Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન-જાણો પીએમ મોદીએ ક્યા મહત્વના મુદ્દાઓ પર કરી વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન-જાણો પીએમ મોદીએ ક્યા મહત્વના મુદ્દાઓ પર કરી વાત
ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન-જાણો પીએમ મોદીએ ક્યા મહત્વના મુદ્દાઓ પર કરી વાત

Palak Thakkar
Last updated: May 12, 2020 9:26 pm
By Palak Thakkar
2 Min Read
Share
pm modi speech lockdown 4 0
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું .દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું. જેમાં પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે 21મી સદી ભારતની હોય તે આપણી જવાબદારી છે. આત્મનિર્ભર ભારત એ એક જ માર્ગ છે. ભારતે આપદાને અવસરમાં બદલી છે. આપણે આત્મનિર્ભર ભારતની જરૂર છે. 130 કરોડ ભારતીયો એક સાથે સંકલ્પ લઈએ કે ભારતને આત્મનિર્ભર બનાવીશું

PMModiSpeech1

 

- Advertisement -

ભારતમાં પણ ઘણા પરિવારોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. હું બધા પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. એક વાયરસ એ દુનિયાને તબાહી કરી. વિશ્વભરના કરોડો જીવન સંકટનો સામનો કરી રહ્યા છે. આખું વિશ્વ જીવન બચાવવામાં વ્યસ્ત છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા પછીના બીજા જ દિવસે તેમનું સંબોધન થઈ રહ્યું છે.

NARENDRAMODI 1 1

- Advertisement -

 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના કટોકટી શરૂ થઈ ત્યારે ભારતમાં એક પણ PPE કીટ બનાવવામાં આવી ન હતી. એન -95 માસ્ક ભારતમાં નામ માત્ર બનતા હતાં. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન -95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

mODI 1 1589226129 1

લોકડાઉનના ત્રીજા ચરણની 17મીએ પુરી થઇ રહી છે. કોરોના અને લોકડાઉનને લઇને પીએમ મોદીએ સોમવારે દેશના બધા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાને લઇને રજૂઆત કરી હતી. તેલંગાણા, બિહાર, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ પીએમ મોદીને લોકડાઉન વધારવાની માગ કરી છે.

- Advertisement -
- Advertisement -

PM મોદીના સંબોધનની મહત્વની વાતો

દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું
20 લાખ કરોડના આર્થિક પેકેજમાં કુટીર, ગૃહ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ખાસ વ્યવસ્થા કરાઈઃ PM મોદી
કાલથી નાણામંત્રી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ ઉદ્યોગો માટે આર્થિક પેકેજની ફાળવણી કરશેઃ PM મોદી
20 લાખ કરોડના આર્થિક પેકેજમાં જમીન, મજુરો, લિક્વિડીટી અને નુકશાન પર ખાસ ધ્યાન અપાયું છેઃ PM મોદી
કોરોનાનું સંકટ એટલું મોટું છે કે મોટી મોટી વ્યવસ્થાઓ હચમચી ગઈ છેઃ PM મોદી
18 મે પહેલાં લૉકડાઉન 4ની જાહેરાત કરી દેવાશે. આ નવું લૉકડાઉન નવા રૂપરંગ અને નવી છૂટછાટ સાથેનું હશે

દક્ષિણ કોરિયાની યુવતીએ યુપીના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, કહ્યું- “દિલનો અવાજ…”
ગેમીંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર,લોકડાઉન પગલે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ એપ્લિકેશન
“સનાતન પર સંગ્રામ”: ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોએ ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર SCને પત્ર લખ્યો
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
CM આતિશીએ ભાજપની તુલના દાઉદ સાથે કરી, શિવરાજ સિંહ ચૌહાણના પત્ર પર આપ્યો જવાબ
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona effectcoronaviruscovid 19COVID19healthlockdown4
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

‘મુસ્લિમ વોટની જરૂર નથી કારણ કે… આસામના સીએમ હિમંતા બિસ્વા
ભારત

‘મુસ્લિમ વોટની જરૂર નથી કારણ કે…’, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ હવે શું કહ્યું?

By Gujju Media
3 Min Read
31 07 2023 airport 23487740.webp
ભારત

પાવર બેંક સહિત ભારતમાં એરપોર્ટ ચેકિંગ દરમિયાન દરરોજ 25,000 પ્રતિબંધિત વસ્તુઓ પકડાય છે

By Gujju Media
3 Min Read
Major accident in Raigad bus loses control and overturns 35 passengers injured
ભારત

રાયગઢમાં મોટો અકસ્માત, બસ કાબુ ગુમાવીને પલટી ગઈ, 35 મુસાફરો ઘાયલ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?