Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
94438980 935967126835036 8359880654113995948 n
SHARE

હાલ દેશમાં કોરોના વાયરસને કારણે 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરમાં કેદ થઈ ગયા છે. જોકે, સેલેબ્સ ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે વીડિયો અને ફોટોઝ શેર કરતાં રહે છે. ત્યારે હાલમાં જ ‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેણે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

94706897 2824094007658905 1183742197771632552 n

તમને જણાવી દઈએ કે, નુસરત સોશિયલ મીડિયા પર અવાર-નવાર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે નુસરતની હાલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

- Advertisement -

nushratbharucha 93231550 136534177974911 7863440906246054999 n 1

આ તસવીરોમાં નુસરતનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ફેન્સને નુસરતનો આ હોટ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ફેન્સ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

- Advertisement -

94444107 292805211710638 6039945915260749232 n

ત્યારે એક યુઝરે તો નુસરતની તસવીરો જોઈને કહ્યું-લોલીપોપ લાગેલૂ. મોટા પડદાંની સાથે નુસરત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 24 લાખ ફોલોઅર્સ છે.

- Advertisement -

https://www.instagram.com/p/B_ZKmXjlE_o/?utm_source=ig_web_copy_link

લોકડાઉનમાં નુશરત ભરૂચા પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. માતા અને દાદી સાથે શાકભાજી સાફ કરતી, દાદી પાસે તેલ માલિશ કરાવી લાડ કરતી દેખાઈ હતી. હવે નુશરતે માતા સાથે લોકડાઉન ટેસ્ટ રમી છે. તેણે ટ્રેન્ડિંગ ચેલેન્જ વ્હુ ઇઝ મોર લાઇકલી ટુ ના આન્સર આપ્યા હતા. નુશરતે તેની માતા સાથે આ ગેમ રમી વીડિયો અપલોડ કરી લખ્યું કે, બૈઠે બૈઠે ક્યા કરે, કરના હૈ કુછ કામ, શુરુ કરે લોકડાઉન ટેસ્ટ લેકે ક્વોરન્ટીન કા નામ.

- Advertisement -
- Advertisement -
કોરોના મહામારીમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાત,સેનિટાઈઝરને લઇ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ
આલિયા ભટ્ટનો એક્શન અવતાર! ‘Alpha’ નું ધમાકેદાર પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ
દુલકર સલમાનની ‘કાંથા’ની OTT રિલીઝ તારીખ કન્ફર્મ, આ તારીખે નેટફ્લિક્સ પર થશે રિલીઝ!
વિચિત્ર ગેટઅપમાં જોવા મળ્યો રણવીર
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOOD NEWSBOLLYWOODNEWScorona virusCOVID19LOCKDOWNnushratbharucha
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

arjunkapoor 77428522 2479154712339072 1815440519551384615 n e1572685339476
બોલીવુડ

ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ

By Chintan Mistry
1 Min Read
1779497768 dharmishtha 1 25.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

જ્યારે પેરિસમાં ગુંજ્યો સનાતનનો સુર! રાધા રાણીના રૂપમાં કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી સાન્યા ઠાકુર, જુઓ અદભુત લુક

By Gujju Media
6 Min Read
1780017221 dharmishtha 1 4.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?