Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન
ગુજરાત

સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન

Subham Agrawal
Last updated: June 9, 2022 5:44 pm
By Subham Agrawal
2 Min Read
Share
Megharaja will arrive at these places including Saurashtra-Ahmedabad with a bang
SHARE

રાજયના  વાતાવરમાં છેલ્લા 3 દિવસથી માહોલ બદલાયો છે. ગરમીને બદલે હવે ઉકાળો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.

 

Megharaja will arrive at these places including Saurashtra-Ahmedabad with a bang

- Advertisement -

હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં આજે રાતે વરસાદ પડવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ ગરમીનો પારો ત્રણથી ચાર ‌ડિગ્રી ઘટવાની સંભાવના છે. રાજ્યમાં ગઈકાલે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  જેના ભાગરૂપે ધંધૂકામાં 34 એમએમ વરસાદ પડ્યો છે.

Megharaja will arrive at these places including Saurashtra-Ahmedabad with a bang

- Advertisement -

ભારે ગરમીથી કંટાળી રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેનો હવે અંત આવશે. આજે સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. સવારથી આકાશમાં વાદળો ઘેરાયાં છે. સાથે જ આજથી પાંચ દિવસ માટે સૂરજ ઢંકાયેલો જ રહેશે તેવી શક્યતા છે. બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જોકે વાદળછાયા વાતાવરણમાંય સવારે થોડી ઠંડક પ્રસરેલી રહે છે, પરંતુ બપોર થતાં જ બફારાનું પ્રમાણ અત્યંત વધી જવા પામ્યું છે.જો કે, બપોર બાદ સુરેન્દ્રનગરના ચૂડા ખાતે સામાન્ય વરસાદ શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતાં

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર
મોટો અકસ્માત! પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત
સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
ગુજરાત સરકારની આ યોજનાથી વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર થયું, જાણો શું છે શરતો
ગુજરાત ‘લેટર કાંડ’નો વિવાદ વધુ વકર્યો, બોલાવા પર કૌશિક વેકરિયા ના પહોંચતા કરાયુ ‘અમરેલી બંધ’નું એલાન
- Advertisement -
TAGGED:gujratarainrain come in gujaratready for rain
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 4 5
ગુજરાત

કચ્છમાં વધુ એક નિષ્ફળ બનાવ્યો પાકનો નાપાક પ્રયાસ, BSFએ અટકાવ્યો ઘૂસણખોરી કરતા

By Gujju Media
2 Min Read
minor girl killed in leopard attack in gujarat amreli cages put up to trap
ગુજરાત

અમરેલીમાં દીપડાએ કર્યું સાત વર્ષની બાળકીનું મારણ, વન વિભાગ લાગી પકડવા માટે કામે

By Gujju Media
1 Min Read
cm 1
ગુજરાત

સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ સુધી કેબિનેટ સાથે ચર્ચા કરશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?