Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ફ્રૂટના સેવનથી ચહેરા પરની કરચલીઓ થઈ જશે દૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > આ ફ્રૂટના સેવનથી ચહેરા પરની કરચલીઓ થઈ જશે દૂર
લાઈફ સ્ટાઈલ

આ ફ્રૂટના સેવનથી ચહેરા પરની કરચલીઓ થઈ જશે દૂર

Subham Agrawal
Last updated: July 2, 2022 12:13 pm
By Subham Agrawal
2 Min Read
Share
Consumption of this fruit will remove wrinkles on the face
SHARE

ચહેરા પરની કરચલીઓની સમસ્યા એકદમ સામાન્ય છે. વધતી ઉંમર સાથે, ધૂળ, માટી, પ્રદૂષણના કારણે ચહેરા પર કરચલીઓ અને ફાઈન-લાઈન્સની સમસ્યા થાય છે. ત્યાં જ આવી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.  પરંતુ આ પ્રોડક્ટથી તમારી સ્કિનને નુકસાન પહોંચવાની સંભાવના હોય છે. એવામાં નેચરલ રીતે કરચલીઓને ઓછી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવામાં તમારે પોતાની ડાયેટમાં અમુક ફળોનો સમાવેસ કરવો જોઈએ.

Consumption of this fruit will remove wrinkles on the face
પપૈયું
પપૈયું એ એક બેસ્ટ એન્ટી-એજિંગ ફળ છે જેમાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. તે ત્વચાના સોજાને ઘટાડે છે. આ સાથે તે કરચલીઓની સમસ્યાને પણ ઓછી કરે છે. આ સિવાય પપૈયામાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે.  જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે ત્વચાને સુંદર પણ બનાવે છે. તેથી, જો તમે ચહેરાની કરચલીઓથી પરેશાન છો, તો તમારે ડાયેટમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.

Consumption of this fruit will remove wrinkles on the face

- Advertisement -

બેરી
બેરી ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તે તમારા સ્કિન સેલ્સને રિપેર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય બેરીમાં વિટામિન A અને C મળી આવે છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે માત્ર ત્વચા માટે સ્વસ્થ નથી પરંતુ તમારી આંખોને પણ સુરક્ષિત રાખી શકે છે.

Consumption of this fruit will remove wrinkles on the face

- Advertisement -

દાડમ 
દાડમ તમને વધતી ઉંમરના સંકેતોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના નાના લાલ દાણામાં પુનિકાલગિન્સ નામનું તત્વ હોય છે જે ત્વચામાં હાજર કોલેજનને ફાઈન-લાઈન્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારી ત્વચા સુંદર અને જુવાન દેખાય છે.

નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર મગ દાળ-પાલકની સોફ્ટ અને સ્પોન્જી ગ્રીન ઇડલી
ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
એકવાર ખાશો તો વારંવાર બનાવશો! દેશી બાજરાનો હલવો શરીરને આપશે ઊર્જા
વિટામિન C અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર દાડમની ખાટી-મીઠી ચટણી
શું તમારા શરીરમાં વિટામિન B12 ની કમી છે? આ રહી એક ચમત્કારી પીળી વસ્તુ જે શાકાહારીઓ માટે વરદાન સાબિત થશે
- Advertisement -
TAGGED:face carefruitslife careskinskin care
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 7.jpg.webp
શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!
શેરમાર્કેટ
chemotherapy 1106.jpg.webp
કીમોથેરાપી મોંઘી થતાં સામાન્ય માણસ માટે કૅન્સર સામેની લડાઈ બની વધુ આકરી
હેલ્થ
1781028170 dharmishtha 1 16.jpg.webp
રેસ્ટોરન્ટમાં પાસ્તા સાથે બ્રેડ કેમ પીરસવામાં આવે છે? જાણો તેની પાછળનું ખાસ કારણ
લાઈફ સ્ટાઈલ
અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં સાત દિવસમાં 28% ની ધમાકેદાર તેજી
શેરમાર્કેટ
Mathari 0606.jpg.webp
ઘઉંના લોટ અને રવામાંથી બનાવો એકદમ ક્રિસ્પી મસાલા મઠરી; નોંધી લો સરળ રીત
ફૂડ
- Advertisement -

You Might Also Like

Triphala 3003.jpg.webp
લાઈફ સ્ટાઈલ

“આયુર્વેદની સુપરફોર્મ્યુલા”: ત્રિફળા માત્ર કબજિયાત માટે જ નહીં, હૃદય અને ડાયાબિટીસમાં પણ છે રામબાણ

By Gujju Media
3 Min Read
360 F 101806332 j9HLk0CbPHzdgqLeRnzj5PMzw26e81yi
ટ્રાવેલ

આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ

By Subham Agrawal
2 Min Read
1779267354 Copy of Satya web temp 14.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કાળઝાળ ગરમીમાં શરીરને રાખશે કૂલ! આ પાવરફુલ મસાલા સાથે ઘરે જ બનાવો ઢાબા જેવી ટેસ્ટી તડકા છાશ

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?