Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા
જાણવા જેવું

રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા

Gujju Media
Last updated: February 4, 2019 9:31 am
By Gujju Media
4 Min Read
Share
KULDHARA haritage
SHARE

રાજેસ્થાનની સંસ્કૃતિ વિરાસત એ એક અનોખી છે.અહિયાની સુંદરતા,સંસ્કૃતિ ઘણું બધુ કહી જાય છે.આપાણી સાંસ્કૃતિ વિરાસત પોતાની સાથે કેટલાય રહસ્ય છુપાયેલા છે.જે વર્ષોથી રહસ્યમય છે. જૈસલમેર જિલ્લાનું કુલધરા ગામ એક રહસ્યોના કારણે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

Contents
  • સ્થાપના
  • ધર્મ
  • વેશ ભૂષા
  • ગામનો વિનાશ
  • ક્યારે અને કેવી રીતે જશો

kuldhara 1

આ ગામનું નિર્માણ લગભગ 13ની સદીમાં કરવામાં આવ્યું હતું.આ ગામનું નિર્માણ પાલીવાલ બ્રહ્મણો કરેલ હતું.પરંતુ 11ની શાદીમાં પાણીની સમસ્યા ને કારણે આખું ગામ નષ્ટ થઈ ગયું હતું. પરંતુ કેટલાક લોકોની માન્યતા અનુસાર આ ગામની વિનાશ જૈસલમેરના રાજ્યમંત્રી સલીમસિંહના કારણે થયો હતો.સલીમ સિંહ જૈસલમેર ના એક મંત્રી હતા.જે ગામ પર ખૂબ જુલમ કરતાં હતા.અને ખુબ શક્તિ પૂર્વક વર્તન કરતાં હતા જેથી ગામના લોકો કાંટાનીને રાતો રાત ગામ ખાલી કરી ને જાતા રહ્યા હતા.અને શ્રાપ પણ આપીને આ ગામ ખાલી કરીને ચાલ્યા ગ્યાં જેથી આ ગામ ને શ્રાપીટ ગામ પણ કહેવામાં આવે છે.

- Advertisement -

kuldhara village

આ ગામ આજે પણ ભૂતિયા ગામ તારીકે જાણીતું છે.પરંતુ અત્યારે રાજસ્થાન સરકારે આ ગામને પર્યટક સ્થળ તરીકે વિકશાવ્યું છે.જેથી આ સ્થળ પર હજારોની સંખ્યામાં દેશ અને વિદેશથી પર્યટકો આવે છે.

- Advertisement -

સ્થાપના

Kuldhara Jaisalmer

કુલધરા ગામ મૂળ રૂપ થી પાલીથી જૈસેલમેરમાં વિસ્થાપિત બ્રહ્મણો દ્રારા વસાવવામાં આવ્યું હતું. પાલી મૂળના આ લોકો પાલિવલ કહેવામા આવે છે.લક્ષ્મી ચંદ દ્રારા લખાયેલ 1899ના ઇતિહાસના પુસ્તક તવારીખ-એ-જૈસલમેરનાસા આધારે કધાન નામની પાલીવાલ બ્રહ્મણ કુલધરા ગામમાં વસવાટ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.અને તેમણે ગામમાં ઉધાનસર નામનું એક તળાવ બનવ્યું હતું.ખંઢેર ગામની વચ્ચે વિવિધ સ્મારકો અને ત્રણ સ્માશધાટ આવેલા છે.સ્મારક અને શીલા લેખો અનુસાર આ ગામ 13મી સદીની શરૂઆતમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ધર્મ

kuldhara 5

કુલધરા ગામમાં મોટા ભાગના વૈષ્ણવ ધર્મના લોકો હતા.આ ગામનું મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુ અને મહિષાસૂર મર્દીની હતું.પરંતુ મોટા ભાગની મૂર્તિઓ ભગવાન શ્રી ગણેશની છે.જે પ્રવેશ દ્રાર પર જોવા મળે છે.ગામના લોકો ભગવાન વિષ્ણુ અને મહિષાસૂર મર્દીનીઅને ભગવાન શ્રી ગણેશ ઉપરાંત બળદઅને સ્થાનિક ધોડા પર સવાર થયેલ દેવોની પણ પુજા કરેક છે.

- Advertisement -
- Advertisement -

વેશ ભૂષા

kuldhara 4

કુલધરા ગામમાં લોકો જેમાં પુરૂષો લોકો મુગલિયા અદાજની પાગડી અથવા સાફો બાંધતા હતા, જ્યારે પાયજામા પણ પહેરતા હતા અને કમર પર કમરબંધ (બેલ્ટ) બાંધતા હતા. તેમના સિવાય ખભા પર અંગરખાખ (જે એક મોટુ પરિધાન થાય છે જેને રામલ પણ કહી શકે છે) પણ રાખે છે. પુરૂષો આ બધા સિવાયના ગળામાં કેટલાક હાર પણ પહેરતા હતા.

સ્ત્રીઓએ મુખ્યત્વે લહેઘો પહેરતા હતા, જ્યારે અંગરખે આ સ્ત્રીઓ પણ રાખતી હતી, સાથે સાથે ગળે પણ કંઇક હાર પણ પહેરતી હતી.

- Advertisement -

ગામનો વિનાશ

kuldhara

જે ગામ આટલું વિકષિત હતું તો એવું ક્યૂ કારણ બન્યું કે ગામના લોકોએ રાતો રાત આ ગામ ખળી કરી નાખ્યું. આ નું કારણ સલિમ સિંહ હતું.તેની નઝર એક રૂપવાન સ્ત્રીપર પડી હતી એ તે સ્ત્રી પાછળ એટલી હદે પાગલ હતો કે તે તેમણે પામવા માટે તેમણે બ્રાહ્મણો પર અત્યાચાર કરવા લાગ્યો. હદ તો ટાયરે થઈ કે સતા ના નશામાં તેમણે સ્ત્રીના ઘરે સંદેશ મોકલ્યો કે પુનમ સુધીમાં જો તે સ્ત્રીને પોતાની પાસે નહીં મોકલે તો તે ગામ પર આક્રમણ કરશે.અને સ્ત્રીને પોતાની સાથે લઈ જશે.

kuldhara 2

આ સમય ગામના લોકો માટે મુશ્કેલીનો સમય હતો.તેમણે પોતાનું ગામ કે પોતાની દીકરી બચાવવાની હતી.આ વાત પર નિર્ણય લેવા માટે 84 ગામના લોકો મંદિરના ચોરે ભેગા થયા ગમેતે થઈ જાય પણ આ પાણી દીકરી આપણે સલિમ સિંહના આપીશું નહીં અને ગામના લોકોએ રાતો રાત આ ગામ ખાલી કરી ને ચાલ્યા ગ્યાં અને જાતજાતા શ્રાપ આપતા ગયા કે આ ગામમાં કોઈ વ્યક્તિ રહી શકશે નહીં.

ક્યારે અને કેવી રીતે જશો

kuldhara 3

આ જગ્યાએ જવાનો સૌથી સારો સમય ડિસેંબર થી ફેબ્રુઆરી સુધીનો માનવમાં આવે છે.

ચંડીગઢથી જવા માટે બે રસ્તા છે.બટિંડા,ડબવાલીથી સંગરીયાથી હનુમાનગઢ અથવા બટિંડાથી મલોટાથી આબોહર થઈને હનુમાનગઢ જય શકાય છે.હનુમાનગઢથી સુરતગઢ,લૂનકરનસર,બીકાનેર બાય પાસથી કોલાયત,પોખરણથઈને જૈસલમેર પોહચી શકાય છે. ચંડીગઢથી નજીક 1050 કિલોમીટર દૂર આવેલ છે.જૈસલમેરની સૌથી નજીકનું હવાઈ મથક જોધપૂર છે. જોધપુરથી ગાડી ભાડે કરીને આ જગ્યા સુધી પોહચી શકાય છે.

સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા
દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
વપરાશકર્તાઓની આ સમસ્યાને દૂર કરવા ગૂગલ લાવી રહ્યું છે આ ખાસ ફીચર
સ્પુતનિક Vને લઈ મહત્વના સમાચાર, વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે આ દેશમાં અજ્ઞાત ન્યૂમોનિયાના કેસમાં વધારો,લોકોને ભીડવાળી જગ્યા પર ન જવા આપી સલાહ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 28T130554.090
જાણવા જેવું

ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી,ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે “રાફેલ”

By Palak Thakkar
1 Min Read
01
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલહેલ્થ

આ ૧૦ આદત જે આપણે જીવનભર ખોટી રીતે કરીએ છીએ: જેમકે ટૂથપેસ્ટમાંથી આખી પેસ્ટ કાઢવી

By Gujju Media
2 Min Read
thumb
જાણવા જેવું

લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર

By Dhara Sharma
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?