Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમેરિકામાં હેર કટના ભાવ વધારે લાગ્યા તો 17 લાખ ખર્ચી તુર્કીમાં કરાવ્યું કટિંગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > અમેરિકામાં હેર કટના ભાવ વધારે લાગ્યા તો 17 લાખ ખર્ચી તુર્કીમાં કરાવ્યું કટિંગ
અજબ ગજબ

અમેરિકામાં હેર કટના ભાવ વધારે લાગ્યા તો 17 લાખ ખર્ચી તુર્કીમાં કરાવ્યું કટિંગ

Subham Agrawal
Last updated: June 16, 2022 7:15 pm
By Subham Agrawal
2 Min Read
Share
If the price of hair cut in the US seems to be higher, then the cost of cutting in Turkey is 17 lakhs
SHARE

શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, કોઇ યુવતી પોતાના મનપસંદ હેર કટ માટે 10 હજાર કિલોમીટર દુર બીજા દેશમાં જઇને હેર ટ્રીટમેન્ટ માટે 17 લાખ રૂપિયા ખર્ચ કરે ? એક અમેરિકન યુવતી વાળ કપાવવા માટે બીજા દેશમાં ગઈ હતી. બ્રાયન એલિસ નામની એક યુવતી તેને મનપસંદ હેર કટ માટે અમેરિકાથી તુર્કી ગઈ હતી. લાખોનો ખર્ચ કરીને વાળ કપાવીને દેશમાં પાછી આવી ગઇ હતી બાદમાં કહ્યું કે, બધું ખૂબ સસ્તામાં પતી ગયું.

If the price of hair cut in the US seems to be higher, then the cost of cutting in Turkey is 17 lakhs

બ્રાયન એલિસ જણાવે છે કે, તેણી અમેરીકાના એક સલુનમાં વાળ કપાવવા માટે ગઇ અને હેર કટનો ફોટો બતાવ્યો તો સલુનવાળાએ ચાર હજાર ડોલર એટલે કે 3.12 લાખની માગ કરી હતી. સલુનવાળાએ મોઘવારીને કારણે ભાવ વધારી દીધા હતા. બ્રાયને ભાવ જાણ્યા બાદ મનપસંદ હેર કટ બીજા દેશમાં ગઇ હતી. આ બાદ બ્રાયને તુર્કી જવાનું નક્કી કર્યું હતું. અમેરિકાથી તુર્કીનું અંતર 10 હજાર કિલોમીટર છે. બ્રાયને તુર્કી જઇને તેના મનપસંદ હેર કટ કરાવ્યા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બ્રાયનેે લખ્યું હતું કે, ‘જ્યારે અમેરિકામાં મનપસંદ હેર કટ માટે 4,000 ડોલર માગવામાં આવે તો, તમે તુર્કી જઇને પછી તમારા સપના પૂરા કરો.’

- Advertisement -

If the price of hair cut in the US seems to be higher, then the cost of cutting in Turkey is 17 lakhs

બ્રાયન કહે છે કે, મારા મનપસંદ ‘હેર ઇન્સ્પિરેશન પિક્ચર’ પર એક નજર નાખી હતી. મેં જોયું કે આ સ્ટાઈલિશ તુર્કીમાં રહે છે. તેથી મેં વિચાર્યું કે જો હું ત્યાં જઈશ તો મનપસંદ સ્ટાઈલિશ મને મનપસંદ લુક આપશે. તુર્કીમાં મારા વાળની સારવારમાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન તે મારા વાળમાં સારી ગુણવત્તાના 24 હેર એક્સટેન્શન બ્લેન્ડ, ટોનિંગ લગાવ્યું હતું. આ બધા માટે મારે માત્ર 450 ડોલર એટલે કે 35 હજાર ચૂકવવા પડ્યા હત. મેં તેને ટિપ પણ આપી. અમેરીકાથી તુર્કીની ફ્લાઇટ, તુર્કીમાં બે અઠવાડિયાનું રોકાણ અને વાળની સારવાર પાછળ 2,2000 ડોલરનો ખર્ચ થયો હતો. જો તમે ભારતીય રૂપિયામાં તેની કિંમતનો અંદાજ લગાવો તો 17.16 લાખ રૂપિયા છે.

- Advertisement -
લો બોલો…આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !
એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા
દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો સીટી વડે વાતચીત કરે છે, કારણ જાણીને તમને આશ્ચર્ય થશે
ગાયના ગોબરથી છાણાં બનાવનાર છોકરી બની 700 કરોડની માલિક, વાંચો કેવી મળી સફળતા.
લે બોલો!!! મહિલાની હત્યા કેસમાં ઘેટાને આપવામાં આવી જેલની સજા
- Advertisement -
TAGGED:american womencut hair in turkyfavorite stylego turkihair cut
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T135431.408.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: બોનસ મર્યાદામાં 3 ગણા વધારાની માંગ, જાણો તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવશે
બિઝનેસ
iNDIA 2026 09 01T120352.016.jpg.webp
સન ફાર્મા સ્ટોક: સતત ત્રણ દિવસની તેજી બાદ લાગી બ્રેક, અમેરિકી ડીલના કારણે શેર 2% કરતાં વધુ તૂટ્યો
શેરમાર્કેટ
1766091283 Copy of Satya web temp.jpg.webp
જીવનમાં અશાંતિ અને મૂંઝવણનો અંત લાવવા માટે અચૂક વાંચો ગીતાના આ ખાસ વિચારો
ધર્મદર્શન
iNDIA 2026 09 01T122046.076.jpg.webp
શું એન્ઝાયટી (ચિંતા) ને કારણે વાળ ખરી શકે છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

satyaday 1 3
અજબ ગજબ

આ છે કેરળનો સૌથી સુંદર રસ્તો, નવા ખુલેલા મુન્નાર-બોડીમેટ્ટુ હાઈવેની અદભૂત તસવીરો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.

By Gujju Media
2 Min Read
Screenshot 2023 12 08 at 8.46.37 PM
અજબ ગજબ

Kalesh Video – મહિલાઓને આંટી કહેવું ખતરનાક સાબિત થઇ શકે છે, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વાયરલ વીડિયો

By Gujju Media
2 Min Read
Tell me, this brother forgot to go to his wedding! Girlfriend waiting in the registrar's office
અજબ ગજબ

લો બોલો આ ભાઈ પોતાના લગ્ન માજ જવાનું ભૂલી ગયો! ગર્લફ્રેન્ડ રજીસ્ટાર ઓફિસમાં જોતી રહી રાહ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?