Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ
અજબ ગજબ

બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ

Subham Agrawal
Last updated: June 25, 2022 4:50 pm
By Subham Agrawal
2 Min Read
Share
speak-this-brother-eats-a-bowl-of-dog-food-three-times-a-day
SHARE

માણસ અને પ્રાણીઓને ભલે એક જેવા ટ્રીટ કરવામાં આવે, તેમને ભલે રહેવા માટે એક જેવી જગ્યા અને સુવિધા આપવામાં આવે, પરંતુ સત્ય છે કે તેમની ખાવા-પીવાની આદતો અને પાચન ક્ષમતામાં મોટું અંતર હોય છે. આ કારણ છે કે, માણસ અને પ્રાણીઓના ખોરાકમાં પણ અંતર હોય છે. એવામાં વિચારો કે જો કોઈ વ્યક્તિ કુતરા-બિલાડીઓનું ખાવાનું ખાય તો તેનું શું થયા? યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ રેડિટ પર જણાવ્યું હતું કે, તે દરરોજ દિવસમાં 3 વખત માણસોના ખોરાકની જગ્યાએ ડોગફૂડ ખાય છે. કેમ કે, તે માણસોનું ખાવાનું ખરીદી શકતો નથી. તેણે જણાવ્યું કે હવે તેને ડોગફૂડની આદત પડી ગઈ છે. વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે તે નાસ્તામાં, ભોજન સમયે અને ચાના સમયે પણ ડોગફૂડ જ ખાય છે.

speak-this-brother-eats-a-bowl-of-dog-food-three-times-a-day

વિદ્યાર્થીએ પોતે રેડિટ પર લખ્યું હતું કે તે વાટકો ભરીને ડોગફૂડ ખાય છે, તેમાં તેને કોઈ સ્વાદ આવતો નથી. તેણે જણાવ્યું કે તે ડોગનો શુષ્ક ખોરાક જ ખાય છે, અત્યાર સુધી તેણે કોઈ ભીનો ખોરાક ખાધો નથી. જોકે, તેના રૂમ મેટ્સને પણ આ અંગે કોઈ જાણ ન હતી, પરંતુ તેના રૂમમાં અનાજની જગ્યાએ ડોગફૂડના પેકેટ્સ જોયા બાદ તેમને પણ શંકા ગઈ હતી. આખરે વિદ્યાર્થીએ આ અંગે તેના એક મિત્રને જાણાવ્યું હતું, આ વાત જાણી મિત્ર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો અને તેણે આ અંગે પૂછ્યું કે દરરોજ ડોગફૂડ ખાવાથી તેના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી?

- Advertisement -

speak-this-brother-eats-a-bowl-of-dog-food-three-times-a-day

વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેણે પૈસાની તંગીના કારણે ડોગફૂડ ખાવું પડ છે. જોકે, આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે રિએક્ટ કરતા જણાવ્યું કે ડોગફૂડ અને માણસોના ફૂડમાં પૈસાનું કેટલું અંતર હોય છે? ત્યારે કેટલાક યૂઝર્સે તેને ખરાબ સમયમાં ફૂડ બેંક જવા માટે સલાહ આપી. કેટલાક યૂઝર્સે એમ પણ કહ્યું કે સસ્તા ડોગફૂડમાં જે વસ્તુ હોય છે તે માણસના પાચન માટે યોગ્ય નથી. મોટાભાગના લોકોએ તેને જણાવ્યું કે સસ્તા ડોગફૂડમાં હાડકા અને બાકીની વસ્તુઓ ક્રશ કરીને નાખવામાં આવે છે, જે માણસોને નુકસાન પહોંચાડે છે.

- Advertisement -
આવું પણ બને! 33 વર્ષથી પુરુષ અજાણ હતો કે તે સ્ત્રી છે: જાણો સમગ્ર ઘટના
પહેલી નજરનો પ્રેમ! આ વ્યક્તિ પોતાની કાર સાથે છે રિલેશનસ શિપમાં: કાર સાથે શારીરિક સબંધ હોવાનો કર્યો દાવો
ડોક્ટરે કહ્યું કે Cancer છે, બિચારી મહિલા 2 વર્ષ સુધી સારવાર કરાવતી રહી, રિપોર્ટ્સ કરાવતાં ખબર પડી કે સ્વસ્થ છે
25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY
ફ્રાન્સના એક ટાપુ પર વૈજ્ઞાનિકોને ખૂબ જ દુર્લભ જીવ મળ્યો! ચોંકાવનારો દાવો
- Advertisement -
TAGGED:dog foodReddituniversity student
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

HY29MUNGI
અજબ ગજબભારત

આ ગામમાં લૉકડાઉનમાં ઘરમાં રહેનારને પંચાયત આપશે સોનું

By Palak Thakkar
2 Min Read
Indians have some excuses to avoid the traffic police! Knowing will make you laugh too
અજબ ગજબ

ટ્રાફિક પોલીસથી બચવા ભારતીયોના હોય છે કંઈક આવા બહાના! જાણી તમને પણ હસવું આવશે

By Subham Agrawal
3 Min Read
PicsArt 02 02 09.06.30 scaled
અજબ ગજબ

ઉંમર 9 વર્ષ અને સંપત્તિ અબજોની છે, આ બાળકની જિંદગી છે રાજા જેવી, ભવ્યતા સામે અંબાણી પણ નિષ્ફળ.

By Aryan Patel
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?