Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દિશા પટાણીનો બોલ્ડ લૂક,મિનિટોમાં વાયરલ થઇ તસ્વીરો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > દિશા પટાણીનો બોલ્ડ લૂક,મિનિટોમાં વાયરલ થઇ તસ્વીરો
એન્ટરટેઈન્મેન્ટ

દિશા પટાણીનો બોલ્ડ લૂક,મિનિટોમાં વાયરલ થઇ તસ્વીરો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
disha 6
SHARE

દિશા પટનીએ અભિનય કરતા પણ પોતાની હોટનેસ, બોલ્ડનેસ અને ડાન્સથી લોકોને દિવાના બનાવ્યા છે. દિશા માત્ર ફિલ્મોમાં જ હોટનેસનો તડકો નથી લગાવતી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણી વખત એવા ડ્રેસ પહેરે છે જેને જોઈને ફેન્સનો પરસેવો છૂટી જાય છે. હાલમાં જ દિશા ‘એક વિલન રિટર્ન્સ’ના ટ્રેલર લૉન્ચમાં એવો બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દિશા આવો બોલ્ડ ડ્રેસ પહેરીને જોવા મળી હોય.

disha 4

દિશા પટાનીની નવી તસવીરો મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે. ચાહકો ખૂબ જ લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. સાથે જ એક્ટ્રેસના ફેન પેઈજ પરથી પણ આ તસવીરો શેર થઈ છે. જણાવી દઈએ કે દિશા ઈન્ડસ્ટ્રીની હોટ અને ફિટ અભિનેત્રીઓમાંથી એક છે.

- Advertisement -

disha patani

પોતાના લેટેસ્ટ લૂકમાં દિશા બ્લેક બ્રાલેટ અને સ્કર્ટમાં નજર આવી રહી છે. દિશાના આ લૂકે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. ફોટોસમાં તે પોતાનું ટોન્સ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. લૂકને કમ્પલીટ કરવા દિશાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

- Advertisement -

disha rotated

આ લૂકમાં દિશા હંમેશાની જેમ હૉટ દેખાઈ રહી છે. દિશા પાટની જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. ફિલ્મની સાથે દિશા પોતાના લુક્સ, ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

- Advertisement -
તારક મહેતાના ચાહકો માટે ખુશીના સમાચાર,115 દિવસ બાદ શરૂ થયુ શૉનું શૂટિંગ
‘સૈરાટ’ની સીધી-સાદી આર્ચી હવે બની ગઈ છે ગ્લેમરસ ક્વીન, ફોટા જોઈને ફેન્સ થયા ક્લીન બોલ્ડ
આ કારણે મીના કુમારીએ મુમતાઝના નામે પોતાનો કિંમતી બંગલો આપ્યો હતો, મૃત્યુ પહેલા લીધો મોટો નિર્ણય.
60 વર્ષના થયા સલમાન ખાન: પનવેલ ફાર્મહાઉસ પર ગ્રાન્ડ સેલિબ્રેશન,જુઓ ભાઈજાનની શાનદાર બર્થડે પાર્ટી
ધનુષ-ઐશ્વર્યાના નથી થઈ રહ્યા છૂટાછેડા, અભિનેતાના પિતાએ કહ્યું- આ ખોટા સમાચાર છે, મેં બંને સાથે વાત કરી છે.
- Advertisement -
TAGGED:dishapatani hot photo bollywood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 21.jpg.webp
ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી
બિઝનેસ
iNDIA 2026 08 31T125908.144.jpg.webp
શેરબજારમાં બ્લોક ડીલનો ઓલ-ટાઈમ રેકોર્ડ: ઓગસ્ટ મહિનામાં ₹80,000 કરોડથી વધુના સોદા!
શેરમાર્કેટ
Copy of Satya web temp 30.jpg.webp
ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ ગયું? ગભરાશો નહીં, આ સરળ રીતથી મળી શકે છે પૂરેપૂરું રિફંડ
ગેજેટ
Copy of Satya web temp 4.jpg.webp
પતિ-પત્નીની આ 5 ભૂલો હસતા-ખેલતા પરિવારને કરી દે છે બરબાદ
ધર્મદર્શન
lemon water.jpg.webp
સવારે લીંબુ પાણી પીવાથી શું થાય છે? ડોક્ટરે જણાવ્યા તેના આશ્ચર્યજનક અને અદ્ભુત ફાયદા
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dhanush.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નેશનલ એવોર્ડ વિવાદ પર ધનુષનો મોટો ખુલાસો, ટ્રોલિંગ પર આપી શાનદાર પ્રતિક્રિયા

By Gujju Media
6 Min Read
1784462758 Copy of Satya web temp 7.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

 આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી

By Gujju Media
5 Min Read
India 2026 06 20T145350.951.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ઇમ્તિયાઝ અલીના નિવેદનથી વિવાદ: શું પર્દા પ્રથા પર ટિપ્પણી કરવી યોગ્ય હતી?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?