Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર
બોલીવુડ

માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર

Chintan Mistry
Last updated: October 24, 2019 7:26 am
By Chintan Mistry
1 Min Read
Share
Check out Tiger Shroff showcases some killer dance moves at the Michael Jackson tribute show 1
SHARE

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સની જેમ કમ્પલીટ પરફોર્મર બનવા ઈચ્છે છે. ટાઇગર શ્રોફ એક્શન હીરોમાથી એક છે. તેણે પોતાના વ્યસ્ત બોલીવુડ કરિયર છતાં કેટલાક મ્યૂઝિક વીડિયો પણ કર્યાં છે…….ટાઇગર શ્રોફે કહ્યું કે, મ્યૂઝિક વીડિયો સારો સમય આપે છે. તે નાના હોય છે. ન્યૂઝિક વીડિયો એક રીતે શોર્ટ ફિલ્મ જેવા હોય છે. તેનામાં એક શરૂઆત, મધ્ય તથા એક અંત હોય છે, તેથી હું તેનો આનંદ માણું છું. અભિનેતાએ મ્યૂઝિક વીડિયો ‘જિંદગી આ રહા હું મૈં,’ ‘ચલ વહાં જાતે હૈં,’ અને ‘બેફિક્ર’માં કામ કર્યું છે……..તેણે કહ્યું કે, મને તે સારૂ લાગે છે કે કઈ રીતે થોડા સમયમાં તેમને પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરવાની તક મળે છે. મને તે સારૂ લાગે છે કે અને મને ડાન્સ કરવો પણ સારો લાગે છે, તો કેમ નહીં?તે પૂછવા પર શું તેની ગીત ગાવાની પણ યોજના છે.

maxresdefault 3

ટાઇગરે શ્રોફે કહ્યું, હા, હું કરી શકુ છું. હું આર એન્ડ બી સ્ટાર્સ જેમ માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સનો ફેન છું. તે કમ્પલીટ પરફોર્મર છે. તે ગાય છે અને નાચે પણ છે. કોઈ દિવસ હું પણ તે કરવા ઈચ્છીશ. મહત્વનું છે કે ટાઇગર શ્રોફની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર’ દેશમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચુકી છે.

- Advertisement -
ઉર્ફી જાવેદે એરપોર્ટ પર કેટલાક આવા કપડામાં પોઝ આપ્યો હતો, જેણે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.
ઋષિ કપૂરે એકવાર રણબીર કપૂર વિશે કહ્યું હતું કે, હું તેનો પિતા છું, સેક્રેટરી નથી, જાણો કારણ.
Chhaava Box Office: ‘છાવા’ની ગર્જના ત્રીજા દિવસે પણ યથાવત, માત્ર ત્રણ દિવસમાં જ સાબિત થઇ હિટ
પત્ની સાથે વાત કરતી વખતે અક્ષય કુમાર થયા ભાવુક, કહ્યું જ્યારે હું તૂટી ગયો, ત્યારે મારી ટ્વિંકલે સંભાળ લીધી હતી.
કેટરિના કૈફ, જાનવી કપૂર, આલિયા ભટ્ટ: 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી ની આ ફેશન તમે જોવાનું ચુકી ગયા હશો…
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

SLB Gangubai Kathiawadi
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય

By Palak Thakkar
1 Min Read
suhana khan and ahaan pandey78 700x394 1
બોલીવુડ

ચંકી પાંડેના ઘરની વહુ બનવા જઈ રહી છે સુહાના ખાન, શાહરૂખ ખાન પોતે લઈને જશે દીકરીના સંબંધ વિશેની વાત.

By Aryan Patel
3 Min Read
saraalikhan95 65239049 324171278526976 3224679104878006256 n
બોલીવુડ

સારાનો જિમ વર્કઆઉટ વીડિયો થયો વાયરલ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?