Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બધી શાક્ભાજીને ધોઈને ઉપયોગ કરવાની છે ટેવ તો ચેતીજજો: થઈ શકે છે મોટું નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > બધી શાક્ભાજીને ધોઈને ઉપયોગ કરવાની છે ટેવ તો ચેતીજજો: થઈ શકે છે મોટું નુકસાન
લાઈફ સ્ટાઈલ

બધી શાક્ભાજીને ધોઈને ઉપયોગ કરવાની છે ટેવ તો ચેતીજજો: થઈ શકે છે મોટું નુકસાન

Subham Agrawal
Last updated: June 15, 2022 7:52 pm
By Subham Agrawal
2 Min Read
Share
All vegetables have been washed and used
SHARE

સ્વાદિષ્ટ વ્યંજન પકાવવા માટે શાકભાજીની સાથે ઘણા પ્રયોગો કરવા પડે છે. પ્રેશર કુકર અથવા કડાયામાં નાંખતા પહેલા તેને ધોયા બાદ ટુકડામાં કાપવા પડે છે. જે પણ હોય, પરંતુ શાકનાં મામલામાં પહેલું તથા જરૂરી પગલું છે કે શાકને સારી રીતે ધોવું. ખાસકરીને, કોરોના મહામારી બાદ શાકભાજીને ફ્રિઝમાં રાખતા પહલા એક કે બે વાર ધોવું જરૂરીયાત બની ગઈ છે.  આવું કરવાથી શાકના સ્તર પર રહેવાવાળા કીટાણું તથા બેક્ટેરિયા ધોવાઈ જાય છે તથા તમારા શરીરમાં જવાથી બચી જાય છે. આ શાકોને ધોવાથી તમે સંક્રમણથી પણ બચી શકો છો. જોકે, હાવાનું બનાવતા પહેલા બધા શાક ધોવાની જરૂરીયાત હોતી નથી. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ વિષેશજ્ઞો અનુસાર, જમવાનું બનાવતા પહેલા બધા શાકને પાણીથી ધોવાની જરૂર નથી. તો આવો જાણીએ એવા શાક વિષે જેને ઉપયોગમાં લેતા પહેલા ધોવું જરૂરી નથી. ખાસકરીને જો પહેલાથી અથવા ત્રણ વાર ધોવામાં આવેલ હોય.

All vegetables have been washed and used

પહેલાથી ધોયેલ શાક તથા લીલા શાક અને લેટયૂસ ખાટા પહેલા ક્યારેય ન ધોવા જોઈએ. કોઈપણ લીલા રંગની પત્તાવળી ભાજી, જે પહેલા જ પેક કન્ટેનરમાં આવે છે, તેને પહેલા જ ત્રણ વાર ધોવામાં આવે છે, એટલા માટે તેને ફરી ધોવાની જરૂર નથી.

- Advertisement -

All vegetables have been washed and used

જણાવી દઈએ કે પહેલા જ ધોવાયેલ લીલા શાકને પાણી સાથે ક્લોરીન તથા હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવા ફૂડ સેનેટાઈઝિંગ એજેંટ સાથે ટ્રીટ કરવામાં આવે છે, જેથી બેક્ટેરિયાને ફેલાતા અટકાવી શકાય છે. જેમ જમવાનું બનાવતા પહેલા ખુદ હાથ ધોવા, ચાકુ તથા ચોપીંગ બોર્ડનો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરવા જરૂરી છે, જણાવી દઈએ કે રસોડાની સૌથી ગંદી જગ્યાઓમાં એક છે સિંક, જ્યાં વાસણો સાફ કરવામાં આવે છે સાથે જ અમુક ઘરોમાં અહી શાક તથા માંસ સાફ કરવામાં આવે છે. એટલે સિંકને નિયમિત રૂપથી સેનેટાઈઝ કરવું જરૂરી છે.

- Advertisement -

 

વ્રતમાં ટ્રાય કરો આ ક્રિસ્પી અને હેલ્ધી સાબુદાણા પરાઠા
ફેફસાંને સ્ટીલ જેવા મજબૂત બનાવવા આ 3 આદતો જીવનભર અપનાવો!
જો શિયાળામાં કપડા સરળતાથી સુકતા નથી, તો વાપરો આ ટ્રીક, તડકા વિના પણ થશે કામ.
ચિયા સીડ્સ અને ગુંદ કાતીરાનું શરબત શરીરને રાખશે કુદરતી રીતે ઠંડુ; જાણો તેને બનાવવાની રીત અને અગણિત ફાયદા
રાત્રે જાગવું અને દિવસે સૂવું તમને વહેલા વૃદ્ધ અને બીમાર બનાવી શકે છે, જાણો નિષ્ણાતોનો મત
- Advertisement -
TAGGED:dont make mistakelife stylevegitabalvegitabal wash
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

india 2025 12 02T172734.540.jpg.webp
હેલ્થ

ખરાબ લાઈફસ્ટાઈલ બની શકે છે લિવર કેન્સરનું કારણ: લક્ષણો ઓળખો અને રહો સુરક્ષિત!

By Gujju Media
9 Min Read
1769556757 INDIA 1 44.jpg.webp
હેલ્થ

વારંવાર કેમ થાય છે શરદી? જાણો કઈ બીમારીઓના હોઈ શકે છે આ સંકેત

By Gujju Media
3 Min Read
After the rain the weather in the hills has become pleasant plan a 3 day trip
ટ્રાવેલ

વરસાદ બાદ પહાડીઓમાં હવામાન ખુશનુમા બન્યું, બનાવો 3 દિવસની ટ્રિપનો પ્લાન

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?