Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ કારણે મુંબઈ પોલીસ દીપિકા અને પ્રિયંકાની કરી શકે છે પૂછપરછ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આ કારણે મુંબઈ પોલીસ દીપિકા અને પ્રિયંકાની કરી શકે છે પૂછપરછ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ કારણે મુંબઈ પોલીસ દીપિકા અને પ્રિયંકાની કરી શકે છે પૂછપરછ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
Deepika Padukone and Priyanka Chopra To Be Questioned By Mumbai
SHARE

મુંબઈ ક્રાઈમે બ્રાંચ દ્વારા જેમ જેમ સોશ્યલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ પણ તપાસ કરવામાં આવી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે સામે આવ્યું કે બોલિવૂડની જાણીતી હસ્તીઓ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનાસ સાથે 10 લોકોના નામ ફેક ફોલોઅર્સ લિસ્ટમાં આવી ગયા.

914738 priyankachopra deepikapadukone fakesocialmedia

આ ફેક ફોલોઅર્સને ઇન્સ્ટાગ્રામની ભાષામાં “Bots” કહેવામાં આવી છે. હવે મુંબઈ પોલીસ જલદી આ બધી સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. આવનારા સપ્તાહમાં આ પૂછપરછ શરૂ થશે, જેમાં ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે આશરે 100થી 150 વ્યક્તિઓના સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

- Advertisement -

deepika padukone or priyanka chopra in bajirao mastani whos performance struck a chord main

નિવેદન લેતા સમયે પોલીસ આ તમામ સેલિબ્રિટીઓને તેને ફોલો કરી રહેલા ફોલોઅર્સના નંબરને પ્રૂફ કરવા માટે કહેશે. એટલે સેલિબ્રિટીઓએ સાબિત કરવું પડશે કે તેના ફોલોઅર્સ ખરેખર અસલી છે ન તેણે કોઈ કંપની પાસેથી ખરીદ્યા છે.

- Advertisement -

deepika priyanka 1584349789

અત્યાર સુધી આ મામલે 18 લોકોની પૂછપરછ કરવામાં આવે છે, જેમાંથી બધા લોકો બોલીવુડ અથવા ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. તેમાં પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, એક્ટ્રેસ સિવાય મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેવા લોકો સામેલ છે. આ બધા બોલીવુડના સેકેન્ડ ગ્રેડ સેલિબ્રિટી છે.

- Advertisement -

deepika priyanka 1200

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે આશરે 68 એવી કંપનીઓની ઓખળ કરી છે જે આ રીતે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ રેકેડ ચલાવી રહી છે. પોલીસ પહેલા અભિષેક નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને પોલીસ સૂત્રો પ્રમાણે વધુ એક વ્યક્તિની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. હવે પોલીસ કોએના મિત્રાના મામલાને પણ ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ અંતર્ગત તપાસી રહી છે. તેમાં પોલીસને સાહિલ ખાન નામના એક વ્યક્તિની ઓળખ થઈ છે.

- Advertisement -
- Advertisement -

914691 priyankachopra 20years

આ ફેક ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામની ભાષામાં “Bots” કહેવામાં આવે છે. હવે મીડિયા અહેવાલો સામે આવ્યા છે કે મુંબઈ પોલીસ ખૂબ જલ્દી આ તમામ સેલિબ્રીટીથી પૂછપરછ કરી શકે છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આશરે 100થી 150 લોકોનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

898143 priyankachopra deepikapadukone safehands

- Advertisement -

ક્રાઈમ બ્રાંચ અનુસાર આ આખું સીસ્ટમ “Cost per Post” પર ચાલે છે. આમ પ્રતિભાશાળી સોશ્યલ મીડિયા યુઝરનો એક રેટ હોય છે અને તેથી કોઈ પણ બ્રાન્ડની પોસ્ટ કરવા પર તેમને વધારે પૈસા મળે છે અને તેમાં કેટલીક હસ્તીઓ ડીલ કરે છે.

પંચાયતના આ બે લોકપ્રિય પાત્રો હવે નવા OTT શોમાં જોવા મળશે, ફેન્સમાં ભારે ઉત્સાહ
નશામાં ધૂત બોડીગાર્ડ શેરા બૂમો પાડતો સલમાનના ઘરે પહોંચ્યો, ત્યારે ઘણો હંગામો થયો, ભાઈજાને કહ્યું- કોઈને લઈ જાઓ.
Netflix પર છવાઈ ભોજપુરી કોમેડી: એક મહિનાથી સતત ટ્રેન્ડિંગમાં છે આ સીરીઝ, જોવાનું ચૂકતા નહીં!
શું હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નહિં જોવા મળે ટપૂ ?
વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

ShaunTait 2
એન્ટરટેઈન્મેન્ટસ્પોર્ટ્સ

આ છે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર 6 વિદેશી ક્રિકેટરો

By Gujju Media
5 Min Read
War movie review
એન્ટરટેઈન્મેન્ટ

ફિલ્મ વોરે કરી 300 કરોડથી વધુ કમાણી

By Chintan Mistry
1 Min Read
1768315055 dharmishtha 1 15.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

તાહા શાહની ‘પારો’ પહોંચી ઓસ્કરના દ્વારે: જાણો ઐશ્વર્યા રાય સાથે શું છે ખાસ કનેક્શન?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?