Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા

Palak Thakkar
Last updated: April 23, 2020 9:24 pm
By Palak Thakkar
3 Min Read
Share
BeFunky collage 27
SHARE

બદામના જેટલા ગુણ કહો એટલા ઓછા છે, શરીર થઇ લઇ વાળ અને ફેશ માટે પણ બદામ ખૂબ જ ઉપયોગી છે.બદામ સાદી ખાઓ તો પણ તે શરીરના સ્વાસ્થય માટે ઘણી મહત્વની છે. બદામમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્‍વો હોય છે, જે સંપૂર્ણ કોલેસ્‍ટ્રોલ ફ્રી છે.

nuts for weight loss

બદામ સાદી ખાઓ તો પણ તે શરીરના સ્વાસ્થય માટે ઘણી મહત્વની છે. બદામમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્‍વો હોય છે, જે સંપૂર્ણ કોલેસ્‍ટ્રોલ ફ્રી છે. આપણા વડીલો હંમેશા કહેતા કે, બે બદામની કતરણ દૂધ અને સાકરની સાથે રોજ ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો. આવું કરવાથી શરીરની નબળાઈ દૂર થશે અને મગજ પણ તેજ બનશે. આની જ રીતે પલાળેલી બદામનાં પણ અનેક ફાયદા છે. તો આજે આપણે જાણીએ પલાળેલી બદામ ખાવાથી થતા ફાયદાઓ અંગે.

- Advertisement -

Benefits of almonds How they affect your hair skin and health vogue india

આજના સમયમાં લોકોનુ વધતું વજન પણ માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.

- Advertisement -

almond milk shutterstock 750296299
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનુ માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

almond milkalmonds shutterstock 678407845

- Advertisement -

હાઈ બ્લડ પ્રેશરને કરશે નિયંત્રિતપલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે.

Health and skin benefits of badam oil

- Advertisement -
- Advertisement -

બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસો દિવસ વધી રહી છે. જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.

BADAMNNN
વિટામીન Eથી ભરપૂર બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો તે એન્ટિએજીંગનું કામ કરે છે. સ્કિન હેલ્ધી બનાવે છે. સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે અને સાથે જ લાંબા સમય સુધી તેને કાંતીવાન બનાવે છે.

8 Health Benefits Of Raw And Soaked Almonds During Pregnancy 1

- Advertisement -

ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો સુગર લેવલ વધવાથી રોકી શકાય છે.

ભૂલથી પણ ના કરતા આ ભૂલ! ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરીશો તો થશે આ મોટું નુકસાન
વરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ દાલવડા,જાણો સોફ્ટ અને ટેસ્ટી દાવવડાની એકદમ ઇઝી રેસિપી
ઘરેજ બનાવો મેંગો આઇસ્ક્રીમ અને સ્વાદની મજામાણો! આ રહી બનાવવાની રીત
અઠવાડિયામાં કેટલી વાર શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ? વાળના પ્રકાર અનુસાર જાણો
ગર્ભાવસ્થાના પહેલા દિવસથી ડિલિવરી સુધી કેવી હોવી જોઈએ તમારી ફૂડ પ્લેટ?
- Advertisement -
TAGGED:Almondalmonds benefitAlmonds Hairhealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

maxresdefault 28
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બનાવો વડોદરાનું સ્પેશિયલ સેવ ઉસળ,ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી ડીશ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 07 21T190757.700
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલહેલ્થ

કોરોના કહેર વચ્ચે N-95 માસ્કને લઇ મોટો ખુલાસો,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી

By Palak Thakkar
2 Min Read
india 1 2026 07 06T122805.940.jpg.webp
ટ્રાવેલ

Kyrgyzstan e-Visa રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ, દરેક ભારતીય પ્રવાસી કરે છે આ ભૂલ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?