Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > પર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન
જાણવા જેવુંટ્રાવેલ

પર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન

Palak Thakkar
Last updated: July 4, 2020 3:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
hm
Captured at Shimla, India
SHARE

હિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એકવાર પર્યટકો માટે ખૂલી ચૂક્યું છે. રાજ્ય સરકારે દેવભૂમિ આવનારા માટે બોર્ડર ખોલી છે. આ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે પર્યટકોએ 5 દિવસનું બુકિંગ અનિવાર્ય રીતે કરાવવાનું રહેશે અને 72 કલાક પહેલાંનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવાનો રહેશે.

Feature image BAROT

રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્યટન કારોબારીઓને રાહત મળી છે. અનલૉક 2ની વચ્ચે હોટલ કારોબારીઓએ સરકારને આ વિશે ગાઈડલાઈન જાહેર કરવાની માંગ કરી હતી. કેટલીક ખાસ શરતો સાથે જ ટૂરિસ્ટ ફરવા આવી શકશે. તેમાં 5 દિવસનું બુકિંગ અને 72 કલાક પહેલાંનો રિપોર્ટ લાવવો જરૂરી રહેશે.

- Advertisement -

Tosh Feature

 

- Advertisement -

સરકારના આદેશ અનુસાર જે પણ પર્યટક ફરવા આવશે તેની પાસે 72 કલાક પહેલાંનો રિપોર્ટ હોવો જરૂરી છે. આ ટેસ્ટ રિપોર્ટ ICMRથી માન્યતા પ્રાપ્ત લેબોરેટરીનો હોવો જરૂરી છે. તપાસ બાજ પર્યટકોને ક્વૉરન્ટાઈન થવાની જરૂર રહેશે નહીં. હિમાચલ આવનારા પર્યટકોએ ઈ-કોવિડ પાસમાં તેમનો રિપોર્ટ રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે.

india himachal pradesh 01

- Advertisement -

હિમાચલમાં પર્યટકોને માટે હોટલ ખોલવાને લઈને હજુ પણ હોટલ માલિકો સહમત નથી. કેટલાક ઈચ્છે છે કે અન્ય રાજ્યમાં પર્યટન સ્થળો ખૂલ્યા છે તો અહીં પણ ખૂલે. તેને માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. તો કેટલાક નથી ઈચ્છતા કે હાલમાં આ સ્થળોને ખોલવામાં આવે. બોર્ડર બંધ રાખવાથી કોરોનાથી સેફ રહી શકાય છે. જો તેને ખોલવામાં આવશે તો કેસ વધશે અને નુકસાન પણ વધારે થશે.

કોરોનાને કારણે નહીં, પણ આ કારણે વિશ્વમાં ચિંતાજનક રીતે જનસંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો
કોરોનાની મહામારીએ ઇતિહાસનું ચક્ર ગોળ ઘુમાવ્યું.. ભારત પર જેણે રાજ કર્યું તે બ્રિટનનો વહીવટ હાલ મૂળ ભારતીય નેતાઓના શાસન હેઠળ…
૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા
દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન,20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે
કોરોનામાં ચહેરાને સ્પર્શ કરવાને લઇ ચોંકાવનારી બાબત આવી સામે, લોકો દર કલાકમાં લોકો કરે છે 23 વાર પોતાના ચહેરાને સ્પર્શ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcorona virushimachal pradesh
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

merlin 171370650 6269cb3a a64d 4c1a 9e00 67aba0d6d9e2 superJumbo 1
લાઈફ સ્ટાઈલહેલ્થ

વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 3
એન્ટરટેઈન્મેન્ટઢોલીવુડ

ગુજરાતી સેલેબ્ઝે આપ્યું જનતા ક્ફર્યુને સંપુર્ણ સમર્થન, ફૅન્સને સાવચેત અને સલામત રહેવાની આપી સલાહ

By Palak Thakkar
1 Min Read
media handler 12
જાણવા જેવું

કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?