Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ કુટેવો છોડી દેજો; નહિતર આંખોને થશે મોટું નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > આ કુટેવો છોડી દેજો; નહિતર આંખોને થશે મોટું નુકસાન
હેલ્થ

આ કુટેવો છોડી દેજો; નહિતર આંખોને થશે મોટું નુકસાન

Subham Agrawal
Last updated: June 23, 2022 6:31 pm
By Subham Agrawal
3 Min Read
Share
Leave this prank; Otherwise the eyes will be badly damaged
SHARE

તમારી આંખો એ તમારા ચહેરાની સૌથી આકર્ષક ઘરેણું છે. તે વિઝ્યુઅલ ઓર્ગન કરતાં વિશેષ છે, આંખો તમને વિશ્વને જોવામાં મદદ કરે છે. તે સ્મિત કરે છે, હસે છે, રડે છે અને જ્યારે શબ્દો નિષ્ફળ જાય ત્યારે આપણી આંખો આપણી લાગણીઓ અને વિચારોને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેથી તમારા જીવનની ગુણવત્તાને જાળવી રાખવા માટે તમારી દષ્ટિનું રક્ષણ કરવું એ સૌથી મહત્ત્વની બાબત છે. પરંતુ કમનસીબે મોટા ભાગના લોકો પોતાના ચહેરા પર ધ્યાન આપે છે, પણ પોતાની આંખો વિશે એટલું વિચારતા નથી. આપણી જીવનશૈલી, ઝેરી વાતાવરણ અને અયોગ્ય આહાર જેવા કારણોથી આંખો બગડી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં ઓછામાં ઓછા 2.2 અબજ લોકોને નજીક અથવા દૂરની દ્રષ્ટિની ખામી છે. આવી સ્થિતિમાં આપાણી આંખોનું રક્ષણ જરૂરી બની જાય છે. HT Lifestyleએ ડો. તુષાર ગ્રોવર ટાંકીને અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં આંખ બગડવા પાછળ કારણભૂત 5 કુટેવો અંગે જણાવાયું છે.

Leave this prank; Otherwise the eyes will be badly damaged

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ: દરરોજ કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ આંખોમાં તાણ અને દ્રષ્ટિની સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્માર્ટફોનની જેમ જ લેપટોપ સ્ક્રીન સામે લાંબો સમય બેસવાથી પણ તમારી આંખોને નુકસાન થઈ શકે છે. સ્ક્રીન્સમાંથી નીકળતો પ્રકાશ સૂકી આંખ, માથાનો દુ:ખાવો અને આંખોની તાણનું કારણ બની શકે છે. સ્ક્રીનોના વધુ પડતા સંપર્કમાં આવવાથી અસ્પષ્ટ દેખાવા લાગે છે.

- Advertisement -

સનગ્લાસ ન પહેરવા: આંખોને હાનિકારક યુવી કિરણો નુકસાન પહોંચાડી શકે છે અને દૃષ્ટિની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી મેક્યુલર ડીજનરેશન અને આંખના કેન્સરનું જોખમ પણ છે. જેથી સનગ્લાસ પહેરવા જરૂરી છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય તો પણ સનગ્લાસ તમારી આંખો અને બહારની પ્રદૂષિત હવા વચ્ચે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે.

Leave this prank; Otherwise the eyes will be badly damaged

- Advertisement -

ધુમ્રપાન: ધૂમ્રપાનથી ગળા અને ફેફસાના કેન્સરનું જોખમ વધે છે. આ સાથે તે દ્રષ્ટિની સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. સિગારેટ અને તમાકુના અન્ય ઉત્પાદનો ફૂંકવાથી મેક્યુલર ડીજનરેશન અને મોતિયા જેવી ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. જે અંધત્વ તરફ પણ દોરી શકે છે!

વારંવાર આંખો ચોળવી – આંખો ચોળવાની કુટેવથી બચવું જોઈએ. તેનાથી તમારી આંખોની બાહ્ય સપાટીને નુકસાન થઈ શકે છે. પરિણામે બળતરા થાય છે. આ ઉપરાંત તમારી આંખોમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાય છે. આંખોને વારંવાર ચોળવાથી કોર્નિયા પણ નબળી પડી શકે છે. જે ખૂબ જોખમી છે. આંખો ચોળવાની જરૂર પડે તો તેમાં થોડું પાણી છાંટી શકો છો અથવા બળતરાને શાંત કરવા માટે કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ કરી શકો છો.

- Advertisement -

ડોક્ટરની સલાહ વગર આંખના ટીપાંનો ઉપયોગ કરવો – ડોક્ટર્સની સલાહ લીધા વગર આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરવાની આદત મુશ્કેલીમાં મૂકી શકે છે. યોગ્ય સલાહ વિના આંખના ટીપાંનો વધુ પડતો ઉપયોગ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આંખો લાલ દેખાય, તો ગભરાશો નહીં અને કલાકો સુધી કામ કરવાથી આંખોમાં લાલાશ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લઈને ટીપ નાખો.

અંજીર વેજ છે કે નોનવેજ? જાણો આ ડ્રાય ફ્રૂટ પાછળનું સત્ય!
કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતા માસ્કને લઈને સામે આવી ગંભીર બાબત
જોઈએ છે તમારે લટકતા પેટથી છુટકારો, તો આ વસ્તુને ગરમ પાણીમાં મિક્સ કરીને માંડો પીવા
માત્ર ફેફસાંમાં જ નહીં, હાડકામાં પણ થઈ શકે છે ટીબી! જાણો આ ગંભીર બીમારી ક્યારે થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ
આ ફળ એક મહિના સુધી સતત ખાઓ એક વાટકી, પેટ રહેશે સાફ અને વજન પણ રહેશે નિયંત્રણમાં
- Advertisement -
TAGGED:bad for your eyebad habitsdisiseyeeye issuehealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 23.jpg.webp
હેલ્થ

ગરમ પાણી પીધા પછી ઓડકાર આવવો: શું આ શરીરમાં ઝેરી તત્વો અને આંતરડાના સ્વાસ્થ્યની નિશાની

By Gujju Media
5 Min Read
Dharmishtha 2025 12 29T172047.938.jpg.webp
હેલ્થ

દરરોજ ફક્ત 2 લીલી એલચી ચાવવાથી દૂર કરો આ આરોગ્ય સમસ્યાઓ!

By Gujju Media
3 Min Read
Headache 0104.jpg.webp
હેલ્થ

“સ્ક્રીન ટાઈમ કે ડિહાઈડ્રેશન?”: સતત માથું દુખવા પાછળ છુપાયેલા છે આ ચોંકાવનારા કારણો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?