Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી
કોરોનાભારત

ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
jpg 2020 08 14T182539.027
SHARE

દેશમાં કોરોના કહેર યથાવત છે નેતાથી લઇ અભિનેતાઓ કોરનાની ચપેટમાં આવી ગયા છે,ત્યારે અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ બહાર આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

amit shah coronavirus covid 19 india MHA PTI 1597406153

જે બાબતની જાણકારી તેમણે ટ્વિટર પર શેર હતી, સાથે જ તેમનો ઉપચાર કરવા વાળા તમામ ડોક્ટર્સ અને પેરમેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.આપણે સૌવ જાણીએ છે કે અમુક દિવસો પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને તેમના સમર્થકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ હતી.

- Advertisement -

amit shah

જો કે થોડા દિવસો પહેલા જ અમિત શાહના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાની અફવા ફેલાઈ હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા નકારવામાં આવી હતી, પણ આજે તેમણે પોતે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.

- Advertisement -

804809 amit shah 12 pti

 

- Advertisement -

આપણે સૌવ જાણીએ છે કે દિલ્હીમાં કોરોનાના સતત વધતાં કેસો વચ્ચે અમિત શાહે પોતે કોરોના સામેની લડતની કમાન સંભાળી હતી. તેમણે પોતે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવા પર બહાર મૂક્યો હતો અને તે માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય તમામ ઉચ્છાધિકારીઓ સાથે સિલસિલેવાર બેઠકો યોજી હતી.

freepressjournal 2020 06 9457d555 a94f 4cd5 8685 bfd72d7ffab8 1906 20200618066l

- Advertisement -
- Advertisement -

આ જ ઘટનાક્રમમાં તેઓ સંક્રમિત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેં બાદ તેમનો રિપોર્ટ પોજીટીવ આવતા મેદાન્તામાં ભરતી કરાયા હતા.

Modi Surname Case: રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુક્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું- ‘મેં જે કહ્યું તે કર્યું… માફી નહીં…’
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, કોરોનાના વધતા કેસને લઇ લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય
જમીયત ઉલેમા-એ-હિંદ UCC સામે આવી, બેઠકમાં આ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો
સરકાર તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખી રહી છે! PIB શું કહે છે, જાણો સત્ય શું છે.
આદિત્ય L-1 એ તેની બીજી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક બદલી, જાણો વાહન સૂર્યની કેટલી નજીક પહોંચ્યું
- Advertisement -
TAGGED:#CoronaAlertamit-shahcoronacorona effecthealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

BJP11
ભારત

Bageshwar By Election: બાગેશ્વર પેટાચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, ​​ટૂંક સમયમાં જ શક્તિ પ્રદર્શન થશે

By Gujju Media
2 Min Read
share market down.webp
ભારત

Stock Market Opening:બજાર ઘટ્યું, સેન્સેક્સ 232 પોઈન્ટ ઘટીને 65,550 પર ખુલ્યો, નિફ્ટી 19500ની નીચે ગયો

By Gujju Media
1 Min Read
Modi 1
ગુજરાત

ગુજરાતની સ્થિતિ બેકાબૂ ,અમદાવાદનોકોરોના રિપોર્ટ દિલ્હી PM મોદી સોંપશે

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?