Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી
સ્પોર્ટ્સ

વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી

Subham Agrawal
Last updated: July 4, 2022 4:26 pm
By Subham Agrawal
3 Min Read
Share
06 1
SHARE

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારવામાં આવી છે. ભારતના રિષભ પંતે અને રવિન્દ્ર જાડેજા બાદ ઇંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ તોફાની સદી ફટકારી છે. મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે વાપસી કરી અને જોની બેયરસ્ટોના કાઉન્ટર એટેકે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચીડી દીધી છે. જોની બેટરસ્ટોની છેલ્લી ત્રણ મેચમાં આ સતત ત્રીજી સદી છે.

01

ભારત સામે પહેલી ઇનિંગમાં જોની બેયરસ્ટોએ માત્ર 119 બોલમાં તેની સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. સદી સુધી તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 2 સિક્સ ફટકારી છે. જોની બેયરસ્ટો શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનો ગિયર બદલ્યો અને તોફાની બેટિંગ શરૂ કરી હતી.

- Advertisement -

02

જોની બેયરસ્ટોએ તેની ઇનિંગમાં કુલ 106 રન બનાવ્યા. તેણે મોહમ્મદ શમીએ આઉટ કર્યો અને ખાસ વાત એ રહી કે વિરાટ કોહલીએ જ તેનો કેચ પકડ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગની 55 મી ઓવરમાં જોની બેયરસ્ટોની વિકેટ પડી, તે સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 241-7 હતો.
ભારે પડ્યો વિરાટ કોહલીનો ગુસ્સો?

- Advertisement -

03

જોની બેયરસ્ટોની આ ઇનિંગમાં વિરાટ કોહલી સાથે લડાઈ થઈ હતી. પરંતુ આ લડાઈ તેમના માટે સારી સાહિત થઈ. કેમ કે, બેયરસ્ટો શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરી રહ્યો હતો. વિરાટ કોહલી સાથે થયેલી લડાઈ બાદ તેનો અંદાજ જ બદલાઈ ગયો.

- Advertisement -

04

તેનો અંદાજો આ આંકડાથી લગાવી શકાય છે કે પોતાની શરૂઆતના 60 બોલમાં જોનીએ માત્ર 13 જ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ 53 બોલમાં 78 રન ફટકાર્યા. આ દરમિયાન જોની બેયરસ્ટોનો સ્ટ્રાઈક રેટ 150 ઉપર રહ્યો. સ્પષ્ટ છે કે વિરાટ કોહલી સાથે થયેલી ચર્ચાએ જોનીને સંપૂર્ણ રીતે જગાડ્યો. પોતાની આ ઇનિંગમાં જોનીએ કેટલાક રેકોર્ડ પોતાને નામ કર્યા. બેયરસ્ટોએ પોતાની સેન્ચ્યુરી 119 બોલમાં પૂર્ણ કરી. વર્ષ 2016 બાદ કોઈપણ બેટ્સમેન દ્વારા ટેસ્ટમાં ભારત સામે મારવામાં આવી સૌથી ઝડપી સદી છે.

- Advertisement -
- Advertisement -

05

સાથે જ છેલ્લી ત્રણ ટેસ્ટમાં આ સતત જોની બેયરસ્ટોની ત્રીજી સદી છે. આ પહેલા ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સીરિઝમાં પણ તે જબરદસ્ત ફોર્મમાં હતો. છેલ્લી ત્રણ મેચમાં જોની બેયરસ્ટોએ 8, 136, 162, 71* અને 100* રન બનાવ્યા છે. આ ઇનિંગ સાથે જોની બેયરસ્ટો વર્ષ 2022 માં ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જોની બેયરસ્ટોએ અત્યાર સુધી આ વર્ષમાં 880 રન બનાવ્યા છે, જેમાં 5 સદી સામેલ છે.

જયપુરમાં મુકાબલા પહેલા ઈરફાન પઠાણે અપાવી વૈભવ સૂર્યવંશીના ‘વાવાઝોડા’ની યાદ
ભારતના આ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિરાટ કોહલી સાથે છે ખાસ સંબંધ
CWG 2026 માં મોટી દુર્ઘટના: ઇંગ્લેન્ડના જિમ્નાસ્ટ સાથે ભયાનક અકસ્માત, માથાના ભાગે સીધો જમીન પર પટકાયો!
IND v ENG: કોણ કરશે રાજકોટમાં રાજ, શું ભારતીય બોલર પાકિસ્તાની બોલરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે?
એક તરફ 44 વર્ષનો ધોની અને બીજી તરફ 14 વર્ષનો વૈભવ! આ બે ખેલાડીઓની ઉંમર વચ્ચેનું અંતર જાણીને દંગ રહી જશો
- Advertisement -
TAGGED:cricketenglandindiajonny bairstowtest cricketVIRAT KOHLI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

shharma.jpg.webp
સ્પોર્ટ્સ

શું રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપ સુધી રમશે? બીસીસીઆઈના સેક્રેટરીએ આપી સ્પષ્ટતા

By Gujju Media
3 Min Read
tim12.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026 મીની ઓક્શન પહેલા ટિમ સીફર્ટે BBL માં શાનદાર સદી ફટકારી, ફરીથી IPLમાં જગ્યા મેળવી

By Gujju Media
4 Min Read
Dharmishtha 2026 01 12T171851.022.jpg.webp
સ્પોર્ટ્સ

સસ્તામાં આઉટ થયો વૈભવ સૂર્યવંશી: ઇંગ્લેન્ડના બોલરનો બન્યો આસાન શિકાર, ચાહકો નિરાશ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?