Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન
Uncategorized

કોરોના કહેર- ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરવામાં આવી પોસ્ટપોન

Palak Thakkar
Last updated: March 13, 2020 11:32 am
By Palak Thakkar 1 Min Read
Share
Rohit
SHARE

કોરોના વાયરસના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કોરોનાની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. હોલિવૂડ ફિલ્મોની રિલીઝ ડેટ કોરોનાના કારણે પાછળ ઠેલાઈ છે. એવામાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ટેડ પોસ્ટપોન કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ બાદમાં જાહેર કરવાની વાત કરી છે.

sooryavanshi 1583271874

ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે.

- Advertisement -

5 2

ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે. દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જ દિલ્હીની તમામ થિયેટર 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

All cinema halls closed till 31st march in Delhi due to Coronavirus says Arvind Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે કોરોના વાયરસના ખતરાને જોતા થિયેટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જે સ્કૂલ અને કૉલેજની પરીક્ષા પૂર્ણ થઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

માર્ચમાં બે વાર ગુજરાતની મુલાકાત લેશે પીએમ નરેન્દ્ર મોદી, તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ, જાણો કાર્યક્રમ

OTP શેર કર્યા વિના પણ થઈ શકે છે કૌભાંડ, જાણો કેવી રીતે સુરક્ષિત અને સાવધ રહેવું

BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન

અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યો, 7મા દિવસે કેટલી કમાણી કરી?

HMP વાયરસના કારણે રાજ્યમાં ડરનો માહોલ, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ; એડવાઈઝરી આવી ગઈ

- Advertisement -
TAGGED:Akshay KumarBOLLWOODNEWSBOLLYWOODcorona virusRohit Shettysuryavanshireleasedate
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
start doing these 3 yogasanas for just 10 minutes every day the risk of heart attack and stroke will be reduced
દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!
હેલ્થ
south africa announced playing 11 for wtc final sa vs aus
Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા
સ્પોર્ટ્સ
latest icc rankings update icc womens odi batting rankings amy jones continues rise in rankings update deepti sharma
ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 7 1
Uncategorized

આવી ગયું બોબી દેઓલની 2025ની પહેલી ફિલ્મનું ટ્રેલર, પાછો ફેલાવશે વિલન બનીને આતંક

By Gujju Media 2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 2 1
Uncategorized

SIP vs STP: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જાણો આ બેમાંથી ક્યુ છે તમારા માટે બેસ્ટ

By Gujju Media 2 Min Read
happy new year 2024 western railway ahmedabad division trains runs on new time table from jan 1 check detail85
Uncategorizedગુજરાત

નવા વર્ષ પહેલા રેલવેની મોટી ભેટ, 1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની બચત થશે, જુઓ અમદાવાદ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ.

By Gujju Media 6 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
ટેકનોલોજી

WiFi કનેક્શન હોવા છતાં ઇન્ટરનેટ સ્પીડ ધીમી છે, આ ટિપ્સ ફોલો કરવાથી સમસ્યા દૂર થશે

કોરોના કાળ પહેલા, વાઇ-ફાઇ કનેક્શન એટલે કે બ્રોડબેન્ડનો ઉપયોગ ફક્ત થોડા ઘરોમાં જ થતો હતો. પરંતુ,…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?