Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 6 માહિનામાં કટકે કટકે 500 રૂપિયા વધી ગયા!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 6 માહિનામાં કટકે કટકે 500 રૂપિયા વધી ગયા!
ગુજરાત

સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 6 માહિનામાં કટકે કટકે 500 રૂપિયા વધી ગયા!

Subham Agrawal
Last updated: June 4, 2022 8:39 pm
By Subham Agrawal
2 Min Read
Share
Singtel and cottonseed oil have risen by Rs 500 in the last 6 months.
SHARE

સતત મોંઘવારી વધી રહી છે, રોજે કોઈને કોઈ જીવન જરૂરી વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ખાધયા તેલની વાત કરવામાં આવે તો તેમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. જીવન જરૂરી વસ્તુ પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીનો માર જનતાને લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Singtel and cottonseed oil have risen by Rs 500 in the last 6 months.

કટકે કટકે કરીને સિંગતેલનો ડબ્બાનો ભાવ 2720થી 2770 રૂ. સુધી પહોચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2600થી 2620 રૂ. આસપાસ પહોંચ્યો છે. કપાસિયા અને સિંગતેલમાં આ ભાવ વધારાનું કારણ નિકાસમાં થઈ રહેલો સતત વધારો છે. મગફળીની સીઝન શરૂ થયા પહેલા જ સીંગતેલ મોંઘુ થઈ ગયું છે.

- Advertisement -

Singtel and cottonseed oil have risen by Rs 500 in the last 6 months.

ખાસ વાત કરવામાં આવે તો દિવાળી દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. સિંગતેલના ડબાના ભાવ 2270 થી 2350 સુધી પહોંચ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ 2070 થી 2150 રૂપિયા થઈ ગયો હતો. તે બાદ સતત ભાવ વધારો કરવામાં આવતા છેલ્લા 6 મહિનામાં તેલ 2700ને પાર પહોંચી ગયું છે. જેથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે ડબ્બે 500 રૂપિયા સીંગતેલનો ભાવ વધી ગયો છે.

- Advertisement -

Singtel and cottonseed oil have risen by Rs 500 in the last 6 months.

દેશમાં તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની માર્કેટ કેપ આધાર હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધારા માટે સૌથી મોટું જવાબદાર ચીન છે. હાલ ચીન મોંઢે માંગેલી કિંમતે તેલ ખરીદવા તૈયાર છે તેના કારણે ભાવમાં વધારો થવાનું તારણ નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવે છે. વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો પણ સમયે સમયે થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે.

- Advertisement -

 

અમદાવાદ મનપાએ શહેરમાં 5 નવા બ્રિજનું કર્યું નામકરણ,જાણો શું રાખવામાં આવ્યા નામ
ગુજરાતીઓએ ભારે કરી! સુરતથી બેંગકોકની 4 કલાકની પહેલી ફ્લાઇટમાં જ ગટકી ગયા બધો દારૂ
સુરત શહેરમાં ભાજપે દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન, જાણો શું છે મામલો
35 વર્ષના યુવકે 70 વર્ષની મહિલા સાથે ફરી આચર્યું દુષ્કર્મ, જામીન પર જેલમાંથી બહાર આવીને કર્યો કાંડ
ડો. રણદીપ ગુલેરિયા કોરોનાના લક્ષણોને લઈને કરી ખાસ વાત
- Advertisement -
TAGGED:cotton oilGUJARATlast 6 monthsoilprice hikeSingtel
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

detox
ગુજરાત

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કંપનીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત

By Gujju Media
1 Min Read
Meghmaher remained in Saurashtra even today! The area received rain
ગુજરાત

સૌરાષ્ટ્રમાં આજે પણ રહી મેઘમહેર! આ વિસ્તારઆ પડ્યો વરસાદ

By Subham Agrawal
1 Min Read
main
એન્ટરટેઈન્મેન્ટગુજરાતઢોલીવુડ

ગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે ? જાણો

By Gujju Media
0 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?