Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે આજ બાકી હતું? એક ઇસમે બકરી સાથે કર્યા લગ્ન ત્યો દહેજમાં મળ્યા 117 રૂપિયા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > હવે આજ બાકી હતું? એક ઇસમે બકરી સાથે કર્યા લગ્ન ત્યો દહેજમાં મળ્યા 117 રૂપિયા
અજબ ગજબ

હવે આજ બાકી હતું? એક ઇસમે બકરી સાથે કર્યા લગ્ન ત્યો દહેજમાં મળ્યા 117 રૂપિયા

Subham Agrawal
Last updated: June 11, 2022 10:49 pm
By Subham Agrawal
2 Min Read
Share
Was left today? He got married to a goat and got dowry of 117 rupees
SHARE

ઇન્ડોનેશિયાના ગ્રેસિક શહેરનો એક વિચિત્રકિસ્સો  વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બકરી સાથે લગ્ન કરી રહ્યો છે. માહિતી મુજબ, સૈફુલે ‘અકદ નિકાહ’નું કર્યા હતા. જેમાં ઇન્ડોનેશિયાના 22,000 અને ભારતીય ચલણમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા હતા. જ્યારે હંગામો વધી ગયો તો વ્યક્તિએ માફી પણ માંગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફુલ આરીફએ પાંચ જૂને બેનઝેંગ જિલ્લાના ક્લેમ્પોક ગામમાં શ્રી રેયુ બિન બેજો નામની બકરી સાથે લગ્ન કર્યા હતા. આ ખાસ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્થાનિક લોકો પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.

Was left today? He got married to a goat and got dowry of 117 rupees

વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હન બનેલી બકરીને સાલ ઓઢાડવામાં આવી છે. સ્થાનિક લોકો પરંપરાગત પોશાકમાં શામેલ થયા છે. રિપોર્ટ અનુસાર, સૈફુલે ‘અકદ નિકાહ’નું પઠન કર્યું હતું, જેમાં દહેજનો ઉલ્લેખ ઇન્ડોનેશિયન 22,000 અને ભારતીય ચલણમાં 117 રૂપિયા કરવામાં આવ્યો હતો.

- Advertisement -

Was left today? He got married to a goat and got dowry of 117 rupees

મીડિયા રિપોર્ટ્સમાં આ લગ્ન અંગે દાવો કર્યો છે કે, સૈફુલે સ્વીકાર્યું છે કે તેણે આ લગ્ન માત્ર વાયરલ થવા માટે કર્યા હતા. સૈફુલ પોતાને યુટ્યુબર ગણાવે છે અને કહે છે કે તેણે આ કામ માત્ર મનોરંજન માટે કર્યું છે, તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સૈફુલે પોતાના કૃત્ય બદલ માફી પણ માંગી હતી અને ભવિષ્યમાં તે આવું કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી હતી.

- Advertisement -
પહેલી નજરનો પ્રેમ! આ વ્યક્તિ પોતાની કાર સાથે છે રિલેશનસ શિપમાં: કાર સાથે શારીરિક સબંધ હોવાનો કર્યો દાવો
9 છોકરીઓ સાથે કર્યા લગ્ન! હવે ભાઈને સાચવવામાં પડી રહ્યો છે પરસેવો
આ ક્રિકેટરોની પત્નીઓ ખૂબ જ અમીર પરિવારની છે, તો જુઓ કોણ કોણ છે.
China News – ચીનમાં એક એવું ગામ છે જ્યાં પૈસા આપ્યા પછી પણ દુલ્હન મળી નથી, યુઝર્સે ઘણી કોમેન્ટ કરી
આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’
- Advertisement -
TAGGED:117 rupis dowrydowryHe got married to a goatindonatiamarrige woth goatviral
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T120624.185.jpg.webp
180% વળતર આપનારી મહારત્ન PSU આપી રહી છે ₹3.50 ડિવિડન્ડ! આજે જ ખરીદી કરવાની છેલ્લી તક
શેરમાર્કેટ
Malavya Rajyog 3108.jpg.webp
શુક્રના રાશી પરિવર્તનથી તુલા અને મકર રાશિ થશે માલામાલ
ધર્મદર્શન
Mysaa3.jpg.webp
Rashmika Mandannaની ‘મૈસા’ની રિલીઝ કન્ફર્મ! જાણો ક્યારે થિયેટરમાં જોવા મળશે ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાદ માણવા માટે બેસ્ટ છે આ દેશી રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Lo bolo bhai took out 500 rupees from ATM and left 2500 rupees! Lines of people taking money
અજબ ગજબ

લો બોલો ભાઈએ ATM માંથી ઉપાડ્યા 500 અને નીકળ્યા 2500 રૂપિયા! પૈસા લેવા લોકોની લાગી લાઈનો

By Subham Agrawal
2 Min Read
Many do not get a girlfriend and this brother made 85 girlfriends!
અજબ ગજબ

ઘણાને એક ગર્લફ્રેન્ડ મળતી નથી ને આ ભાઈએ 85 ગર્લફ્રેન્ડ બનાવી!

By Subham Agrawal
2 Min Read
teacher
અજબ ગજબ

આવા હોવા જોઈએ સરકારી શિક્ષક…બાળકો માટે ઘરની દીવાલો પર બનાવી દીધા બ્લેકબોર્ડ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?