Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ
ટેકનોલોજી

વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ

Subham Agrawal
Last updated: July 6, 2022 4:09 pm
By Subham Agrawal
2 Min Read
Share
With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat
SHARE

દુનિયામાં આજે લાખો-કરોડો લોકો સોશિયલ મીડિયા એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપને સૌથી વધુ યૂઝર્સ ચેટિંગ એપ તરીકે ઉપયોગ કરે છે. તેના પર આપણે જરૂરી અને પર્સનલ વાતો પણ શેર કરીએ છીએ. આપણે બધા એવી સ્થિતિમાંથી જરૂરથી ગુજરીએ છીએ કે જ્યારે આપણે પબ્લિક પ્લેસમાં ચેટ કરી રહ્યા હોઈએ છીએ અને બાજુમાં બેસેલા વ્યક્તિ તમારા ફોનની સ્ક્રીનને જોતા હોય છે.

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

આવામાં બાજુમાં બેઠેલા લોકો તમારી જરૂરી અને પર્સનલ ચેટ્સ પણ વાંચી લેતા હોય છે. પરંતુ, શું તમને ખબર છે કે તમે તમારી ચેટ્સને સુરક્ષિત કરી શકો છો. તમે ચેટ કરતા રહો અને બાજુમાં બેઠેલો શખ્સ ઈચ્છશે તો પણ તમારી ચેટ્સ વાંચી શકશે નહીં. તેના માટે તમારે એક થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તેના માટે એન્ડ્રોઈંડ યૂઝર્સ એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી MaskChat-Hides Chat નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ તમે તેનો ઉપયોગ તમારી જરૂરી અને પર્સનલ ચેટ્સ છૂપાવવા માટે કરી શકો છો.

- Advertisement -

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

નામ પ્રમાણે જ આ એપ કામ પણ કરે છે. જોકે, ફ્રી વર્ઝન હોવાના કારણે આ એપની સાથે તમને એડ્સમાં પણ જોવા મળશે. હવે વાત કરી લઈએ આ એપની… MaskChat-Hides Chat એપ તમારા ફોનની સ્ક્રીન પર એક ડિજિટલ પડદો નાંખી દે છે. જેનાથી તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને તમારા ફોનની સ્ક્રીન દેખાશે નહીં. આ કારણે તમે કોઈ ચિંતા કર્યા વગર સરળતાથી ચેટ કરી શકો છો. આ એપ વોટ્સએપ સિવાય બીજી સોશિયલ મીડિયા એપ જેવી કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ કામ કરે છે.

- Advertisement -

With this technique for WhatsApp, even the person sitting next to you cannot read your chat

આવી રીતે કરે છે એપ કામ 
સૌ પ્રથમ આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ થયા બાદ તમે આ એપને ઓપન કરો. એપ ઓપન થતાં જ તમારી સ્ક્રીન પર ફ્લોટિંગ માસ્ક આઈકન જોવા મળશે. જ્યારે તમે સ્ક્રીનને બીજા માણસોથી છૂપાવવા માંગતા હોય ત્યારે આ ફ્લોટિંગ આઈકન પર ક્લિક કરીને તેણે ઓન કરી લો. ત્યારબાદ તમારા ફોન પર એક વોલપેપર આવી જશે. તેની સાઈઝને તમે તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો. આ વોલપેપરને તમે બદલી પણ શકો છો.

- Advertisement -
વારંવાર ફોટો મોકલવાની ઝંઝટ ખતમ, Google Photosનું આ જાદુઈ ફીચર પોતાના આપ શેર કરી દેશે તસવીરો
શું છે સ્પેર પાર્ટ્સનું ખોટું વર્ગીકરણ? બજાજ ઑટો શા માટે ₹૩૪ કરોડનો દંડ ભરવા તૈયાર નથી?
શું ઇ-મેલ પર આવ્યો છે ઇન્કમ ટેક્સ નોટિસ? થોભો! ક્યાંક આ ખતરનાક ‘Blackmoon’ સ્કેમ તો નથી ને?
BSNL નો ધમાકેદાર વાર્ષિક પ્લાન: હવે આખા વર્ષની ચિંતામાંથી મળશે મુક્તિ
આયુષ્માન કાર્ડ હોવા છતાં આ બીમારીઓની સારવાર મફત નહીં મળે, જાણો કઈ વસ્તુઓ યોજનાની બહાર છે
- Advertisement -
TAGGED:chat secrettechnologyWhatsAppwhatsapp chate
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

fire brigade 2110.jpg.webp
જાણો ફાયર સર્વિસના કાનૂની નિયમો અને દુરુપયોગ પર સજાની જોગવાઈ
બિઝનેસ
Kojagiri Purnima 2.jpg.webp
કોજાગિરી પૂનમે ખીર નહીં, આખરે મહારાષ્ટ્રમાં કેમ બને છે ‘મસાલા દૂધ’? જાણો તેની પાછળનું રસપ્રદ કારણ
ધર્મદર્શન
dipika2.jpg.webp
દીપિકા-રણવીરે શાહી અંદાજમાં બતાવી દીકરી ‘દેવી’ની ઝલક, દુઆ સાથેની ફેમિલી ફોટો થઈ વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ
health1.jpg.webp
સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે? રાહત માટે અપનાવો આ 5 ઉપાય
હેલ્થ
pnb.jpg.webp
ભારત નહીં આવે પાકિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન ટીમ! PCBના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ચર્ચા
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 52.jpg.webp
ઓટોમોબાઇલ

BMW બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો? 1 જાન્યુઆરી પહેલા કરી લો બુકિંગ, નહીં તો ખિસ્સા થશે ખાલી

By Gujju Media
2 Min Read
Maruti Suzuki Brezza2.jpg.webp
ઓટોમોબાઇલ

મારુતિની આ SUVનો જબરદસ્ત ક્રેઝ! વેચાણ 15 લાખને પાર, નવા મોડલને પણ મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ

By Gujju Media
4 Min Read
1793096203 insta2.jpg.webp
ગેજેટ

YouTubeને ટક્કર આપવા Instagramની તૈયારી! હવે અપલોડ કરી શકાશે 90 મિનિટ સુધીના વીડિયો?

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?