Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દીકરી વામિકાએ કહ્યું ‘મા’ ત્યારે ભાવુક થઈ ગઈ અનુષ્કા શર્મા, જુઓ ક્યૂટનેસથી ભરેલા ફોટાઓ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દીકરી વામિકાએ કહ્યું ‘મા’ ત્યારે ભાવુક થઈ ગઈ અનુષ્કા શર્મા, જુઓ ક્યૂટનેસથી ભરેલા ફોટાઓ.
બોલીવુડ

દીકરી વામિકાએ કહ્યું ‘મા’ ત્યારે ભાવુક થઈ ગઈ અનુષ્કા શર્મા, જુઓ ક્યૂટનેસથી ભરેલા ફોટાઓ.

Aryan Patel
Last updated: January 3, 2022 5:54 pm
By Aryan Patel
3 Min Read
Share
images 69
SHARE

રમતગમતની દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ ફિલ્મના શક્તિશાળી અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી પાવર કપલ તરીકે જાણીતી છે. હાલમાં જ વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં દબદબો જમાવ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીની પુત્રી વામિકા પણ તેના પિતાને પ્રોત્સાહિત કરવા ત્યાં પહોંચી હતી. સ્ટેન્ડમાં હાજર અનુષ્કા શર્માના ખોળામાં વામિકા દેખાતી હતી. આ બંને મા-દીકરીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસારિત થઈ રહ્યો છે. નવા વર્ષ નિમિત્તે અનુષ્કા શર્માએ પહેલીવાર પોતાની રાજકુમારીનો અવાજ સૌની સાથે પ્રસારિત કર્યો છે.

1 3 768x438 1

તાજેતરમાં અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક વીડિયો પ્રસારિત કર્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે, વામિકાના અવાજને મમ્મી કહે છે. આ વીડિયોને પ્રસારિત કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘વર્ષના છેલ્લા દિવસની ઉજવણી આનાથી સારી રીતે થઈ શકી ન હોત.’

- Advertisement -

2 2 768x588 1

આ દિવસોમાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે સાઉથ આફ્રિકા ગઈ છે. અનુષ્કા શર્માએ પણ આ વર્ષની શરૂઆત તેની પુત્રી વામિકા સાથે દક્ષિણ આફ્રિકામાં કરી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા પ્રસારિત કરીને ફેન્સને ઉજવણી વિશે જાણકારી આપી હતી. એક ફોટામાં અનુષ્કા અને વિરાટ ઉભા જોવા મળે છે અને તેમની સામે એક કેક મૂકવામાં આવી છે અને આ કેક પર ‘હેપ્પી ન્યૂ યર 2022’ લખેલું છે.

- Advertisement -

images 66

આ ફોટા પ્રસારિત કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘2021એ અમને અમારા જીવનની સૌથી મોટી ખુશી આપી છે. એટલા માટે અમે 2021નો દિલથી આભાર માનીએ છીએ. આ પાવર કપલ માટે પણ વર્ષ 2021 ખાસ છે. કારણ કે, આ વર્ષે જાન્યુઆરીમાં બંને માતા-પિતા બન્યા હતા. તેમની પુત્રી વામિકાનો જન્મ થયો હતો. વિરાટ અને અનુષ્કાએ દીકરીના જન્મદિવસથી અત્યાર સુધી પોતાના ફેન્સને પોતાનો ચહેરો બતાવ્યો નથી. વિરાટ પોતાની દીકરીની ગુપનિયતાને લઈને ખૂબ જ જાગૃત છે. એટલા માટે આ દંપતી પોતાની દીકરીને મીડિયાની નજરથી ખૂબ જ દૂર રાખે છે.

- Advertisement -

images 68

જો અનુષ્કા શર્માના કામની વાત કરીએ તો તે છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેટલી કમાણી કરી શકી નથી. આ દરમિયાન અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ આવી, જે પણ ખૂબ ચર્ચાનો વિષય બની. તાજેતરમાં, ઘણા અહેવાલો દાવો કરે છે કે, અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ત્રણ મોટા પ્રોજેક્ટ્સ દ્વારા તેના અભિનય કારકિર્દીમાં પાછા ફરવા જઈ રહી છે. અનુષ્કા શર્માનો અભિનય ઘણો સારો છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે.

- Advertisement -
- Advertisement -
ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ
કાર્તિક-અનન્યાની રોમેન્ટિક કોમેડી ‘તું મેરી મૈં તેરા…’નું ટીઝર આઉટ: મલાઈકા અને ઉર્ફીના નામથી ચર્ચામાં!
45 વર્ષની ઉંમરે પતિ વગર બની હતી માતા, 49 વર્ષની ઉંમરે કુંવારી છે, આવી છે સાક્ષી તંવરની જિંદગી.
બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુશાંત સિંહના નામે રાખવામાં આવ્યું
ભાબીજી ઘર પર હૈં’ની અનીતા ભાભીએ સાડી છોડીને બ્લુ મોનોકોનો હાથ, જુઓ ફોટાઓ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

ઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર

By Gujju Media
3 Min Read
pjimage 18
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં CBI તપાસની માગને લઇને અમિત શાહે કર્યુ આ કામ

By Palak Thakkar
3 Min Read
Trailer of movie "Brahmahastra" released! Ranbir Kapoor was seen doing a banging action
બોલીવુડ

ફિલ્મ “બ્રહ્મહસ્ત્ર”નું ટ્રેલર થયું રિલીઝ! રણબીર કપૂર ધમાકેદાર એકસન કરતો જોવા મળ્યો

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?