Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
WhatsApp Image 2020 08 10 at 18.02.22 1
SHARE

કોરોના મહામારીના કારણે અત્યારે મોટા પરદા પર ફિલ્મ રિલીઝ થતી નથી પરંતુ સ્ટાર્સની લોકપ્રિયતા એવી જ છે.સુપરસ્ટાર મહેશ બાબૂએ થોડા દિવસ પહેલા પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસના દિવસે તે સોશિયમ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા.

1 5f30e308a74cd
આ ખાસ પ્રસંગે દરેક સેલિબ્રિટીએ મહેશ બાબૂને શુભકામના પાઠવી હતી. અભિનેતાએ આ વર્ષે પોતાના જન્મ દિવસની ઉજવણી નહી કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોતાના ચાહકોને પણ વિનંતી કરી હતી કે કોરોના મહામારી કારણે આવા કાર્યક્રમોથી બચવું.

MAHESH HBD
ત્યારે અભિનેતાએ પોતાના ઘરમાં એક વૃક્ષ વાવી પોતાના પરિવાર સાથે સમય વિતાવી જન્મ દિવસ મનાવ્યો હતો. પરંતું ચાહકોએ આ દિવસને ખાસ બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.

- Advertisement -

mahesh babu88 202008471180
સુપરસ્ટારના ચાહકોએ પોતાના પ્રિય અભિનેતાના આ દિવસને યાદગાર બનાવી એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એટલું જ નહીં મહેશ બાબૂના આ બર્થ ડે ટ્રેન્ડે એક વિશ્વ રેકોર્ડ બનાવતા તમામ રેકોર્ડ તોડી દીધા છે.

images 1558106202462 mahesh babu 2
સુપરસ્ટારના પ્રશંસકોએ સ્ટાઈલમાં દરેક રેકોર્ડ તોડી દીધા છે અને હેશટેગ #HBDMaheshBabu ની સાથે 60.2 મિલિયનથી વધારે ટ્વિટ કરીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ ટ્વિટર પર દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેન્ડ છે. લગભગ 1.28 લાખથી વધારે લોકોએ આ ટ્રેન્ડમાં ભાગ લીધો હતો જે એક નવો રેકોર્ડ છે.

- Advertisement -

babubday f
મહેશ બાબૂના જન્મદિવસના દિવસે રિલીઝ કરવામાં આવેલી ‘સરકારૂ વારી પાટા’ના મોશન પોસ્ટરને શાનદાર પ્રતિક્રિયા મળી રહી છે. મહેશ બાબૂ કોઈ ઉતાવળ નથી કરવા માંગતા અને કોરોના વાયરસ મહામારી શાંત થયા પછી તે ફિલ્મના સેટ ઉપર પરત ફરશે. ‘સરકારુ વારી પાટા’નું નિર્દેશન પરશુરામે કર્યું છે. અને થમન દ્વારા ધુનોની રચના કરવામાં આવી છે.

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો જલવો: 14 દિવસમાં 700 કરોડને પાર, રણવીર સિંહનો નવો ઈતિહાસ
સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન ને આવી રીતે ‘ભારત’માં મળ્યું કામ જાણો કોણ છે આ એક્ટર્સ
અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય
માત્ર ટીવી જ નહીં, બોલિવૂડ અને OTT પર પણ એકતા કપૂરનો રાજ! જાણો તેમની કરોડોની કમાણીનું રહસ્ય
ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSmahesh-babumahesh-babu-birthday
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

shiv aarti
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics
ભજન
iNDIA 2026 08 10T094140.268.jpg.webp
મોટો મોકો કે મોટું જોખમ? શેરબજારમાં સવાર-સવારમાં જ જોરદાર તેજી, જાણી લો આ શેરના ભાવ
શેરમાર્કેટ
1786050641 Copy of Satya web temp 33.jpg.webp
જીવનમાં સુખ-શાંતિ મેળવવી હોય તો જાણી લો પ્રેમાનંદ મહારાજનું આ ખાસ રહસ્ય
ધર્મદર્શન
Copy of Satya web temp 29.jpg.webp
વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવો છે? ડાયટમાં સામેલ કરો આ ખાસ કઢી પત્તાની ચટ
ફૂડ
Heart Attack 0608.jpg.webp
હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને કાર્ડિયાક અરેસ્ટ: એક જ ના સમજો આ 3 સ્થિતિને: નિષ્ણાતો પાસેથી જાણો હૃદયની ગંભીર બીમારીઓના લક્ષણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Gujju Media Feature Photo 48 1
એન્ટરટેઈન્મેન્ટ

મલયાલમ એક્ટર દિલીપ શંકરનું મોત, હોટેલ ના રૂમમાંથી મળી બોડી, પોલીસ તપાસમાં લાગી

By Gujju Media
2 Min Read
1 1
બોલીવુડ

સોશિયલ મિડિયા પર છવાયો નોરાનો જાદુ

By Chintan Mistry
1 Min Read
bigg boss 18 winner karan veer mehra opens up about dyslexia diagnosiswer
એન્ટરટેઈન્મેન્ટ

કરણવીર મહેરાને હતો આ ખતરનાક રોગ, ઇન્ટરવ્યુમાં કર્યા મોટા ખુલાસા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

જ્યારે પેરિસમાં ગુંજ્યો સનાતનનો સુર! રાધા રાણીના રૂપમાં કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી સાન્યા ઠાકુર, જુઓ અદભુત લુક

કાન્સ ૨૦૨૬ માં ભારતીય સંસ્કૃતિનો ડંકો: રાધા રાણીના દિવ્ય સ્વરૂપમાં રેડ કાર્પેટ પર ઉતરી અભિનેત્રી સાન્યા…

By Gujju Media
શેરમાર્કેટ

અમેરિકાથી મળ્યો ₹10,622 કરોડનો ઓર્ડર! આ ટેલિકોમ શેરમાં લાગી અપર સર્કિટ, 1 વર્ષમાં પૈસા 5 ગણા કર્યા

AI યુગમાં આ ભારતીય કંપનીનો દબદબો: અમેરિકામાં બનાવશે ડેટા સેન્ટર, શેર પહોંચ્યો ૫૨ અઠવાડિયાની ઊંચાઈએ ટેલિકોમ…

By Gujju Media
ગેજેટ

Airtel લાવ્યું ‘Priority Postpaid’ સર્વિસ, હવે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ મળશે રોકેટ જેવી સ્પીડવાળું 5G ઇન્ટરનેટ

Airtel લાવ્યું ‘Priority Postpaid’ સર્વિસ: હવે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ મળશે રોકેટ જેવી સ્પીડવાળું 5G ઇન્ટરનેટ આજના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?