Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વ્હોટ્સએપએ યુઝર્સ માટે જાહેર કર્યાં એનિમેટેડ સ્ટિકર્સ,જાણો કેવી રીતે થાય છે તેનો ઉપયોગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > વ્હોટ્સએપએ યુઝર્સ માટે જાહેર કર્યાં એનિમેટેડ સ્ટિકર્સ,જાણો કેવી રીતે થાય છે તેનો ઉપયોગ
ગેજેટટેકનોલોજી

વ્હોટ્સએપએ યુઝર્સ માટે જાહેર કર્યાં એનિમેટેડ સ્ટિકર્સ,જાણો કેવી રીતે થાય છે તેનો ઉપયોગ

Palak Thakkar
Last updated: July 11, 2020 3:38 pm
By Palak Thakkar
1 Min Read
Share
WhatsApp new features 1200 1
SHARE

ફેસબુકની માલિકી ધરાવતા વ્હોટ્સએપએ જાહેરાત કરી છે કે તે હવે તેના એનિમેટેડ સ્ટીકર્સ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દીધા છે. તેવામાં હવે યુઝર્સ સરળતાથી સીધા મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી બીજા યુઝર્સને એનિમેટેડ સ્ટીકર્સ મોકલી શકે છેwhatsapp stickers pack hogatoga

એનિમેટેડ સ્ટિકર્સ હવે આ એપ સ્ટીકર સ્ટોરમાં રેગ્યુલક સ્ટીકરની સાથે જ જોવા મળશે. એડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ હવે એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકે છે.

whatsapp web crop1594388464360

- Advertisement -

હાલ તો તેમાં પાંચ એનિમેટેડ સ્ટીકર્સ, Playful Piyomaru, Rico’s Sweet Life, Moody Foodies, Chummy Chum Chums અને Bright Days હાજર છે. આ એનીમેટેડ સ્ટીકર્સ સપોર્ટ વ્હોટ્સએપ વેબ માટે પણ જાહેર કરવામાં આવ્યાં છે.

PRI 108981521 2

- Advertisement -

વ્હોટ્સએપ દ્વારા એનીમેટેડ સ્ટીકર્સ જાહેર કરવામાં આવ્યાની જાણકારી ટ્વિટર ઉપર દેવામાં આવી છે. સ્ટીકર્સનો ઉપયોગ કરવા માટે એંડ્રોઈડ એપમાં અપડેટેડ વર્ઝન v2.20194.16 અને આઈઓએસમાં એપનું અપડેટેડ વર્ઝન v2.20.70 હોવું જરૂરી છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એનીમેટેડ સ્ટીકર્સ લુપમાં નહી ચાલે. યુઝર્સને સ્ટીકર્સનો રિપ્લે કરવા માટે ચેટને અપડાઉન કરવો પડશે.

તમે પણ તમારા ફોનમાં રાખી છે આ એપ્સ તો આજે કાઢી નાખજો, નહિ તર આવશે રોવાનો વારો
સેડાન લવર્સની પહેલી પસંદ હવે વધુ કિલર લુકમાં: પ્રીમિયમ ફિચર્સ અને ૨૭.૨૬ KMPLની જોરદાર માઈલેજ સાથે આવી 2026 Honda City
ચાઈનાના DeepSeekથી આ પાંચ કારણોસર પાછળ રહી ગયા ChatGPT અને Gemini
શું તમારી કંપની પીએફ જમા કરે છે કે નહીં? EPFO પોર્ટલ પર લોગિન કરીને મિનિટોમાં જાણો સત્ય
હવે ગેસ એજન્સીએ જવાની જરૂર નથી! વોટ્સએપ પર એક ‘Hi’ લખો અને મિનિટોમાં બુક કરો તમારો સિલિન્ડ
- Advertisement -
TAGGED:This new features of WhatsAppwhatsapp new features
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1776321678 Copy of Satya web temp 15.jpg.webp
ટેકનોલોજી

શું તમને પણ મળ્યો છે 3 લાખની લોનનો મેસેજ? જાણો કેવી રીતે આધાર કાર્ડના નામે થઈ રહી છે છેતરપિંડી

By Gujju Media
6 Min Read
1768980699 Copy of Satya web temp 24.jpg.webp
ગેજેટ

શું તમારે હવે OnePlus ફોન ખરીદવો જોઈએ? કંપનીને લાગી શકે છે તાળા, નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

By Gujju Media
5 Min Read
iphone 16e pre booking starts today check sale offers all variants price in india specs features1
ટેકનોલોજી

iPhone 16e નું બુકિંગ આજથી શરૂ, વેચાણ તારીખ અને ઑફર્સ વિશે પણ જાણો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?