Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નીતા અંબાણી સાથે SRKએ કર્યો ડાન્સ, આકાશના લગ્નમાં પહોંચ્યા આ સેલેબ્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > નીતા અંબાણી સાથે SRKએ કર્યો ડાન્સ, આકાશના લગ્નમાં પહોંચ્યા આ સેલેબ્સ
ગુજરાત

નીતા અંબાણી સાથે SRKએ કર્યો ડાન્સ, આકાશના લગ્નમાં પહોંચ્યા આ સેલેબ્સ

Gujju Media
Last updated: March 10, 2019 7:54 am
By Gujju Media
2 Min Read
Share
akash ambani marriage celebs 1
SHARE

આકાશ-શ્લોકાના લગ્નમાં પહોંચ્યા સ્ટાર્સ

akash ambani marriage celebs 1
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ગ્રાન્ડ સેલિબ્રેશન પછી આજે (9 માર્ચ)ના રોજ એકબીજાના થઈ જશે. લગ્નનો ઉત્સવ શરુ થઈ ચૂક્યો છે અને તેમાં હાજરી આપવા માટે બોલિવૂડના અનેક સેલેબ્રિટીઝ પહોંચી ચૂક્યાં છે. જેમાં શાહરુખ-ગૌરી સહિત આમિર ખાન પણ પત્ની સાથે પહોંચ્યો હતો.

Contents
  • આકાશ-શ્લોકાના લગ્નમાં પહોંચ્યા સ્ટાર્સ
  • પત્ની સાથે પહોંચ્યો આમિર
  • જામી શાહરુખ-ગૌરીની જોડી
  • રણબીરે આપ્યો પૉઝ
  • કરણ અને અયાન મુખર્જી
  • જેકી શ્રોફનો ખાસ અંદાજ
  • વરરાજા સાથે કરી મસ્તી
  • પ્રિયંકા ચોપરાનો ‘દેસી ગર્લ’ લુક
  • પતિ સાથે પહોંચી જુહી ચાવલા
  • અભિષેક-ઐશ્વર્યા
  • દીકરી અને જમાઈ સાથે પહોંચ્યા રજનીકાંત

પત્ની સાથે પહોંચ્યો આમિર

akash ambani marriage celebs 2
વેન્યૂમાં સૌથી પહેલા પહોંચનાર સ્ટાર્સમાં આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ હતાં.

જામી શાહરુખ-ગૌરીની જોડી

akash ambani marriage celebs 3
આકાશ અને શ્લોકાના લગ્નમાં ગૌરી ખાન અને શાહરુખ ખાનની જોડી એકદમ રોયલ લુકમાં લાગી રહી હતી.

- Advertisement -

રણબીરે આપ્યો પૉઝ

akash ambani marriage celebs 4
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન એટેન્ડ કરવા માટે રણબીર કપૂર પણ પહોંચ્યો હતો.

કરણ અને અયાન મુખર્જી

akash ambani marriage celebs 5
રણબીર કપૂર સાથે અયાન મુખર્જી અને કરણ જોહર પણ જોવા મળ્યાં હતાં.

- Advertisement -

જેકી શ્રોફનો ખાસ અંદાજ

akash ambani marriage celebs 6
ધોતી-કુર્તાની સાથે મલ્ટી કલરના દુપટ્ટા સાથે જેકી શ્રોફ જોવા મળ્યો હતો.

વરરાજા સાથે કરી મસ્તી

akash ambani marriage celebs 7
આકાશ અંબાણી સાથે સ્ટેજ પર રણબીર અને કરણ જોહરે પણ પર્ફોર્મન્સ આપ્યું હતું.

- Advertisement -

પ્રિયંકા ચોપરાનો ‘દેસી ગર્લ’ લુક

akash ambani marriage celebs 8
મિસિસ પ્રિયંકા ચોપરા જોનસ દેસી લુકમાં જોવા મળી હતી. સિલ્વર સાડીમાં તે સુંદર લાગી રહી હતી.

પતિ સાથે પહોંચી જુહી ચાવલા

akash ambani marriage celebs 9
એક્ટ્રેસ જુહી ચાવલા પોતાના પતિ જય મહેતા સાથે પહોંચી હતી. જુહી અને તેના પતિના આઉટફિટ્સમાં કલર ટ્યૂનિંગ બરાબરનું જોવા મળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અભિષેક-ઐશ્વર્યા

akash ambani marriage celebs 10
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ પહોંચ્યા હતાં. જેમાં આરાધ્યા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

દીકરી અને જમાઈ સાથે પહોંચ્યા રજનીકાંત

akash ambani marriage celebs 11
આકાશ-શ્લોકાના લગ્નમાં હાજરી આપવા માટે રજનીકાંત પોતાની દીકરી અને જમાઈ સાથે પહોંચ્યા હતાં.

ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા
નકલી નોટો બાદ હવે ડોલર છાપવા લાગ્યા, ગુજરાતમાં ચાલતી હતી ફેક્ટરી, જાણો સંપૂર્ણ કહાની
ગુજરાતમાં બે વર્ષમાં ૨૮૬ સિંહ અને ૪૫૬ દીપડાના મોત: વનમંત્રી મૂળુભાઈ બેરા
ગુજરાતમાં વધ્યો કોરોના વાયરસનો વ્યાપ, ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત
ગેંગરેપના બે આરોપીઓને કોર્ટે ફટકારી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 10 લાખનો દંડ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

GOLD 0508.jpg.webp
રવિવારે સોનાના બજારમાં શું છે સ્થિતિ? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડના નવા ભાવ
બિઝનેસ
Silver 0708.jpg.webp
ચાંદીના ભાવમાં ફરી મોટો ઉતાર-ચઢાવ, 15 નવેમ્બરે તમારા શહેરમાં શું છે કિંમત?
બિઝનેસ
Electric Car2.jpg.webp
ટાટા નેનોની યાદ અપાવશે આ નવી ઇલેક્ટ્રિક કાર! VinFast VF 2 એક ચાર્જમાં દોડશે 210 કિમી, જાણો ફીચર્સ
ઓટોમોબાઇલ
fruits3.jpg.webp
સાવધાન! રાત્રે ફળ ખાતા પહેલા આ જાણી લો, નહીંતર બ્લડ શુગર થઈ શકે છે આઉટ ઓફ કન્ટ્રોલ
હેલ્થ
raman.jpg.webp
પંજાબની કમાન હવે રમનદીપ સિંહના હાથમાં, પ્રભસિમરનની જગ્યાએ ધવનની એન્ટ્રી, ઉમેશ યાદવ પણ ટીમમાં જોડાયા!
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

delivery person and parcel receiver both injured after parcel blast in sabarmati757
ગુજરાત

અમદાવાદમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં થઇ ગઈ અફરાતફરી, 2 લોકો થયા ઘાયલ

By Gujju Media
2 Min Read
Young women who forget about drugs! The girls slept with anyone for a dose at a rave party
ગુજરાત

ડ્રગ્સ માટે ભાન ભુલતી યુવતીઓ! રેવ પાર્ટીમાં એક ડોઝ માટે યુવતીઓ કોઈપણ સાથે સુઈ જતી

By Subham Agrawal
2 Min Read
BeFunky collage 2020 06 25T173317.021
ગુજરાતજાણવા જેવું

CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shirdi sai baba

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ધર્મદર્શન

મૃતકની અસ્થિઓ ઘરમાં કેટલા દિવસ રાખી શકાય? જાણો ગરુડ પુરાણના ચોંકાવનારા નિયમો

મૃત્યુ પછી કેટલા દિવસમાં કરી દેવું જોઈએ અસ્થિ વિસર્જન? જ્યારે કોઈ પરિવારમાં કોઈ સ્વજનનું અવસાન થાય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?