Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લે બોલો આ ભાઈએ 78 વખત કર્યા હતા લગ્ન હવે તેના પર બની રહી છે ફિલ્મ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > લે બોલો આ ભાઈએ 78 વખત કર્યા હતા લગ્ન હવે તેના પર બની રહી છે ફિલ્મ
અજબ ગજબ

લે બોલો આ ભાઈએ 78 વખત કર્યા હતા લગ્ન હવે તેના પર બની રહી છે ફિલ્મ

Subham Agrawal
Last updated: June 11, 2022 10:10 pm
By Subham Agrawal
2 Min Read
Share
Le Bolo, this brother got married 78 times, now it is becoming a movie
SHARE

જ્યાં લોકો માટે એક લગ્ન પણ સંભાળવા મુશ્કેલ બને છે. ત્યાં આ વ્યક્તિએ 78 લગ્ન કર્યા છે. આ શખ્સની પત્નીઓની યાદી ઘણી લાંબી છે. આ વ્યક્તિનું નામ વોરેન જેફેલ છે. જેની ઉંમર 66 વર્ષ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જેફની પત્નીઓની યાદીમાં 12 વર્ષની વય સુધીની કિશોરીઓનો સમાવેશ થાય છે અને હવે તે બાળકોના જાતીય શોષણ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હવે નેટફ્લિક્સ પર જેફ્સ વિશે એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તેના તમામ કાળા કારનામાનો ખુલાસો થશે.

Le Bolo, this brother got married 78 times, now it is becoming a movie

એક સમયમાં જેફ્સની પોતાની એક અલગ સત્તા હતી. તેના અનુયાયીઓ તેને ભગવાનનો દૂત માનતા હતા અને આ ચહેરા પાછળ છુપાઈને તેણે ઘણા લગ્નો કર્યો સાથે જ ઘણી છોકરીઓનું શોષણ પણ કર્યું હતું. જેફ્સ જેણે પોતાને ભગવાનનો દૂત ગણાવ્યો હતો 90 ના દાયકામાં તેના 10,000 થી વધુ અનુયાયીઓ હતા. તેમના ફાર્મ હાઉસમાં લગભગ 500 બાળકો અને મહિલાઓ રહેતા હતા. આ સમય દરમિયાન તેણે 12 વર્ષની કિશોરી સાથે લગ્ન કર્યા, જેને તેણે ‘આધ્યાત્મિક લગ્ન’ ગણાવ્યા.

- Advertisement -

Le Bolo, this brother got married 78 times, now it is becoming a movie

બાદમાં તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. તેની 2006 માં ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ પછી તેના ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તમામ બાળકો અને મહિલાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. વૉરેનની કેદમાંથી બહાર આવેલા લોકોએ જણાવ્યું કે ત્યાં સગવડના આધુનિક માધ્યમો નથી. ટીવી, ઈન્ટરનેટ, સંગીત વગેરે કંઈ નહોતું. ત્યાં ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું. લોકોને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા હતા.

- Advertisement -

વૉરનનો દરેક પર કંટ્રોલ હતો. મહિલાઓને વધારે મેકઅપ કરવાની પણ છૂટ ન હતી. પત્નીથી જન્મેલા વૉરેનના પુત્ર Wendell Jeffsonએ કહ્યું, ‘હું 15 વર્ષની માતાઓ સાથે મોટો થયો છું. વૉરેને 12 વર્ષની ઉંમર સુધીની છોકરી સાથે લગ્ન કર્યા અને મને કહેવામાં આવ્યું કે સંબંધમાં તે છોકરી મારી માતા છે.

45 ડિગ્રી તાપમાન વચ્ચે કપલે ખતરનાક ટ્રેનમાં કર્યું હનીમૂન! સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શેર
જ્યારે હાથીનું બચ્ચું તેની માતાને ફરી મળ્યું, ત્યારે તે તેના ખોળામાં સૂઈને રમતું જોવા મળ્યું, ક્યૂટ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા.
લો બોલો ભાઈએ ATM માંથી ઉપાડ્યા 500 અને નીકળ્યા 2500 રૂપિયા! પૈસા લેવા લોકોની લાગી લાઈનો
ઘણાને એક ગર્લફ્રેન્ડ મળતી નથી ને આ ભાઈએ 85 ગર્લફ્રેન્ડ બનાવી!
હવે આજ બાકી હતું? એક ઇસમે બકરી સાથે કર્યા લગ્ન ત્યો દહેજમાં મળ્યા 117 રૂપિયા
- Advertisement -
TAGGED:78 time marrigemanny time marrigenow making movie
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

satyaday 1 3
અજબ ગજબ

આ છે કેરળનો સૌથી સુંદર રસ્તો, નવા ખુલેલા મુન્નાર-બોડીમેટ્ટુ હાઈવેની અદભૂત તસવીરો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.

By Gujju Media
2 Min Read
taimur ali khan 23.01.22 1 700x394 1
અજબ ગજબ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

By Aryan Patel
2 Min Read
PicsArt 02 02 09.06.30 scaled
અજબ ગજબ

ઉંમર 9 વર્ષ અને સંપત્તિ અબજોની છે, આ બાળકની જિંદગી છે રાજા જેવી, ભવ્યતા સામે અંબાણી પણ નિષ્ફળ.

By Aryan Patel
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?