Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિંબધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > શિક્ષણ > આ રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિંબધ
શિક્ષણ

આ રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિંબધ

Palak Thakkar
Last updated: July 10, 2020 3:24 pm
By Palak Thakkar
2 Min Read
Share
computer onlineclass 1200 2
SHARE

ઓનલાઇન ભણતર પર પ્રતિબંધ એ જીવન અને શિક્ષણના મૌલિક અધિકાર પર તરાપ છે, એમ કહીને કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ પર મૂકેલા પ્રતિબંઘ પર સ્ટે આપ્યો હતો.15 અને 27 જૂને રાજ્ય સરકારે આ ઓર્ડર પસાર કરી એલકેજીથી લઇ ધોરણ દસ સુધીના વર્ગો ઓનલાઇન ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.’

jpg 72

રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલો એક્ઝિક્યુટિવ ઓર્ડર બંધારણની કલમ 21 અને 21એ હેઠળ મૌલિક અધિકારને છીનવી ના શકે’ એમ એક ડિવિઝન બેન્ચે વચગાળાનો હુકમ કરતાં કહ્યું હતું.

- Advertisement -

Online classes for school college students resume in Karnataka

કોર્ટે અવલોકન કર્યું હતું કે શૈક્ષણિક સત્રની તો ક્યારની શરૂઆત થઇ ચૂકી હતા એટલે હવે શિક્ષણ આપવાનો એક જ ઉપાય છે અને તે છે ઓનલાઇન. સમાજના કેટલાક વર્ગો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવાની કોઇ જ સુવિધા નથી એવા બહાના હેઠળ ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ ના મૂકાય.

- Advertisement -

jpg 71

જો કે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આનો અર્થ એ નથી કે શાળાઓને ઓનલાઇન શિક્ષણના નામે વધુ પૈસા ખંખેરવાની અને ઓનલાઇન શિક્ષણને ફરજીયાત બનાવવાનો અધિકાર મળી ગયો છે. કોવિડ-19ની મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણ કેવી રીતે અપાય તે અંગે કર્ણાટક સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિ એ બે દિવસ પહેંલા પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો.

- Advertisement -

iStock 1217166459 1593368250

સમિતિ એ અનેક ભલામણો કરી હતી અને ઓનલાઇન વર્ગો માટે સમય પણ ફિક્સ કર્યો હતો. અહેવાલ મળ્યા પછી કર્ણાટક સરકારના પ્રાથમિક અને માધ્યમીક શિક્ષણ મંત્રી એસ.સુરેશ કુમારે કહ્યું હતું કે સરકાર સમિતિએ સુચવેલી ભલામણો પર વિચાર કરી આગળ નિર્ણય કરશે.

- Advertisement -
- Advertisement -
અમદાવાદ બાદ હવે ગુજરાતના આ શહેરમાં પણ માસ્ક ન પહેરવા બદલ કરાશે રૂ. 500નો દંડ
લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો તલવાર દાવ,રવિન્દ્ર જાડેજાના વિડિયોએ સોશિયલ મિડિયામાં મચાવી ધૂમ
વોટ્સએપનું લાવ્યું નવુ ફીચર, ગ્રુપ બનાવ્યા વગર 256 લોકોને સરળતાથી મોકલી શકો છો મેસેજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી આ એપ, સુરક્ષાની વિશ્વસનીયતા ન હોવાથી લેવાયો આ નિર્યણ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaCOVID19lockdonwonline-class
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

amgfts 2 1
અજબ ગજબવિશ્વ

જાણો કોરોનામાં દુનિયાનો સૌથી મોટા પરિવારની શું છે હાલત

By Palak Thakkar
4 Min Read
BeFunky collage 2020 06 23T163059.173
જાણવા જેવું

કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ પતંજલિએ કરી લૉન્ચ,7 દિવસમાં થશે બજારમાં ઉપલબ્ધ

By Palak Thakkar
3 Min Read
BeFunky collage 34
ગુજરાત

વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી મોટી જાહેરાત

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?