Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Toyota Hyryder Aero Black Edition લોન્ચ: રેગ્યુલર મોડેલ કરતાં કેટલી અલગ અને શું છે ખાસિયત?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ઓટોમોબાઇલ > Toyota Hyryder Aero Black Edition લોન્ચ: રેગ્યુલર મોડેલ કરતાં કેટલી અલગ અને શું છે ખાસિયત?
ઓટોમોબાઇલ

Toyota Hyryder Aero Black Edition લોન્ચ: રેગ્યુલર મોડેલ કરતાં કેટલી અલગ અને શું છે ખાસિયત?

Gujju Media
Last updated: August 14, 2026 3:55 am
By Gujju Media
5 Min Read
Share
1786659947 car2.jpg.webp
SHARE

Toyota Urban Cruiser Hyryder Aero Black Edition લોન્ચ: રેગ્યુલર મોડેલથી કેટલું અલગ છે આ નવું સ્પેશિયલ એડિશન?

Contents
  • Aero Black Edition ની કિંમત અને વેરીયન્ટ્સ
  • શું ખાસ છે Aero Black Edition માં?
  • એન્જિન અને પાવરટ્રેન ઓપ્શન્સ
  • કંપનીનું શું કહેવું છે?

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એસયુવી (SUV) કારોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ઓલ-બ્લેક (All-Black) લુક ધરાવતી એસયુવી કાર યુવાનોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે. ગ્રાહકોની આ પસંદગીને ધ્યાનમાં રાખીને ‘ટોયોટા કિરલોસ્કર મોટર’ (Toyota Kirloskar Motor) એ પોતાની લોકપ્રિય મિડ-સાઇઝ એસયુવી ‘અર્બન ક્રૂઝર હાઇરાઇડર’ (Urban Cruiser Hyryder) નું નવું લિમિટેડ એડિશન ભારતમાં લોન્ચ કર્યું છે.

આ નવા સ્પેશિયલ મોડેલને Toyota Hyryder Aero Black Edition નામ આપવામાં આવ્યું છે. કંપનીએ આ એડિશનને ઓલ-બ્લેક થીમ, સ્પોર્ટી લુક અને પ્રીમિયમ રોડ પ્રેઝન્સ સાથે રજૂ કર્યું છે, જે રેગ્યુલર મોડેલ કરતાં તદ્દન અલગ અને આકર્ષક દેખાય છે.

- Advertisement -

Aero Black Edition ની કિંમત અને વેરીયન્ટ્સ

ટોયોટાએ આ ખાસ “Aero Black Edition” ના સ્ટાઇલિંગ પેકેજની કિંમત રૂ. ૩૧,૯૯૯ રાખી છે. આ કિટને તમે કારના મૂળ કલર અને વેરીયન્ટ સાથે એકસેસરી પૅક તરીકે ઉમેરી શકો છો.

આ સ્પેશિયલ એડિશનને કંપનીના ‘Midnight Black’ કલર ઓપ્શન સાથે G અને V વેરીયન્ટ્સમાં રજૂ કરવામાં આવ્યું છે. તે કારના ‘Neo Drive’ (માઇલ્ડ હાઇબ્રિડ) અને ‘Strong Hybrid’ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહક પોતાની એસયુવીને અંદરથી પણ સંપૂર્ણપણે બ્લેક લુક આપવા માંગતા હોય, તો તેઓ ડીલરશીપ પરથી અલગથી ‘All Black Package’ પણ સેટ કરાવી શકે છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ટોયોટા હાઇરાઇડરની રેગ્યુલર એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૧.૩૧ લાખથી શરૂ થાય છે અને તેના ટોપ વેરીયન્ટની કિંમત રૂ. ૨૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

શું ખાસ છે Aero Black Edition માં?

નવા Aero Black Edition માં રેગ્યુલર હાઇરાઇડરની સરખામણીમાં બહારના દેખાવ (Exterior Design) માં ઘણા મહત્વપૂર્ણ અને સ્પોર્ટી બદલાવો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જેમાં નીચે મુજબના નવા ફીચર્સ અને ગાર્નિશનો સમાવેશ થાય છે:

ફ્રન્ટ ગ્રીલ ગાર્નિશ: આગળની ગ્રીલ પર એક નવું પ્રીમિયમ અપર ગાર્નિશ આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ફ્રન્ટ સ્પોઇલર: કારના આગળના બમ્પર નીચે નવું સ્પોર્ટી ફ્રન્ટ સ્પોઇલર ઉમેરાયું છે.

હેડલેમ્પ અને ટેલગેટ ગાર્નિશ: હેડલાઇટ્સ અને પાછળના ટેલગેટ પર બ્લેક એક્સેન્ટ્સ આપવામાં આવ્યા છે.

રિયર સ્પોઇલર: પાછળની બાજુએ નવો સ્પોર્ટી રિયર સ્પોઇલર લુકને વધુ આક્રમક બનાવે છે.

- Advertisement -

એરો બ્લેક બેજ: કાર પર એક ખાસ ‘Aero Black Limited Edition’ નો બેજ આપવામાં આવ્યો છે જે તેને રેગ્યુલર મોડેલથી અલગ પાડે છે.

આ તમામ બોડી કિટ્સ અને ઓલ-બ્લેક થીમને કારણે આ એસયુવી રસ્તા પર નીકળતી વખતે ખૂબ જ પ્રીમિયમ અને પાવરફુલ રોડ પ્રેઝન્સ આપે છે.

એન્જિન અને પાવરટ્રેન ઓપ્શન્સ

ટોયોટા હાઇરાઇડરના આ નવા એડિશનમાં એન્જિન અને મિકેનિકલ સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે અગાઉના શ્રેષ્ઠ એન્જિન ઓપ્શન્સ સાથે જ આવે છે:

૧. Strong Hybrid (સ્ટ્રોંગ હાઇબ્રિડ) એન્જિન અને માઇલેજ
આ વર્ઝનમાં ૧.૫-લીટરનું TNGA એટકિન્સન સાયકલ પેટ્રોલ એન્જિન મળે છે, જે 92 bhp નો પાવર જનરેટ કરે છે. આ એન્જિન સાથે 79 bhp ની ઇલેક્ટ્રિક મોટર અને 177.6V નો લિથિયમ-આયન બેટરી પેક જોડાયેલો છે.

બંને મળીને એસયુવીને કુલ 114 bhp નો કમ્બાઇન્ડ પાવર પૂરો પાડે છે. આ મોડેલ e-CVT ગિયરબોક્સ સાથે આવે છે. માઇલેજની વાત કરીએ તો, કંપનીના દાવા મુજબ આ હાઇબ્રિડ એસયુવી ૨૭.૯૭ kmpl સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે.

૨. Neo Drive (માઇલ્ડ હાઇબ્રિડ) એન્જિન
બીજો ઓપ્શન ‘Neo Drive’ પાવરટ્રેનનો છે, જેમાં ૧.૫-લીટરનું K15C પેટ્રોલ એન્જિન આવે છે. આ એન્જિન 103 bhp નો પાવર અને 137 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આમાં ૫-સ્પીડ મેન્યુઅલ અને ૬-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. મેન્યુઅલ વેરીયન્ટમાં ગ્રાહકોને AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ પણ મળે છે.

કંપનીનું શું કહેવું છે?

ટોયોટા કિરલોસ્કર મોટરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ-સર્વિસ) શબરી મનોહરે આ નવા એડિશનના લોન્ચિંગ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અર્બન ક્રૂઝર હાઇરાઇડર પોતાની ભવ્ય ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને શાનદાર કમ્ફર્ટના કારણે ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ નવું Aero Black Edition ખાસ કરીને એવા યુવા ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે જેઓ પોતાની કારમાં વધુ બોલ્ડ, આક્રમક અને પ્રીમિયમ લુક ઇચ્છે છે. ઓલ-બ્લેક ડિઝાઇન આ એસયુવીના લુકને ચાર ચાંદ લગાવી દે છે.”

હવે Alto K10 ખરીદવી થઈ વધુ સસ્તી: આવી રીતે ખરીદશો તો થશે સીધો ₹62,500 નો ફાયદો!
KTM 160 Duke ખરીદતા પહેલા જાણી લો આ 5 મહત્વની વાતો, શું તે તમારા બજેટમાં ફિટ બેસે છે?
ક્રેટા અને સેલ્ટોસના હોશ ઉડાવવા આવી રહી છે નવી રેનો ડસ્ટર; જાણો લોન્ચિંગ તારીખ
જો તમારી પાસે પણ ઑટોમેટિક કાર છે તો સાવધાન! ડ્રાઇવિંગની આ નાની ભૂલો ઘટાડી શકે છે ગિયરબૉક્સનું આયુષ્ય
Renault ના માસ્ટર પ્લાનથી ભારતને થશે મોટો ફાયદો, યુરોપના રસ્તાઓ પર દોડશે ‘મેડ ઇન ઇન્ડિયા’ કારો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Stock Market 1208.jpg.webp
શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર
શેરમાર્કેટ
GOLD 0508.jpg.webp
રવિવારે સોનાના બજારમાં શું છે સ્થિતિ? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડના નવા ભાવ
બિઝનેસ
Silver 0708.jpg.webp
ચાંદીના ભાવમાં ફરી મોટો ઉતાર-ચઢાવ, 15 નવેમ્બરે તમારા શહેરમાં શું છે કિંમત?
બિઝનેસ
dipti.jpg.webp
દીપ્તિ શર્માના શાનદાર પ્રદર્શનનો ICCએ આપ્યો પુરસ્કાર, બીજી વખત જીત્યો પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ!
સ્પોર્ટ્સ
Hero splendor plus2.jpg.webp
Hero Splendor Plus ખરીદવી હવે મોંઘી! કંપનીએ વધાર્યા ભાવ, Special Edition પર સૌથી વધુ ₹3,086નો વધારો
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

e riksha.jpg.webp
ઓટોમોબાઇલ

એક વાર ચાર્જ કરો અને 149 km ચાલો: Bajaj Riki ઇ-રિક્ષા લૉન્ચ, આકર્ષક કિંમત અને ફીચર્સની વિગતો

By Gujju Media
3 Min Read
McLaren2.jpg.webp
ઓટોમોબાઇલ

McLaren ની નવી સુપરકાર 820 નું ટીઝર જાહેર: 820 PS પાવર અને હાઇબ્રિડ V8 એન્જિન સાથે મારશે એન્ટ્રી

By Gujju Media
3 Min Read
1776092271 dharmishtha 1 22.jpg.webp
ઓટોમોબાઇલ

ટાટા નેક્સનનું ટેન્શન વધશે! મારુતિ બ્રેઝા નવા લુકમાં થશે એન્ટ્રી, જાણો તે 5 મોટા ફેરફારો જે કારને બનાવશે સુપરહિટ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

Bhupendra PAtel
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
5 Min Read
Bhupendra PAtel

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
શેરમાર્કેટ

શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર

આજે શેરબજારમાં આ 16 શેર પર રહેશે રોકાણકારોની નજર, Glenmark, Groww અને Ashoka Buildcon સહિત જાણો…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
હેલ્થ

બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન

દિલ્હી-NCR માં H1N1 ફ્લૂનો હાહાકાર: તમામ ઉંમરના લોકો ચેપની લપેટમાં, દર્દીઓમાં મોટો ઉછાળો અને જાણો લક્ષણો…

By Gujju Media
ભજન

શ્રી યમુના યમુનાજીની આરતી જય જય શ્રી યમુના | Yamuna ji Arti lyrics

જય જય શ્રી યમુના માં.. શ્રી યમુના યમુનાજીની આરતી   જય જય શ્રી યમુના માં, જય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?