તેલુગુ, તમિલ, હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી સિલ્ક સ્મિતાએ પણ માત્ર 35 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. સિલ્ક સ્મિતાના જીવન પર વર્ષ 2011માં ધ ડર્ટી પિક્ચર નામની ફિલ્મ પણ બની હતી.

- Advertisement -

pratyusha

વર્ષ 2016માં બાલિકા વધુ ટીવી સીરયલની અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાની આત્મહત્યા પાછળ તેના પ્રેમી રાહુલ સાથે સંબંધોને લઈ ચાલતા અણબનાવ પણ એક કારણ માનવામાં આવી રહ્યુ હતું. જોકે પ્રત્યુષાનું આ પગલુ ટીવીજગત માટે આઘાતરુપ હતુ.

- Advertisement -
- Advertisement -

kushal

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 42 વર્ષની વયે ગત વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. તેણે ફિયર ફેક્ટર, ઝલક દિખલાજા જેવા રિયાલીટી શોમાં કામ કર્યુ હતું જ્યારબાદ તે સતત ચર્ચામાં રહ્યો હતો.

jiya

- Advertisement -

બોલીવુડ અભિનેત્રી જિયા ખાને પણ વર્ષ 2013માં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. જિયાએ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મમાં કામ કર્યુ હતુ. જ્યારે અભિનેતા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ગજનીમાં પણ તે નજરે પડી હતી.

કાર્તિક આર્યનની બહેન કૃતિકા તિવારીના લગ્ન: આખરે કોણ છે તેજસ્વી સિંહ અહલાવત, જેના પ્રેમમાં પડ્યા કાર્તિકના બેન?
જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ
કરનજોહરની પાર્ટીમાં સ્ટાર્સનો મેળો, નાઈટ પાર્ટીમાં સ્ટાર્સે કરી ધમાલ-મસ્તી
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા આજે બનાવો આ ખાસ જ્યૂસ,શરદી અને ઉધરસથી પણ મળશે રાહત
મૃણાલ ઠાકુરે તેના પિતા સાથે નિહાળી ‘ઇમર્જન્સી’ મુવી, કંગના માટે લખેલી લાંબી નોટમાં કહી આવી વાત
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWScelebrity-suicide
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

2 533
જાણવા જેવું

ધમણ-1 વેન્ટિલેટર બાદ જાણો શા માટે N95 માસ્કને લઇને થયો વિવાદ

By Palak Thakkar
1 Min Read
images 73
બોલીવુડ

બોલિવૂડની વહુના આ બોલ્ડ દ્રશ્યો સાસુ સહન ન કરી શક્યા, ઘરમાં ફાટી નીકળ્યું મહાભારત.

By Aryan Patel
4 Min Read

વિકી કૌશલે કેટરીના કૈફને એકલી છોડી પાછા ચલ્યા પોતાના કામ પર, કેટરિના કૈફ બાય-બાય કરવા એરપોર્ટ પહોંચી.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?