Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
87422092 894385561012561 5138388672325830616 n
SHARE

કુલ્ફી કુમાર બાજેવાલામાં જોવા મળેલી અંજલી આનંદે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી છે અને કેપ્શન લખ્યુ છે કે હું મારા શૉ માટે તૈયાર છુ પણ કોઇ બોલાવો તો ખરા. કોરોના મહામારીને કારણે કેટલાય એક્ટર્સ બેરોજગાર બન્યા છે અને કામ માંગી રહ્યાં છે.

92139132 268990167439825 5922219523604851708 n

જ્યારે અંજલિને આ બાબતે પૂછવામાં આવ્યું હતુ ત્યારે તેણે જણાવ્યું હતું કે તેની પાસે કામ નથી, અત્યાર સુધીની તમામ બચત ખર્ચાઇ ગઇ છે, છેલ્લા કેટલાય મહિનાઓથી તેની પાસે કામ નથી. એક પ્રોફેશનલ એક્ટર તરીકે અંજલિને કામ માંગવામાં શરમ નથી આવી રહી. સાથે જ જે કામ કરવા ઇચ્છે છે તેમની પાસે ઇન્સ્ટાગ્રામ છે.

- Advertisement -

87591809 126190418951560 906921240706906639 n

તેણે વધુમાં ઉમેર્યુ કે શૉનું શૂટિંગ ફેબ્રુઆરીમાં બંધ થયુ હતું અને માર્ચમાં લૉકડાઉન આવી ગયું હતુ. હવે તેમને ઝીરોથી શરૂઆત કરવી પડશે. લોકોને લાગે છે કે કલાકારોને કામ માગવાની જરૂર નથી હોતી પરંતુ તેવું નથી. કલાકારોને પણ કામ માગવુ પડતું હોય છે. જ્યારે નીના ગુપ્તાએ સોશ્યલ મિડીયા પર કામની તક અંગે વાત કરી હતી ત્યારે અંજલિ પ્રેરાઇ હતી. સિરીયલોનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે અને ઘણા બધા કલાકારો ઘરે બેઠા છે, તેને ભરોસો છે કે દરેકને કામ માટે ફોન આવશે.

- Advertisement -

101058593 2988424844604963 2938920822549228951 n
અચાનક જ શૉ બંધ થઇ જતાં તેણે કહ્યું હતું કે, શૉ કેમ બંધ થયો તેની ખબર નથી પણ તેને કામ પર જવું છે. તેને તેના કામમાં 100 ટકા યોગદાન આપવું છે તેનાથી વધારે તેને કંઇ જ ખબર નથી. સાથે જ અંજલિએ પ્રાર્થના કરી હતી કે જલ્દી જ આ મહામારીમાંથી લોકો બહાર આવી જાય, કારણકે હવે નોર્મલ લાઇફનો આઇડીયા પણ બદલાઇ ગયો છે.

છૂટાછેડા લીધા પછી સામંથાએ ઉઠાવ્યું 80 કિલો વજન, એક્ટ્રેસની બોડી જોઈને લોકો થઈ ગયા આશ્ચર્ય, જુઓ ફોટાઓ.
ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવના સમર્થનમાં આવ્યા સોનુ સૂદ, કહ્યું- ‘આપણે તેમની મદદ કરવી જોઈએ’
4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમનું કોર્ટરૂમ ડ્રામા ‘હક’ આ તારીખે Netflix પર થશે સ્ટ્રીમ!
સુનીલ ગ્રોવરના ટેલેન્ટની દુનિયા દીવાની! હવે રોહિત શર્માના લુકમાં મચાવી ધૂમ, વીડિયો જોઈને તમે પણ કહેશો- ‘ભાઈ, સેમ ટુ સેમ!’
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
puja vidhi bhagwan shiv prayer
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું.. ભક્તિ ગીત
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1771522768 dharmishtha 1 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રિતેશ દેશમુખનો ‘રાજા શિવાજી’ અવતાર જોઈ રૂંવાડા ઉભા થઈ જશે! ફર્સ્ટ લૂક રિલીઝ, જાણો ક્યારે આવશે ફિલ્મ

By Gujju Media
3 Min Read
Copy of Satya web temp 11.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

વીકડેઝની ટેસ્ટમાં પણ પાસ થયો ‘Spider-Man’, કરોડોની કમાણી સાથે બોક્સ ઓફિસ પર દબદબો

By Gujju Media
4 Min Read
IMG 20220102 212104
બોલીવુડ

ટીવી સીરિયલ કુંડળી ભાગ્યની પ્રીતા તેના પતિ સાથે હનીમૂન માટે માલદીવ પહોંચી.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?