Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દબંગ 3માં જોવા મળશે પ્રિતિ ઝિન્ટા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દબંગ 3માં જોવા મળશે પ્રિતિ ઝિન્ટા
બોલીવુડ

દબંગ 3માં જોવા મળશે પ્રિતિ ઝિન્ટા

Chintan Mistry
Last updated: November 2, 2019 8:32 am
By Chintan Mistry
1 Min Read
Share
PreityDabanng3
SHARE

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘દબંગ 3’માં વધુ એક હૉટ એક્ટ્રેસની એન્ટ્રી થઇ છે, રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ પ્રિતિ ઝિન્ટા ફિલ્મમાં કેમિયો કરશે. ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હા અને સઇ માંજરેકર બાદ પ્રિતિ ઝિન્ટાની એન્ટ્રી થતાં ફિલ્મ વધુ રોમાંચક બની શકે છે.તાજેતરમાં પ્રિતિ ઝિન્ટાએ સલમાન ખાન સાથેની એકથી વધુ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.

Priety

રિપોર્ટ એવા છે કે, એક્ટ્રેસ પ્રિતિ ઝિન્ટા ‘દબંગ 3’માં દબંગ પોલીસવાળીની સ્ટાઇલમાં દેખાશે.

- Advertisement -

IMG 20191031 132154

વળી સલમાન ખાન પણ ચુલબુલ પાંડેના રૂપમાં દેખાશે.વાયરલ થયેલી તસવીરો સલમાન ખાન ચુલબુલ પાંડેના રૂપમાં દેખાઇ રહ્યો છે, જ્યારે એક્ટ્રેસ દબંગ પોલીસવાળીના રૂપમાં નજરે પડે છે.નોંધનીય છે કે, પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલી સલમાન ખાનની ‘દબંગ 3’ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

- Advertisement -

 

52 વર્ષની ઉંમરે ભાગ્યશ્રી તેના પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી, જુઓ આ ફોટાઓ.
આ 5 ફિલ્મો જેને બનાવી દીપિકાને બોલીવુડની કવીન, ના જોઈ હોઈ તો તમે પણ જોઈ લેજો એક વાર
લગ્ન પછી પણ મિથુન શ્રીદેવીના પ્રેમમાં હતાં, યોગિતા બાલીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
દુનિયાભરમાં વાગ્યો ‘ધુરંધર’નો ડંકો: આદિત્ય ધરના નિર્દેશને ફરી એકવાર બોલીવુડને અપાવ્યું ગૌરવ
લગ્ન પછી ઐશ્વર્યા EX-BF વિવેક ઓબેરોયને મળી ત્યારે આવી હાલત, કેમેરામાં કેદ થઈ ગયું બધું, જુઓ ફોટાઓ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

AJAY DEVGAN 1
બોલીવુડ

અજય દેવગણે કરી મોટી અનાઉન્સમેન્ટ, 2021માં સુપર હિટ તમિળ ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળશે અજય

By Palak Thakkar
2 Min Read
બોલીવુડ

માધુરીએ ફરી એકવાર 1 2 3 પર કર્યો જબરદસ્ત ડાન્સ

By Chintan Mistry
1 Min Read
PicsArt 01 03 05.08.04 scaled
બોલીવુડ

સલમાન ખાને આ બંને સુંદરીઓ સાથે ઉજવ્યું પોતાનું નવું વર્ષ, બંનેએ એક જ સમયે ડેટ કરી છે, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?