Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: છૂટાછેડા પછી સમંથા એકલી વિદેશમાં ફરે છે, બરફ પર દોડીને નીચે પડી, જુઓ ફોટાઓ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > છૂટાછેડા પછી સમંથા એકલી વિદેશમાં ફરે છે, બરફ પર દોડીને નીચે પડી, જુઓ ફોટાઓ.
બોલીવુડ

છૂટાછેડા પછી સમંથા એકલી વિદેશમાં ફરે છે, બરફ પર દોડીને નીચે પડી, જુઓ ફોટાઓ.

Aryan Patel
Last updated: January 29, 2022 11:02 am
By Aryan Patel
3 Min Read
Share
samantha 28 1 22 1 700x394 1
SHARE

દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં વિદેશમાં છે. ભારતમાં જ્યાં શિયાળાની ઋતુમાં લોકો થરથરી રહ્યા છે, ત્યારે વિદેશમાં અભિનેત્રી બરફની વચ્ચે એન્જોય કરી રહી છે. હાલમાં જ સમંથા રૂથ પ્રભુ સ્વિત્ઝરલેન્ડ પહોંચી હતી.

samantha 28 1 22 2

સમંથા સ્વિટ્ઝરલેન્ડના વર્બિયરમાં છે અને તે અહીં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. વર્બિયરમાં રજાઓ માણી રહેલી સામંથાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની એક ઝલક પણ શેર કરી છે. હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ સ્કીઇંગ વીડિયો કરતી જોવા મળી રહી છે.

- Advertisement -

samantha 28 1 22 3 640x800 1

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી એક્ટ્રેસ સામંથાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફની વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણીએ તેના સ્કીઇંગ ટ્રેનરને પણ ટેગ કર્યો છે. આ સાથે એક કેપ્શન પણ આપવામાં આવ્યું છે. તેણે લખ્યું કે, ‘100 માંથી એક ફોલ્સ. હું: કેટ (ટ્રેનર) મને બચાવો’.

- Advertisement -

samantha

ફોટાઓમાં તમે જોઈ શકો છો કે, સામંથા બરફ પર એન્જોય કરી રહી છે. તે બ્લેક જેકેટ, સફેદ પેન્ટ અને મેચિંગ હેલ્મેટમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં તે બરફ પર દોડતી જોવા મળે છે, પણ વિડિયોના અંતમાં સામંથા પડી જાય છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

samantha 1 700x494 1

એક અઠવાડિયા પહેલા સામંથાએ પણ પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તે ફોટો પણ સ્કીઇંગના સમયનો હતો. સામંથાના વીડિયો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તેમના વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખ 75 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

- Advertisement -
- Advertisement -

samantha 26 1 22 1 e1643203284150 1

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, “તમારા માટે ખૂબ જ ખુશ”. અન્ય યુઝરે કમેન્ટ કરી, “અમેઝિંગ”. સાથે જ ઘણા યુઝર્સે કોમેન્ટમાં હાર્ટ ઈમોજી કમેન્ટ કરી છે તો કેટલાકે ફાયર અને લાફિંગ ઈમોજી કમેન્ટ કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે, સમંથા ભૂતકાળમાં તેના છૂટાછેડાને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહી હતી. વર્ષ 2017માં સામંથાએ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા અને વર્ષ 2021માં બંનેએ છૂટાછેડા લીધા.

- Advertisement -

samantha ruth prabhu 2 1 700x525 1 1

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સમંથા તાજેતરમાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઓઓ અંતવા’માં જોવા મળી હતી. આ ગીત સુપરહિટ થઈ ગયું છે અને તેમાં સામંથાના ડાન્સ સ્ટેપ્સની ઘણી ચર્ચા થઈ રહી છે. માત્ર ત્રણ મિનિટના આ ગીત માટે સામંથાને 5 કરોડ રૂપિયાની ભારે ફી મળી છે.

શું રણબીર કપૂરની આ 2 ફિલ્મો ‘પુષ્પા-2’ના તોફાની રેકોર્ડ તોડશે? ચાહકોએ લગાવી શરત
ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી
40 વર્ષની થઇ શમીતા શેટ્ટી, બહેન શિલ્પાએ આ રીતે કર્યું વિશ
કાર્તિક-અનન્યાની રોમેન્ટિક કોમેડી ‘તું મેરી મૈં તેરા…’નું ટીઝર આઉટ: મલાઈકા અને ઉર્ફીના નામથી ચર્ચામાં!
નેપોટીઝમનો ભોગ બની છે એક્ટ્રેસ રાધિકા મદાન, ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન સાથે જોવા મળશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 31.jpg.webp
પીઠોરી અમાવાસ્યા પર આ ઉપાયોથી દૂર થશે સંકટ, જાણો સાચો સમય અને વિધિ
ધર્મદર્શન
Stock 0709.jpg.webp
શેરબજારમાં આજથી મોટો ફેરફાર: NSE દ્વારા પ્રી-ઓપન સેશન માટે જાહેર કરાયું નવું સમયપત્રક
શેરમાર્કેટ
Copy of Satya web temp 34.jpg.webp
રાત્રે વારંવાર આવે છે ડરામણા સપના અને તૂટી જાય છે ઊંઘ? અપનાવો આ અસરકારક ઉપાયો, બજરંગબલી કરશે રક્ષા
ધર્મદર્શન
bb202.jpg.webp
સૈફ-કરીનાના લગ્નમાં વેટર હતો અને વાસણ ધોતો હતો આ શખ્સ, આજે ‘બિગ બોસ 20’ માં બન્યો કન્ટેસ્ટન્ટ!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 32.jpg.webp
ઓવન વગર ઘરે બનાવો બજાર જેવો ચીઝી પિઝા! બાળકો થઈ જશે ખુશ
ફૂડ
- Advertisement -

You Might Also Like

Sanjay Leela Bhansali Summoned Sushant Singh Rajput death case
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મુંબઈ પોલીસે નોંધ્યું સંજય લીલા ભણસાલીનું નિવેદન,સંજય લીલા ભણસાલીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

By Palak Thakkar
2 Min Read
urvashi rautela wore gold diamond gown worth 40 crore in arab fashion week 30 122 1 700x559 1
બોલીવુડ

એક-બે કરોડ નહીં, આ અભિનેત્રીએ પહેર્યો 40 કરોડનો ડ્રેસ, દુનિયા કરી રહી હતી વખાણ, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read
priran
બોલીવુડ

ફરી જોવા મળી શકે છે બાજીરાવ-કાશીની જોડી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?