Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ધમકી બાદ સલમાનના ઘર બહાર ગોઠવાયો હતો શાર્પ શૂટર!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ધમકી બાદ સલમાનના ઘર બહાર ગોઠવાયો હતો શાર્પ શૂટર!
બોલીવુડ

ધમકી બાદ સલમાનના ઘર બહાર ગોઠવાયો હતો શાર્પ શૂટર!

Subham Agrawal
Last updated: June 10, 2022 7:21 pm
By Subham Agrawal
2 Min Read
Share
Sharp shooter was arranged outside Salman's house after the threat!
SHARE

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા માટે શાર્પશૂટરને મોકલ્યો હતો. મોડિફાઈ કરેલી હોકીમાં સ્મોલ-બોરનું હથિયાર ફિટ કરવામાં આવ્યું હતું અને તેનાથી જ સલમાનનું કાસળ કાઢી નાખવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લોરેન્સ અને તેના સાગરીતો સલમાન ખાનની હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. તેમને ખબર હતી કે સલમાન ખાન ઘરની આસપાસના વિસ્તારમાં બોડીગાર્ડ વિના સાયકલિંગ કરવા માટે જાય છે.

Sharp shooter was arranged outside Salman's house after the threat!

સલમાન ખાન  અને તેના પિતા સલીમ ખાન ને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. બોલિવુડ સુપરસ્ટાર અને તેના ફિલ્મ રાઈટર પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ વિક્રમ બ્રાર  તરીકે થઈ છે. વિક્રમ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરિત છે, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ખુલાસો થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનો માત્ર ધમકી જ નહોતી અપાઈ યોજના પણ તૈયાર હતી. સલમાનને મારવા માટે તેના ઘરની બહાર શાર્પશૂટર ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -

Sharp shooter was arranged outside Salman's house after the threat!

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા માટે શાર્પશૂટરને મોકલ્યો હતો. મોડિફાઈ કરેલી હોકીમાં સ્મોલ-બોરનું હથિયાર ફિટ કરવામાં આવ્યું હતું અને તેનાથી જ સલમાનનું કાસળ કાઢી નાખવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લોરેન્સ અને તેના સાગરીતો સલમાન ખાનની હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. તેમને ખબર હતી કે સલમાન ખાન ઘરની આસપાસના વિસ્તારમાં બોડીગાર્ડ વિના સાયકલિંગ કરવા માટે જાય છે.

- Advertisement -

Sharp shooter was arranged outside Salman's house after the threat!

પ્લાન એવો હતો કે સલમાન ખાન એક ઈવેન્ટમાં જવા માટે ઘરેથી નીકળે ત્યારે તેની મારી નાખવાનો. જોકે, તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હોવાથી સલમાનની ઘરની બહાર બેઠો શાર્પશૂટર ડરી ગયો હતો. પકડાઈ જવાના ડરે છેલ્લી ઘડીએ તેણે પ્લાનમાંથી પીછેહઠ કરી હતી.

- Advertisement -

અગાઉ મુંબઈ પોલીસને શંકા હતી કે, સલમાન ખાનને ધમકી આપવાના મામલે બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે. જે બાદ ખાન પરિવારના બાંદ્રામાં આવેલા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી વધારવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં એવા પણ ઉલ્લેખ છે કે, મુંબઈ પોલીસને શંકા હતી કે હુમલાખોરોએ આ વિસ્તાર અને ખાન પરિવારની હિલચાલની રેકી કરી હતી.

બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુશાંત સિંહના નામે રાખવામાં આવ્યું
શું છે બોલિવૂડ હસીનાઓની ખૂબસુરતીનો રાઝ, ક્યા હોમમેડ નુસખા અપનાવે છે બોલિવૂડ અભિનેત્રીઓ
શા માટે સાઉથ ફિલ્મ બોલીવુડને પછાડી રહ્યું છે? કંગના રનૌતે જણાવ્યું 3 મોટા કારણ, જાણીને ગર્વ થશે.
શમિતા શેટ્ટીએ નેશનલ ટીવી પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે, તે શમિતા શેટ્ટી કુન્દ્રા નથી, પણ બાપટ છે.
મારી નસોમાં મુસ્લિમનું લોહી છે, જેલમાં રહેલા સંજયે પિતાને કહ્યું આ વાત, સાંભળીને સુનીલ હચમચી ગયા.
- Advertisement -
TAGGED:salman houseSALMAN KHANsharp shootersharpshooter planed
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

suhana khan and ahaan pandey78 700x394 1
બોલીવુડ

ચંકી પાંડેના ઘરની વહુ બનવા જઈ રહી છે સુહાના ખાન, શાહરૂખ ખાન પોતે લઈને જશે દીકરીના સંબંધ વિશેની વાત.

By Aryan Patel
3 Min Read
Gujju Media Feature Photo
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મેજર કુલદીપની સાથે આ ત્રણ સ્ટાર્સ મચાવશે ધૂમ, જાણો ક્યારે રિલીઝ થઈ રહી છે સની દેઓલની ‘બોર્ડર 2’?

By Gujju Media
3 Min Read
94438980 935967126835036 8359880654113995948 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?