Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો 2020 માં કોણ કરશે બોલીવુડમાં એન્ટ્રી, તેમાથી એક તો છે નેશનલ એવોર્ડ વિજેતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જાણો 2020 માં કોણ કરશે બોલીવુડમાં એન્ટ્રી, તેમાથી એક તો છે નેશનલ એવોર્ડ વિજેતા
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાણો 2020 માં કોણ કરશે બોલીવુડમાં એન્ટ્રી, તેમાથી એક તો છે નેશનલ એવોર્ડ વિજેતા

Palak Thakkar
Last updated: January 6, 2020 8:43 am
By Palak Thakkar
3 Min Read
Share
01 1
SHARE

નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે.અને નવા વર્ષની શરૂઆત સાથે જ કેટલા નવા એક્ટરર્સ તૈયાર છે. બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે બોલિવૂડ દર વર્ષે યંગ ટેલેન્ટને તક આપે છે. વર્ષ 2019માં પણ ઘણાં નવા ચહેરાઓ બોલિવૂડમાં આવ્યા અને હવે 2020માં પણ નવા ચહેરાઓ આવવાના છે, આમાં સ્ટારકિડ્સથી લઈ સાઉથના મોટા નામ સામેલ છે.

Contents
  • 1. માનુષી છિલ્લર
  • 2. શાલિની પાંડે
  • 3. ક્રિસ્ટલ ડિસોઝા
  • 4. આલિયા ફર્નીચરવાલા
  • 5. અહાન શેટ્ટી
  • 6. કીર્તિ સુરેશ

1. માનુષી છિલ્લર

વર્ષ 2017માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીતનાર માનુષી વર્ષ 2020માં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે.manushi chhillar 12

આ ફિલ્મમાં માનુષી સંયોગિતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે..

- Advertisement -

manushi chhillar 13

.ફિલ્મના શૂટિંગ પહેલા સેટ પર હવન રાખવામાં આવ્યો હતો. જેની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઇ હતા.

- Advertisement -

2. શાલિની પાંડે

તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની સફળતાની ક્રેડિટ વિજય દેવરાકોન્ડાને મળી પરંતુ ફિલ્મમાં પ્રીતિનો રોલ પ્લે કરનાર શાલિની પાંડેને ભાગ્યે જ કોઈએ નોટિસ કરી હતી.

shalzp 17

- Advertisement -

તમિળ તથા તેલુગુ ફિલ્મ્સ બાદ હવે શાલિની બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

SHALINI

- Advertisement -
- Advertisement -

તે યશરાજ બેનરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.ફિલ્મનું ફર્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું જેમા રણવીર સિંગ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.

3. ક્રિસ્ટલ ડિસોઝા

‘એક હજારો મેં મેરી બહના હૈં’, ‘એક નઈ પહચાન’ જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી ક્રિસ્ટલ વર્ષ 2020માં બોલિવૂડ ડેબ્યૂ કરશે.

krystledsouza 10

- Advertisement -

 

અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળશે. ક્રિસ્ટલ સોશિયલ મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે.

krystledsouza 8

ક્રિસ્ટલ પહેલાં આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ ખરબંદાને લેવામાં આવી હતી.પરંતુ હવે આ ફિલ્મ કીર્તિની જગ્યા પર ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા જોવા મળશે.

4. આલિયા ફર્નીચરવાલા

પૂજા બેદીની દીકરી આલિયા ‘જવાની જાનેમન’થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની દીકરીના રોલમાં જોવા મળશે.aalia.ebrahim 1

ડિરેક્ટર નીતિન કક્કરની આ ફિલ્મમાં તબુ પણ જોવા મળશે.

ALIA

આ ફિલ્મમાં સૈફ અલી ખાન એકદમ કૂલ લુકમાં જોવા મળે છે.આ ફિલ્મનું પ્રથમ લુક પોસ્ટર બહાર પડવામાં આવ્યું હતું જે બધાને ખૂબ પસંદ આવ્યું.

5. અહાન શેટ્ટી

સાજીદ નડિયાદવાલા બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના દીકરા અહાનને લોન્ચ કરવાના છે.

ahan.shetty 3

સાજીદે સુનીલ શેટ્ટીને 1993માં ‘વક્ત હમારા હૈં’માં બ્રેક આપ્યો હતો.ahan.shetty 2

હવે, સાજીદ તેલુગુ ફિલ્મ ‘RX100’ની હિંદી રિમેકમાં અહાનને લોન્ચ કરશે. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવાની છે.

6. કીર્તિ સુરેશ

66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ ‘મહાનટી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર કીર્તિ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે.

keerthysureshofficial 6

 

તે અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’માં જોવા મળશે. આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.

keerthysureshofficial 7

સૈયદ અબ્દુલ રહીમ ઈન્ડિયન ફૂટબોલના પિતામહ કહેવાય છે. તેમના સમયને ઈન્ડિયન ફૂટબોલનો ગોલ્ડન સમય પણ કહેવામાં આવે છે

 રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શિવાજી ધ બોસ’ના પ્રોડ્યુસર એમ સરવનનનું 86 વર્ષની ઉંમરે નિધન
ઐશ્વર્યા-દીપિકાથી લઈને અનિલ કપૂર-ઈરફાન સુધી, આ 5 બોલિવૂડ દિગ્ગજોનો સિક્કો હોલીવુડમાં પણ ચાલ્યો છે.
ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ફરી એકવાર માતા-પિતા બન્યા, હોસ્પિટલથી શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ
દેશની ટોપ મોસ્ટ ડિઝાઈનરની લાશ તેના જ ઘરમાંથી મળી આવી!
‘જના નાયકન’ રિલીઝ માટે તૈયાર: મેકર્સે નવા પોસ્ટર સાથે કરી તારીખની જાહેરાત
- Advertisement -
TAGGED:bollywood debut IN 2020BOLLYWOOD NEWSDEBUTIN 2020
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 35
એન્ટરટેઈન્મેન્ટ

આર માધવને ખોલી આમિર ખાનની પોલ, જાણો શું કહ્યું તેના વિશે

By Gujju Media
2 Min Read
kruti 41.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બજેટની ધમાલ નિષ્ફળ: ૨૦૨૫માં મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર બેહાલ

By Gujju Media
4 Min Read
1769411800 Copy of Satya web temp 78.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

“આ માત્ર એવોર્ડ નથી, એક મોટી જવાબદારી છે,” જાણો આર. માધવનએ કોને આપ્યો સફળતાનો શ્રેય

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?