Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: છોકરીઓની આ 5 વાતનું ધ્યા ન રાખશો તો બની જશે તમારી લાઈફટાઈમ દીવાની
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > છોકરીઓની આ 5 વાતનું ધ્યા ન રાખશો તો બની જશે તમારી લાઈફટાઈમ દીવાની
લાઈફ સ્ટાઈલ

છોકરીઓની આ 5 વાતનું ધ્યા ન રાખશો તો બની જશે તમારી લાઈફટાઈમ દીવાની

Subham Agrawal
Last updated: June 13, 2022 7:01 pm
By Subham Agrawal
2 Min Read
Share
If you don't pay attention to these 5 things of girls, you will become a lifetime addict
SHARE

સંબંધોમાં છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ કોઈ બાબતે પાછી પડતી નથી. છોકરીઓને ઈમ્પ્રેસ કરવું ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. સામાન્ય રીતે યુવકો એવું માને છે કે છોકરીઓને મોંઘી ગિફ્ટ્સ અને સરપ્રાઈઝ ગમે છે, આ વાતો અમુક હદ સુધી સાચી પણ હોઈ શકે છે, પરંતુ તેમને સતત ઈમ્પ્રેસ કરવા માટે પૂરતું નથી. જો તમે ઈચ્છો છો કે તેઓ તમારાથી પ્રભાવિત થાય, તો ચોક્કસથી કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

If you don't pay attention to these 5 things of girls, you will become a lifetime addict

જ્યારે પણ તમે કોઈ છોકરીને પહેલીવાર મળો તો તમારા ચહેરા પર કોઈ જાતની ગભરાહટ બતાવશો નહીં. તેની સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરો. જો તમે ચેટિંગમાં સંકોચ અનુભવો છો, તો છોકરી પણ તમારી સાથે વાત કરવામાં અનકમ્ફર્ટેબલ અનુભવશે. આવી સ્થિતિમાં તે તમારી સાથે તેના ભવિષ્યનો વિચાર કરી શકે નહીં.

- Advertisement -

If you don't pay attention to these 5 things of girls, you will become a lifetime addict

કેટલાક છોકરાઓ પોતાની વાત કહેવામાં તો આગળ હોય પરંતુ એમને બીજાની વાતો સાંભવી પસંદ નથી હોતી. જો તમે ઈચ્છો છો કે કોઈ છોકરી તમારાથી પ્રભાવિત થાય, તો તેની વાત ચોક્કસ સાંભળો અને તેને પૂરો સમય આપો. તેમની વાતોને વચ્ચેથી કાપવી યોગ્ય નથી. છોકરીઓ ઘણી ઈમોશનલ હોય છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

- Advertisement -

If you don't pay attention to these 5 things of girls, you will become a lifetime addict

તારીફ એક એવી કળા છે જે દરેકને નથી આવડતી પરંતુ છોકરીઓને પોતાના વિશેની સારી બાબતો જાણવામાં સાંભળવામાં વધુ રસ હોયછે. તમે તેના ડ્રેશ, સ્માઈલ અને સુંદરતાની સાથે તેના નોલેજ બાબતે બડાઈ હાંકી શકો છો. જો કે, વધુ પડતી મસ્કરા, બટરપોલિસ લગાવવી યોગ્ય નથી, કારણ કે છોકરીઓને પણ ખબર હોય છે કે ખુશામત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે.

- Advertisement -
મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ રેસીપી, ઓછી મહેનતે બનશે મજેદાર!
હવે ઘરે જ મહેકશે બેકરી જેવી સુગંધ! ઓવન વગર બનાવો ફ્રૂટ કેક
કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?
શું તમે સાદું રાયતું ખાઈને કંટાળ્યા છો? આ ખાસ વઘાર સાથે બનાવો ચટપટું ‘વઘારેલું બુંદી રાયતું’
૧૦ મિનિટ ડિલિવરીની જંગમાં એમેઝોનની એન્ટ્રી! હવે બ્લિંકિટ અને સ્વિગીનું શું થશે?
- Advertisement -
TAGGED:girllife stylerelationshiptalktalk with girls
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Sleep Apnea0909.jpg.webp
શું રાત્રે તમારી ઊંઘ વારંવાર ઉડી જાય છે? જાણી લો હાઈ બ્લડ શુગરના આ ૩ મુખ્ય સંકેતો
લાઈફ સ્ટાઈલ
kuldip.jpg.webp
ઇંગ્લેન્ડમાં કુલ્દીપ યાદવનો કહેર: 10 વિકેટ ઝડપી કરિયરનું સર્વશ્રેષ્ઠ ફર્સ્ટ ક્લાસ પ્રદર્શન કર્યું
સ્પોર્ટ્સ
Creta Sierra1.jpg.webp
Creta-Sierra ની વધશે ટેન્શન! દિવાળી પહેલા આવી રહી છે હોન્ડાની નવી SUV, ધમાકેદાર ફીચર્સથી હશે સજ્જ
ઓટોમોબાઇલ
ai 1109.jpg.webp
એનથ્રોપિકના ‘Claude AI’ ની મદદથી આતંકવાદી સંગઠને મિસાઈલ પ્રોજેક્ટ બનાવવાનો કર્યો પ્રયાસ
ટેકનોલોજી
GDP 1109.jpg.webp
વિશ્વ માટે ‘ગ્રોથ એન્જિન’ બનતું ભારત: ઊર્જાના વધતા ભાવ છતાં આર્થિક ક્ષેત્રે મેળવી વિરાટ સફળતા
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

variyalo.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શું તમે પણ વજન ઉતારવા વરિયાળીનું પાણી પીઓ છો? જાણો સેવન કરવાની સાચી રીત અને સમય

By Gujju Media
4 Min Read
1779700299 India 14.jpg.webp
હેલ્થ

ગળામાં દેખાતો સામાન્ય સોજો કે ગાંઠ: શું આ કેન્સરની શરૂઆત છે?

By Gujju Media
7 Min Read

વજન ઘટાડવાના ઉપાયોથી થાક્યા છો? તો ટ્રાય કરો આ સ્પેશિયલ ચા

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?