Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો વિરાટ કોહલી, ઇન્સ્ટાગ્રામ પર વિરાટના થયા આટલા કરોડ ફોલોઅર્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો વિરાટ કોહલી, ઇન્સ્ટાગ્રામ પર વિરાટના થયા આટલા કરોડ ફોલોઅર્સ
જાણવા જેવુંસ્પોર્ટ્સ

ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો વિરાટ કોહલી, ઇન્સ્ટાગ્રામ પર વિરાટના થયા આટલા કરોડ ફોલોઅર્સ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 29T161852.345
SHARE

બોલિવુડ સ્ટાર્સ હોય કે ક્રિકેટર આજ કાલ દરેક લોકો સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહેતા હોય છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડ ફોલોઅર્સ ધરાવતા પહેલા ભારતીય બન્યા છે.

72545926 148133706542852 4642795566025720976 n

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને નેમાર પછી વિરાટ કોહલી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ચોથા ક્રમનો ખેલાડી બન્યો છે. તેણે આ લિસ્ટમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ છોડી દીધો છે.

- Advertisement -

73027505 2435523350041800 7197995791219918035 n

આપને જણાવી દઇએ કે કોહલી બાદ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારી ભારતીય પ્રિયંકા ચોપરા જોનાસ છે. પ્રિયંકાને 5.5 કરોડ લોકો ફોલો કરે છે. ત્રીજા સ્થાને શ્રદ્ધા કપૂર છે જેના 5.1 કરોડ ફોલોઅર્સ છે.ઇન્સ્ટામાં ફોલો થનારા ટોપ-10 ભારતીય સેલિબ્રેટીમાં એકમાત્ર ખેલાડી છે.

- Advertisement -

79477612 255975182048046 8138787841567171387 n

ભારતીય કેપ્ટન કોહલી ઇન્સ્ટાગ્રામ પર માત્ર ફોલોઅર્સના મામલે જ આગળ નથી, પણ કમાણીના મામલે પણ ટોપ પર છે. કોહલીએ લોકડાઉન દરમિયાન એક સ્પોન્સર્ડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દુનિયામાં સૌથી વધુ કામની કરનાર એથલીટના લિસ્ટમાં એકમાત્ર ક્રિકેટર છે.

- Advertisement -

75330247 2125869911054875 6618495310411577956 n

લોકડાઉન દરમિયાન ખેલાડીઓની કમાણીના મામલે વિરાટ કોહલી છઠા ક્રમે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટથી રૂ. 3.6 કરોડની કામની કરી હતી. પહેલા ક્રમે ફૂટબોલર રોનાલ્ડો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રૂ. 18ની કામની કરી હતી. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 23 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

- Advertisement -
- Advertisement -

106352244 267621877785957 1006140750603668882 n

ઇન્સ્ટાગ્રામ પર કમાણીના મામલે રોનાલ્ડો બાદ બાર્સેલોનાનો સ્ટ્રાઈકર લિયોનલ મેસ્સી આવે છે. મેસ્સીએ લોકડાઉન દરમિયાન 4 પોસ્ટથી 12,99,373 પાઉન્ડની કામની કરી હતી. આ સિવાય બ્રાઝિલિયન સ્ટાર જૂનિયર નેમાર ત્રીજા ક્રમે છે. નેમારને 4 પોસ્ટ માટે 11,92,211 પાઉન્ડ મળ્યા હતા.

હવે આ ખેલાડી પણ IPLમાંથી બહાર, ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
દેશ માટે ગર્વની ક્ષણ: સર્વેશ કુશારેએ ડાયમંડ લીગ ડેબ્યૂમાં જ ઈતિહાસ રચી દીધો
ભારતીય બોલરનું આવું પ્રદર્શન જોઈને તમે માથું પકડી લેશો, રન આપવામાં બનાવી ટોપ-10 માં જગ્યા
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમમાં મુખ્ય ખેલાડીઓ, સૂર્યકુમાર યાદવનો કેપ્ટન તરીકે પ્રતિભાવ!
રોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત
- Advertisement -
TAGGED:#CoronaAlertinstagraminstagram followersVIRAT KOHLI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Yash dalal 2403.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026 માં RCB માટે નહીં રમે યશ દયાલ

By Gujju Media
4 Min Read
BeFunky collage 24
લાઈફ સ્ટાઈલહેલ્થ

લોકડાઉનમાં આ પ્રકારના ડાયેટ લો,આ ડાયેટ પ્લાન થઇ શકે છે ખુબ જ ઉપયોગી

By Palak Thakkar
2 Min Read
Untitled
જાણવા જેવુંવિશ્વ

કોરોના મહામારીમાં કેમ એકમાત્ર હથિયાર છે વેન્ટિલેટર.. સમજો વેન્ટિલેટરનો ઉપયોગ..

By Nandini Mistry
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?