Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે છે સ્કીલ ઈન્ડિયા મિશનની 5મી વર્ષગાંઠ,યુવાઓને PM મોદીએ આપ્યો આ ખાસ સંદેશ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આજે છે સ્કીલ ઈન્ડિયા મિશનની 5મી વર્ષગાંઠ,યુવાઓને PM મોદીએ આપ્યો આ ખાસ સંદેશ
ભારત

આજે છે સ્કીલ ઈન્ડિયા મિશનની 5મી વર્ષગાંઠ,યુવાઓને PM મોદીએ આપ્યો આ ખાસ સંદેશ

Palak Thakkar
Last updated: July 15, 2020 12:32 pm
By Palak Thakkar
2 Min Read
Share
narendra 1200
Narendra Modi, India's prime minister, greets attendees during the Bloomberg Global Business Forum in New York, U.S., on Wednesday, Sept. 25, 2019. The third annual Forum brings together important global leaders from the public and private sectors to address the threats from global warming to economic prosperity and examine the opportunities for solutions. Photographer: Bess Adler/Bloomberg
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિશ્વ યુવા કૌશલ દિવસના અવસર પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું. આ દિવસે સ્કિલ ઇંડિયા મિશનની શરૂઆતની 5મી વર્ષગાંઠનું પ્રતિક છે. આ અવસરને લઇને કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા એક ડિજિટલ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ યુવાઓના કૌશલને નમન કરતાં કહ્યું કે સમય અનુસાર સ્કિલમાં બદલાવ લાવવો જરૂરી છે.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ 21મી સદીના યુવાઓને સમર્પિત છે, આજે સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત છે. બદલાતા સમયે સ્કિલમાં ફેરફાર કર્યો છે. આજે આપણા યુવાઓ ઘણી નવી વાતોને અપનાવી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયામાં આરોગ્ય વિભાગમાં ઘણા દરવાજા ખુલ્યાં છે.

- Advertisement -

PM Modi 1200x720 1

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે યુવાનો નવી સ્કીલને ઝડપથી અપનાવી રહ્યાં છે, યુવાઓના કૌશલને નમન, સ્કિલ ઇન્ડિયા યુવાનોની મોટી તાકાત છે. સ્કિલનો મતલબ નવું શીખવું, કોરોનામાં યુવાઓએ કામ કરવાની રીત બદલી, સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવન જીવવાની શક્તિ આપે છે.

- Advertisement -

narendraModiPTI 1200

પીએમ મોદીએ કહ્યું દેશમાં હવે શ્રમિકોની નોંધણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને સરળતા થશે. પીએમએ કહ્યું કે નાની-નાની સ્કિલ જ આત્મનિર્ભર ભારતની શક્તિ બનશે.

- Advertisement -

Virus Outbreak India Opaque Fund 1594712528

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટમાં લોકો પૂછે છે કે આજના સમયમાં કેવી રીતે આગળ જઇ શકાય. જેનો એક જ મંત્ર છે કે તમે સ્કિલને મજબૂત બનાવો. હવે તમારે હંમેશા સમય અનુસાર નવું કાંઇક શીખવાની ધગશ રાખવી પડશે. પીએમ મોદીએ કહ્યું દરેક સફળ વ્યક્તિએ પોતાની સ્કિલને સુધારવાની તક શીખવી જોઇએ.

- Advertisement -
- Advertisement -
રામ મંદિરઃ અયોધ્યા એરપોર્ટનું કામ અંતિમ તબક્કામાં, જાણો ક્યારે શરૂ થશે એરપોર્ટ
માફિયા મુખ્તાર અંસારીની પુત્રવધૂને SC તરફથી નથી મળી રાહત, વચગાળાના જામીન આપવાનો ઈનકાર, યુપી સરકારને નોટિસ
‘એક-બે કરોડ મુસ્લિમ મરી જાય તો કોઈ વાંધો નથી…’, કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશીએ કેમ કહ્યું આવું?
New Kia Seltos GTX+ DCT Review: નવી કિયા સેલ્ટોસ જીટીએક્સ + ડીસીટી પેટ્રોલ સમીક્ષા, ખરીદતા પહેલા જાણો કે આ એસયુવી કેવી છે
બેંગ્લોરમાં યુએસ કોન્સ્યુલેટના ઉદ્ઘાટનમાં જયશંકરે હાજરી આપી અને આપ્યું આ નિવેદન.
- Advertisement -
TAGGED:#pmmodipm narendra modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

those who speak truth threaten by them why up cm yogi adityanath angry3
ભારત

જે સાચું બોલે છે તેને “ધમકી” આપવામાં આવે છે – આખરે કોના માટે સીએમ યોગીએ આ કહ્યું?

By Gujju Media
2 Min Read
BeFunky collage 31
જાણવા જેવુંભારત

એક વ્યકિતની ભૂલના કારણે આખુ ગામ આવ્યું કોરોના વાયરસની ચપેટમાં, જાણો શું છે આખી વાત

By Palak Thakkar
2 Min Read
ભારત

અનંતનાગમાં એન્કાઉન્ટર વિશ્વાસઘાતને કારણે થયું, કાઉન્ટર ફાયરિંગ નહીં, જાળ બિછાવીને કરવામાં આવ્યો હુમલો

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?