Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું ‘એર કન્ડિશનર,ગરમી-ઠંડી પ્રમાણે સેટ કરી શકાશે તાપમાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > આ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું ‘એર કન્ડિશનર,ગરમી-ઠંડી પ્રમાણે સેટ કરી શકાશે તાપમાન
ગેજેટટેકનોલોજી

આ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું ‘એર કન્ડિશનર,ગરમી-ઠંડી પ્રમાણે સેટ કરી શકાશે તાપમાન

Palak Thakkar
Last updated: July 11, 2020 2:12 pm
By Palak Thakkar
2 Min Read
Share
reon pocket ac 1564038474 1024x768 1
SHARE

જાપાનની કંપની સોનીએ દુનિયાનું સૌથી નાનું એર કન્ડિશનર બનાવ્યું છે. તેને શર્ટના ખિસ્સામાં રાખી શકાય છે. કંપનીએ તેને ‘રિઓન પોકેટ’ નામ આપ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ એર કન્ડિશનરથી શરીરનું બહારનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. આ ડિવાઈસને શર્ટમાં કોલરની નજીક લગાવી શકાય છે. એક ડિવાઈસની કિંમત 9 હજાર રૂપિયા છે. તેની સાઈઝ સ્માર્ટફોન કરતાં પણ નાની છે.

image 14

કંપની પ્રમાણે, તેમાં હીટિંગ મોડ પણ છે, જે ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરશે, રિઓન પોકેટમાં બેટરી રાખેલી છે. આ બેટરીને ચાર્જ કરી શકાય છે. ફોન સાથે તેને કનેક્ટ કરીને વાતાવરણ પ્રમાણે, તાપમાન વધારી કે ઘટાડી શકાય છે. જો યુઝર તડકામાં બહાર નીકળે છે તો મોબાઇલ એપની મદદથી એર કન્ડિશનર તાપમાન ઘટાડી શકે છે અને ઠંડીમાં વધારી પણ શકે છે.

- Advertisement -

wearable air conditioner

ડિવાઈસમાં લિથિયમ આયર્ન બેટરી છે. રિઓન પોકેટ બ્લુટૂથ 5.0 LEને સપોર્ટ કરે છે. રિઓન પોકેટની બેટરી ચાર્જ થઇ ગયા પછી તે 90 મિનીટ સુધી ચાલે છે. કંપનીએ આ ડિવાઈસની જાહેરાત વર્ષ 2019માં કરી હતી, ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં તેને લોન્ચ કરવાના હતા, કારણકે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ ગરમીમી સીઝનમાં યોજાવાની હતી. ટીશર્ટની સાથે એર કન્ડિશનરની કિંમત 9 હજાર રૂપિયા છે. તે પુરુષો માટે S, M અને L સાઈઝમાં જ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ માત્ર જાપાનમાં જ અવેલેબલ છે.

- Advertisement -
શું હવે EV બેટરીનો ખર્ચ ઘટશે? ભારતમાં ઝડપથી બદલાઈ રહ્યું છે ચિત્ર, ગ્રાહકોને મળશે મોટો ફાયદો
BMW બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો? 1 જાન્યુઆરી પહેલા કરી લો બુકિંગ, નહીં તો ખિસ્સા થશે ખાલી
જાણો કોરોના વાયરસનું તમારા બ્લડગ્રુપ સાથે શું છે કનેક્શન, આ બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસનું હોય છે વધારે જોખમ
Infinix GT 50 Pro લોન્ચ! 144Hz ડિસ્પ્લે અને સ્પેશિયલ ગેમિંગ ટ્રિગર્સ સાથે માર્કેટમાં મચાવી ધૂમ
કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcovid 19smallest-air-conditioner
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 18T130451.052
કોરોનાગુજરાત

રાજ્યમાં પાન ગલ્લા માટે જાહેર કરવામાં આવી નવી ગાઇડલાઇન,ગ્રાહકોની ભીડ ઘટાડવા લેવાયો આ નિર્ણય

By Palak Thakkar
2 Min Read
INDIA 1 21.jpg.webp
ટેકનોલોજી

WhatsApp સ્ટેટસ હવે થશે વધુ પર્સનલ! જાણો શું છે નવું ‘Close Friends’ ફીચર અને તેના ફાયદા

By Gujju Media
5 Min Read
car43.jpg.webp
ટેકનોલોજી

25ની માઈલેજ અને કિંમત માત્ર ₹4.75 લાખથી શરૂ! આ છે દેશની 3 સૌથી સસ્તી ઓટોમેટિક કાર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?