Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર
જાણવા જેવું

લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર

Dhara Sharma
Last updated: April 19, 2020 4:45 pm
By Dhara Sharma
2 Min Read
Share
thumb
SHARE

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોક ડાઉનને વધારી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે જનજીવન પર તો માઠી અસર પડી જ છે પણ આ સાથે લોકડાઉનની સીધી અસર વ્હીક્લસનાં મેન્ટેનન્સ પર પણ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે વાહનનો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું છે. તેવામાં જો લાંબા સમય સુધી વાહનો એક જ જગ્યાએ બંધ પડ્યા રહે તો તેની મશીનરી ખરાબ થઇ શકે છે.

Have a WWII Riding Experience with Royal Enfield Type Classic 2 1024x768 1

લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડે હમણાં જ તેના ગ્રાહકો માટે વોરંટી અને ફ્રી સર્વિસિંગ પિરિઅડ વધારી દીધો છે. તેમજ, આ સાથે તેણે તેના બાઇક્સને મેન્ટેન કરવાની ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે. જેની મદદથી યુઝર્સ તેમની રોયલ એન્ફિલ્ડ બાઇકને આ લોકડાઉન પિરિઅડમાં પણ સારી રીતે મેન્ટેન કરી શકશે.

- Advertisement -

854572 royalenfield 021219

કંપની દ્વારા આપવામાં આવેલી બાઇક મેન્ટેન કરવાની ટિપ્સ

- Advertisement -

unnamed 12

બે-ત્રણ દિવસે બાઇકનું એન્જિન સ્ટાર્ટ કરીને તેના ઇલેક્ટ્રોનિક્સ જેવાં કે હેડલેમ્પ વગેરે ચેક કરતા રહો.
તમારી રોયલ એન્ફિલ્ડ બાઇકને હંમેશાં છાંયડામાં પાર્ક કરો. ભૂલથી પણ એવી જગ્યાએ પાર્ક ન કરો જ્યાં સીધો તડકો આવતો હોય.
હંમેશાં તમારી બાઇકને સ્ટ્રોન્ગ ફર્શ પર સેન્ટર સ્ટેન્ડ પર જ ઊભી રાખો.
બાઇક પાર્ક કરતી વખતે હંમેશાં તેને બાઇકના કવરથી ઢાંકીને રાખો. તેથી ધૂળ અને માટી વગેરેથી બાઇક બચીને રહેશે.
બાઇકને દરરોજ એક જ જગ્યાએ ઊભા રાખવાનું ટાળો. તેને એક બે દિવસે સ્ટેન્ડ પરથી ઉતારીને બે-ચાર મીટર ફેરવો.
બાઇકના ચેન પર ક્લીનર અને ગ્રીસનો પ્રયોગ કરતા રહો કારણ કે, ગરમીમાં લ્યુબ્રિકેટ ઝડપથી સૂકાઈ જાય છે. એટલે ચેન પર રસ્ટિંગની સમસ્યા થઈ શકે છે.
બાઇકના ચેન સ્પોકિટ, બ્રેક્સ અને લીવર વગેરેમાં પણ ઓઇલિંગ અને લ્યુબ્રિકન્ટનો પ્રયોગ કરતા રહો.
બાઇકને ચેક કરતી વખતે ક્યારેક એકવારમાં જ બહુ ફાસ્ટ એક્સિલેટર ન આપો, તેનાથી બાઇકના એક્ઝોસ્ટ સાઉન્ડ પર અસર પડે છે.

- Advertisement -
ફળોના રાજા કેરીના છે અનેક ફાયદા,જાણો શરીર માટે કેરી કેટલી છે ફાયદાકારક
30 જૂન સુધી નવા નામ સાથે લૉકડાઉન 5 રહેશે લાગુ,કન્ટેનમેન્ટ ઝોન સિવાય તબક્કવાર અપાઇ આટલી છૂટછાટ
અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ થયા હૅક
વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
ટ્વિટએ બંધ કરી આ મોટી સર્વિસ,જાણો શું છે કારણ
- Advertisement -
TAGGED:#CoronaAlertduringlockdowngujju medialockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

richest asian18
જાણવા જેવું

Mukesh Ambani pips Alibaba’s Jack Ma to be Asia’s richest billionaire

By Gujju Media
2 Min Read
2371907110812696407 4715782
જાણવા જેવું

જાણો, આ વર્ષે ટ્વીટર પર કયું હેશટેગ રહ્યું ટ્રેન્ડમાં

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 8
જાણવા જેવુંબોલીવુડ

કોરોના સામે લડવા આગળ આવ્યો બોલીવુડનો ખિલાડી કુમાર.. પીએમ રીલિફ ફંડમાં આપ્યા આટલા કરોડ..

By Nandini Mistry
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?