Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપ વીડિયો કોલમાં થઈ રહ્યો છે મોટો બદલાવ, હવે યુઝર્સનો અવતાર દેખાશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > વોટ્સએપ વીડિયો કોલમાં થઈ રહ્યો છે મોટો બદલાવ, હવે યુઝર્સનો અવતાર દેખાશે
ટેકનોલોજી

વોટ્સએપ વીડિયો કોલમાં થઈ રહ્યો છે મોટો બદલાવ, હવે યુઝર્સનો અવતાર દેખાશે

Subham Agrawal
Last updated: July 1, 2022 7:01 pm
By Subham Agrawal
2 Min Read
Share
117136742 gettyimages 1136013824
SHARE

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સમયાંતરે અપડેટ લાવે છે. એપ્લિકેશન યુઝર્સ એક્સપિરિયન્સને વધુ શાનદાર બનાવવા માટે સમયાંતરે અડેટ્સ આપતી રહે છે.. અને નવા ફીચર એડ કરતી રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં વોટ્સએપે ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે. એપ પર ટૂંક સમયમાં એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર ઇમોજી પ્રેરિત છે.
જેની મદદથી તમે વીડિયો કોલમાં તમારા અવતારની મદદથી વાત કરી શકશો. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.

07

આ ફીચરની મદદથી યુઝર્સ વોટ્સએપ વીડિયો કોલમાં તેમના અવતારમાં હાજર રહેશે. આ એનિમેટેડ અવતાર WhatsApp પ્રોફાઈલ ફોટાને બદલી શકે છે. હાલમાં એપ આ ફીચર પર કામ કરી રહી છે અને તે બીટા ફેઝમાં કામ કરી રહ્યું છે.
વોટ્સએપ વીડિયો કોલ પર નવું ફીચર મળશે

- Advertisement -

રિપોર્ટ અનુસાર યુઝર્સને નવું બટન ‘સ્વિચ ટુ અવતાર’ મળશે. આ બટન પર ક્લિક કરીને, યુઝર્સ લાઇવ ફ્રન્ટ કેમેરા ફીડમાંથી તેમના અવતાર પર સ્વિચ કરી શકે છે. કેટલાક બીટા યુઝર્સને વીડિયો કોલ દરમિયાન આ ઓપ્શન મળી રહ્યો છે.
જો કે તે હજી કામ કરી રહ્યું નથી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે વોટ્સએપ પર યુઝર્સને કયો અવતાર 2D કે 3D મળશે. જો કે, ફેસબુક પર પણ તમને અવતારનો ઓપ્શન મળે છે. કદાચ તમને WhatsApp પર પણ આવો જ અપ્શન મળશે.

08 1

- Advertisement -

ઘણા નવા ફીચર ટુંક સમયમાં
વોટ્સએપે હાલમાં જ તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે અને ઘણા નવા ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે. એપમાં તાજેતરમાં મેસેજ રિએક્શન ફીચર એડ કરવામાં આવ્યું હતું, જેનું નવું અપડેટ હવે આવી રહ્યું છે. આ ફીચરની મદદથી તમે કોઈના વોટ્સએપ મેસેજ પર રિએક્ટ પણ કરી શકો છો.
આ સાથે યુઝર્સને બેન અપીલનો ઓપ્શન પણ મળશે. આ ફીચરની મદદથી જે યુઝર્સના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેઓ વોટ્સએપ પરથી એકાઉન્ટમાંથી પ્રતિબંધ હટાવવા માટે અપીલ કરી શકશે. હાલમાં આ ફીચર બીટા વર્ઝનમાં છે.

શું હવે આયુષ્માન કાર્ડ પર મળશે 10 લાખ રૂપિયાની સારવાર? જાણો સરકારની યોજના
અકસ્માતો પર લાગશે બ્રેક! જાણો શું છે નવી V2V ટેકનોલોજી અને તેના ફાયદા
હવે ઇમરજન્સીમાં પાવર બેંક વગર પણ ચાર્જ થશે તમારો ફોન, જાણી લો આ ખાસ ટિપ્સ
Jioનો મોટો ધડાકો, AirFiber ફ્રીમાં થશે ઇન્સ્ટોલ અને સાથે મળશે આવી અઢળક સુવિધા
GST ફેરફારની કમાલ! પેટ્રોલ કારોની બાદશાહી ખતરામાં, FADAના રિપોર્ટમાં મોટો ખુલાસો
- Advertisement -
TAGGED:avatarnew featuretechnologyvideo callWhatsApp
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
Copy of Satya web temp 42.jpg.webp
જીવનની દરેક મુશ્કેલી અને તણાવથી છૂટકારો અપાવશે શ્રીકૃષ્ણના આ અનમોલ ઉપદેશ
ધર્મદર્શન
Copy of Satya web temp 2.jpg.webp
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 01T122806.238.jpg.webp
શું આધુનિક સાયન્સની શોધ છે પ્લાસ્ટિક સર્જરી? ઈતિહાસના આ આંકડા જોઈને તમારા હોશ ઊડી જશે
હેલ્થ
iNDIA 2026 09 01T122545.060.jpg.webp
ઝડપથી વજન ઉતારવું છે? આજથી જ શરૂ કરી દો બ્લેક કોફી પીવાનું, ન્યુટ્રિશનિસ્ટની ખાસ સલાહ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 59.jpg.webp
ગેજેટ

: શું છે એસીનું ‘ડ્રાય મોડ’? જાણો વરસાદની ઋતુમાં કૂલ મોડ કરતાં તે કેમ છે વધુ અસરકારક

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 3.jpg.webp
ગેજેટ

પિંક ઈઝ ધ ન્યુ પાવર! Oppoએ લોન્ચ કર્યો Reno 15 Pro Mini નો લક્ઝરી Crystal Pink વેરિઅન્ટ.

By Gujju Media
4 Min Read
India 2026 06 16T111610.904.jpg.webp
ટેકનોલોજી

શું તમને પણ ડેટાની જરૂર નથી? તો પછી કેમ ભરો છો મોંઘા પ્લાનનું બિલ? જાણો આખો મામલો!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?