Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
81813252 555365028656231 1954795087925318524 n
SHARE

કોરોના વાયરસે ભારતને બાનમાં લીધું છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં મનોરંજન જગત પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સદીના મહાનાય અમિતાભ બચ્ચન બાદ હવે સિરિયલ જગતના પોપ્યુલર એક્ટર પાર્થ સમથાન પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

105990658 716300179164026 2264015852556504761 n

મનોરંજન દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર-પૂત્રવધુ અને આરાધ્યાને પણ કોરોના વાયરસ થયો છે. એવામાં ટીવી જગતના પ્રખ્યાત અભિનેતા પાર્થ સમથાન પણ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે સોશ્યલ મીડિયા પર આપી છે.

- Advertisement -

the parthsamthaan 108014524 323145048691224 5933872046689138231 n

સિરિયલની દુનિયામાં કૈસી યે યારિયા અને કસૌટી જિંદગી કે અને યે હૈ આશિકીમાં પાર્થ સમથાનના રોલને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમણે સોશ્યલ મીડિયા પર ખુલાસો કરતા કહ્યું કે તે કોરોના સંક્રમિત થઇ ગયા છે. પાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી અને તેમાં તેમણે કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી.

- Advertisement -

balajitelefilmslimited 109455585 151411773218762 2729111430353525569 n

પાર્થ સમથાને પોસ્ટમાં લખ્યું કે ‘મને કોરોના વાયરસના હલકા લક્ષણો જાણતા હતા તેથી મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાછલા દિવસોમાં જે પણ લોકો મારા આસપાસ રહ્યા તે બધાને વિંનતી કરું છું કે ટેસ્ટ કરાવી લો. તબીબોના દિશા-નિર્દેશ અનુસાર હું સેલ્ફ કવોરાન્ટાઇનમાં છું.’ આગળ તેમણે કહ્યું કે તમે બધા સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો.

- Advertisement -

92092456 581842792434640 476836588771675104 n

સોશ્યલ મીડયા પર પાર્થ સમથાનની પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમના ચાહકો તેમના માટે જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
તમિલનાડુમાં રાજકીય ગરિમાનું ઉત્તમ ઉદાહરણ: સીએમ વિજય અને સ્ટાલિનની મુલાકાત પર સિમરને આપી પ્રતિક્રિયા
બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી
‘ગેમ ચેન્જર’ થી ‘ઇમર્જન્સી’ સુધી, આ બોલિવૂડ-સાઉથ ફિલ્મો જાન્યુઆરી 2025માં થિયેટરોમાં આવશે
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSparth-samthaantests-positive
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1768055149 Copy of Satya web temp 70.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

યશના નવા પાત્ર ‘રાયા’નો અર્થ જાણીને ચોંકી જશો, શું આ નામ પાછળ છુપાયેલું છે ફિલ્મનું રહસ્ય?

By Gujju Media
5 Min Read
main
એન્ટરટેઈન્મેન્ટગુજરાતઢોલીવુડ

ગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે ? જાણો

By Gujju Media
0 Min Read
pushpa 2
એન્ટરટેઈન્મેન્ટ

રિલીઝ થયું Pushpa 2 The Ruleનું જોરદાર ટ્રેલર, પુષ્પા નીકળ્યો ‘ફાયર નહીં… વાઇલ્ડ ફાયર’ જુઓ ટ્રેલર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?