Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એવોર્ડમાં જોવા મળ્યો કિયારાનો હોટ અંદાજ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એવોર્ડમાં જોવા મળ્યો કિયારાનો હોટ અંદાજ
બોલીવુડ

એવોર્ડમાં જોવા મળ્યો કિયારાનો હોટ અંદાજ

Chintan Mistry
Last updated: November 16, 2019 10:28 am
By Chintan Mistry
1 Min Read
Share
kiaraaliaadvani 67588151 146327469988405 326152337377901100 n
SHARE

કિયારા આડવાણીએ તાજેતરમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં કિયારા ખૂબ જ હોટ લાગી રહી છે. કિયારા આ ફોટોશૂટમાં ડીપનેક લાઈનની ગોલ્ડન કલરની થાઈ હાઈ સ્લિટ શિમરી ડ્રેસ સાથે મેચિંગ ન્યૂડ કલરની હાઈ હીલ્સમાં જોવા મળી હતી. કિયારા અનેક ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે કબીર સિંહમાં જોવા મળેલી કિયારા આ સમયે અનેક ફિલ્મ્સમાં કામ કરી રહી છે.

kiaraaliaadvani 71912961 421260745469668 8489231602618247049 n

કિયારાની અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંજ જોવા મળશે. કિયારા ગુડ ન્યૂઝ ઉપરાંત અક્ષય કુમાર સાથે લક્ષ્મી બમ અને કાર્તિક આર્યન સાથે ભૂલ ભૂલૈયા 2માં જોવા મળશે. કિયારા અડવાણીએ ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિકમાં પત્ની સાક્ષીનો રોલ કર્યો હતો.

- Advertisement -

kiaraaliaadvani 75602142 951319851921053 6289856276185012718 n

આ ફિલ્મ પછી તે ખૂબ જ ફેમસ થઈ હતી. કિયારા આ ગોલ્ડન લુકમાં એક એવોર્ડ ફંક્શનમાં પહોચી હતી. તેની સાથે ફંક્શનમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.  કિયારાના આ લુકમાં ફોટોઝ અને વિડીઓઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. લોકો કિયારાના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે.

- Advertisement -
અલ્લુ અર્જુન અને રશ્મિકાએ ‘પુષ્પા’ માટે કેટલી રકમ લીધી? બોલિવૂડ સ્ટાર્સ ફીના મામલામાં પાછળ રહી ગયા છે.
બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર ગયા, જુઓ બંનેના ફોટાઓ.
નેપોટીઝમનો ભોગ બની છે એક્ટ્રેસ રાધિકા મદાન, ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન સાથે જોવા મળશે
અત્યારે પણ રૂપની રાણી છે ‘લગાન’ની ફેર મેમ, 52 વર્ષની ઉંમરે પણ દેખાય છે અદભૂત, જુઓ ફોટાઓ.
શા માટે સાઉથ ફિલ્મ બોલીવુડને પછાડી રહ્યું છે? કંગના રનૌતે જણાવ્યું 3 મોટા કારણ, જાણીને ગર્વ થશે.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

GOLD 0308.jpg.webp
અમદાવાદ, મુંબઈમાં આજે 24 કેરેટ સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે?
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
શેરબજારમાં આજે મોટી હિલચાલ: ઓલા ઇલેક્ટ્રિકના એક્સ-રાઇટ્સ ઇશ્યૂ અને ટાટા એલેક્સી, હીરો મોટર્સના પરિણામો પર નજર
શેરમાર્કેટ
Shardiya Navratri.jpg.webp
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, માં કૂષ્માંડા લાવશે જીવનમાં સુખ અને સમૃદ્ધિ
ધર્મદર્શન
1792025868 Amitabh Bachchan 2.jpg.webp
“લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે…” ઓનલાઇન ટ્રોલિંગ પર KBCના મંચ પર છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ!
એન્ટરટેઈન્મેન્ટ
Banana Raita 2.jpg.webp
નવરાત્રિના પાંચમા દિવસે માં સ્કંદમાતાને ચઢાવો કેળાના રાયતાનો ભોગ, વ્રતમાં પણ ખાઈ શકાય છે આ સ્વાદિષ્ટ રેસિપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Sholy old
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફિલ્મ શોલે તમે જોઈ હશે, પરંતુ શોલેની આ તસવીરો ક્યારેય જોઈ છે

By Gujju Media
2 Min Read
celebs marry in 2019
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

2019 માં રેહશે લગ્નની ધૂમ, આ બોલીવુડ સ્ટાર્સ કરશે લગ્ન

By Gujju Media
2 Min Read
priyanka chopra 1571288284
બોલીવુડ

પ્રિયંકાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?