Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજકોટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ખરાખરીનો ખેલ: જાણો કેવો છે માહોલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > રાજકોટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ખરાખરીનો ખેલ: જાણો કેવો છે માહોલ
સ્પોર્ટ્સ

રાજકોટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ખરાખરીનો ખેલ: જાણો કેવો છે માહોલ

Subham Agrawal
Last updated: June 22, 2023 11:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
Real game against India South Africa in Rajkot today: Find out what the atmosphere is like
SHARE

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની સીરિઝની ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે એટલે કે 17 જૂન 2022ના રોજ રમાશે. સાઉથ આફ્રિકાની ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. ટીમ ઈન્ડિયા આજની મેચ જીતશે તો જ સીરિઝમાં બની રહેશે, નહીં તો આફ્રિકન ટીમ સામે ભારત સીરિઝ ગુમાવી દેશે. બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરવા ઈચ્છશે.

Real game against India South Africa in Rajkot today: Find out what the atmosphere is like

આ મેચમાં ઋષભ પંત પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આવેશ ખાનની જગ્યાએ અર્શદીપ સિંહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આવેશ ખાન અત્યાર સુધી આ સીરિઝમાં જે આશાઓ સાથે રમાડવામાં આવ્યો હતો, તેના પર ખરો ઉતર્યો નથી. આવેશ ખાને આ સીરિઝમાં અત્યાર સુધી 11 ઓવર ફેંકી છે. તેમાં તેણે 87 રન આપ્યા છે, પરંતુ એક પણ વિકેટ લેવામાં તે સફળ રહ્યો નથી. આવી સ્થિતિમાં તેનું ટીમમાંથી બહાર થવું નિશ્ચિત જણાય છે. જો ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાની ટીમમાં પરત ફરે છે તો રીઝા હેન્ડ્રીક્સ બહાર બેસી શકે છે. ડી કોકના હાથમાં થયેલી ઈજાને ધ્યાનમાં રાખીને હેનરિક ક્લાસેન વિકેટ કીપિંગ કરી શકે છે.

- Advertisement -

Real game against India South Africa in Rajkot today: Find out what the atmosphere is like

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે. ટોસનો સમય સાંજે 6:30 છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર ઉપલબ્ધ થશે.

- Advertisement -

Real game against India South Africa in Rajkot today: Find out what the atmosphere is like

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી હોવાનું મનાય છે. આ મેદાન પર પ્રથમ દાવનો સૌથી વધુ સ્કોર 183 છે. આવી સ્થિતિમાં બોલરો માટે વિકેટ લેવી ખુબ જ મુશ્કેલ કામ બની શકે છે. અત્યાર સુધી આ મેદાનમાં રમાયેલી ત્રણ T20 ઈન્ટરનેશનલમાંથી બે ટીમે સ્કોરનો પીછો કરી જીત મેળવી છે.

- Advertisement -
વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્માની વાપસી પર જયપુરમાં ચાહકોનો જુસ્સો, ગૌતમ ગંભીરને સંદેશ મળ્યો
27 વર્ષના ખેલાડીએ ડેબ્યૂ મેચમાં જ રચ્યો ઈતિહાસ, 1978 પછી પહેલીવાર બતાવ્યો આ કરિશ્મા
સૂર્યાનો માસ્ટરસ્ટ્રોક: ફોર્મ ગુમાવનાર અભિષેક શર્માના બચાવમાં આવ્યો કેપ્ટન, ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
WTC ફાઇનલ: ભારત પાસે હજુ છે ૩ મોટી તક, આ દેશો સામે ટકરાશે ટીમ ઇન્ડિયા
આ છે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર 6 વિદેશી ક્રિકેટરો
- Advertisement -
TAGGED:cricketindiarajkotsouth africaSPORTSt 20 siresteam ready
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
isan.jpg.webp
દુલેપ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ઈસ્ટ ઝોન, હવે ઈશાન કિશન પાસે વધુ એક ખિતાબ જીતવાની સોનેરી તક
સ્પોર્ટ્સ
ભારતીયોમાં SUVનો ક્રેઝ વધ્યો! મારુતિએ ઓગસ્ટમાં 2.19 લાખ ગાડીઓ વેચી બનાવ્યો નવો રેકોર્ડ
ઓટોમોબાઇલ
Mahindra2.jpg.webp
ઓટો માર્કેટમાં મહિન્દ્રાનો ધમાકો: ઓગસ્ટમાં SUV વેચાણમાં 50%નો તોતિંગ ઉછાળો, બાકીની કાર કંપનીઓ પાછળ છૂટી!
ટેકનોલોજી
iNDIA 2026 09 01T135431.408.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: બોનસ મર્યાદામાં 3 ગણા વધારાની માંગ, જાણો તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવશે
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

shutterstock 557050852 298x199 1
હેલ્થ

હોળીના રંગોથી રફ થયેલા વાળને રેશમી બનાવવા અજમાવો આ ઘરગથ્થુ નુસ્ખા..

By Gujju Media
2 Min Read
dsp.jpg.webp
સ્પોર્ટ્સ

આકાશ દીપ અને મુકેશ કુમાર બન્યા ડીએસપી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આપ્યા નિયુક્તિ પત્ર

By Gujju Media
3 Min Read
IMG 20220106 WA0015 700x783 1
લાઈફ સ્ટાઈલસ્પોર્ટ્સ

આ રીતે સચિનની પ્રિય સારા તેંડુલકર મોડેલિંગમાં પોતાનું નામ કમાઈ રહી છે, જુઓ ફોટાઓ.

By Aryan Patel
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?