Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લો બોલો આ ભાઈ પોતાના લગ્ન માજ જવાનું ભૂલી ગયો! ગર્લફ્રેન્ડ રજીસ્ટાર ઓફિસમાં જોતી રહી રાહ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > લો બોલો આ ભાઈ પોતાના લગ્ન માજ જવાનું ભૂલી ગયો! ગર્લફ્રેન્ડ રજીસ્ટાર ઓફિસમાં જોતી રહી રાહ
અજબ ગજબ

લો બોલો આ ભાઈ પોતાના લગ્ન માજ જવાનું ભૂલી ગયો! ગર્લફ્રેન્ડ રજીસ્ટાર ઓફિસમાં જોતી રહી રાહ

Subham Agrawal
Last updated: June 20, 2022 6:16 pm
By Subham Agrawal
2 Min Read
Share
Tell me, this brother forgot to go to his wedding! Girlfriend waiting in the registrar's office
SHARE

યુવક હોય કે યુવતી, લગ્નને લઈને અનેરો જ ઉત્સાહ જોવા મળે છે, પરંતુ હાલમાં જ એક ઘટના સામે આવી છે, જેમાં યુવક પોતાના લગ્નમાં જવાનું ભૂલી ગયો હતો, બાદમાં ગર્લફ્રેન્ડે ફરિયાદ કરી તો કહ્યું, મને તો કોઈએ બોલાવ્યો જ ન હતો. આ ઘટના ઑડિશાની છે. ઓડિશાના એક યુવા ધારાસભ્ય પોતાના લગ્નમાં જવાનું ભૂલી ગયા હતા. લગ્નમાં ધારાસભ્ય બિજય શંકર દાસ સમયસર ન પહોંચવા બદલ મંગેતરે ફરિયાદ નોંધાવી છે. એ બાદ ધારાસભ્ય બિજય શંકર દાસે કહ્યું, તેમને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. જોકે ધારાસભ્યએ છોકરી તેની મંગેતર હોવાની વાતને નકારી ન હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે યુવતી સાથે લગ્ન કરવા હજુ પણ તૈયાર છે. બિજય શંકર દાસ ઓડિશાના તિર્તોલ વિધાનસભા મત વિસ્તારના બીજુ જનતા દળના ધારાસભ્ય છે.

Tell me, this brother forgot to go to his wedding! Girlfriend waiting in the registrar's office

પોલીસમાં ફરિયાદ નોંધાવનાર ધારાસભ્યની ગર્લફ્રેન્ડે કહ્યું હતું કે ધારાસભ્ય અને તેના પરિવારના સભ્યો સાથે વાત કર્યા બાદ જ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. યુવતીના પક્ષના તમામ લોકો સમયસર જગતસિંહપુરની સબ-રજિસ્ટ્રાર ઓફિસે પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ આરોપી ધારાસભ્યએ યુવતીનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

- Advertisement -

Tell me, this brother forgot to go to his wedding! Girlfriend waiting in the registrar's office

આરોપી ધારાસભ્યની ગર્લફ્રેન્ડ ગણાવતી સોમાલિકા જણાવે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી ધારાસભ્ય બિજય શંકરદાસ સાથે સંબંધ છે. ધારાસભ્યએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એ બાદ તેણે 17 મેના રોજ લગ્નની નોંધણી માટે અરજી કરી હતી. અહીં આરોપી ધારાસભ્યનું કહેવું છે કે તેમને તેમના લગ્ન વિશે કોઈ માહિતી નથી. જોકે તેણે આરોપ લગાવનારી યુવતીને તેની મંગેતર કહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે.

- Advertisement -
ટેટુ આમ પણ કરાય! યુવતીએ ગુસ્સામાં પોતાના શરીરમાં કરી નાખ્યા 70 ટેટુ
કેરળમાં થયેલ હરાજીમાં થાર વેચાઈ અધધ 43 લાખમાં! જાણો એવું તો શું છે આ કારમાં
લો બોલો આ મહિલાએ ઢીંગલા સાથે લગ્ન તો કર્યાં સાથે બાળકને પણ આપ્યો જન્મ
આ બીન હિન્દુ દેશની કરન્સી પર છે ભગવાન ગણેશનો ફોટો!
જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રેડિયો બ્લેકઆઉટ
- Advertisement -
TAGGED:forgot to going own marrigegirlfriendmarrigemla forgot own marrige
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Kajari Teej 2024 Moonrise Time: જાણો તમારા શહેરમાં ચંદ્રોદયનો સમય.

By Gujju Media
3 Min Read
Even such a temple! Strange-poor worship takes place here; Find out what's special here
અજબ ગજબ

એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા

By Subham Agrawal
3 Min Read
If the price of hair cut in the US seems to be higher, then the cost of cutting in Turkey is 17 lakhs
અજબ ગજબ

અમેરિકામાં હેર કટના ભાવ વધારે લાગ્યા તો 17 લાખ ખર્ચી તુર્કીમાં કરાવ્યું કટિંગ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?