Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમિતાભ બચ્ચન બાદ અનુપમ ખેરના પરિવારમાં કોરોનાની દસ્તક અનુપમ ખેરની માતા, ભાઇ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝીટીવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અમિતાભ બચ્ચન બાદ અનુપમ ખેરના પરિવારમાં કોરોનાની દસ્તક અનુપમ ખેરની માતા, ભાઇ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝીટીવ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અમિતાભ બચ્ચન બાદ અનુપમ ખેરના પરિવારમાં કોરોનાની દસ્તક અનુપમ ખેરની માતા, ભાઇ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝીટીવ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
anupam kher 1594532173
SHARE

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસ સંક્રમણના કિસ્સા વધતા જાય છે. અમિતાભ બચ્ચન બાદ અભિષેક બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને બચ્ચન પરિવાર બાદ હવે અનુપમ ખેરના ઘર સુધી કોરોના વાયરસ પહોંચ્યો છે. અનુપમ ખેરના માતા દુલારીને કોરોના પોઝીટીવ આવ્યો છે. અનુપમે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

827088 big b anupam kher 404725 v6RhkL83

અનુપમ ખેરના આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમના ભાઇ, ભાભી અને ભત્રીજી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અનુપમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

- Advertisement -

pjimage 2 5

છેલ્લા ઘણા સમયથી અનુપમની માતા કંઇ ખાતા પિતા નહોતા, માત્ર સૂઇ રહેતા હતા. જેના કારણે તેમનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, બ્લડ રિપોર્ટમાં બધુ નોર્મલ જ હતુ બાદમાં તેમને સિટી સ્કેન સેન્ટર લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

- Advertisement -

Anupam Kher 1

માતા પોઝીટીવ આવતા અનુપમ ખેરના ભાઇ રાજુએ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવડાવ્યો હતો. અનુપમનો રિપોર્ટ નેગેટિવ જ્યારે રાજૂ, તેની પત્ની અને દીકરીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અનુપમે કહ્યું કે આ તેમની ફરજમાં આવે છે કે સર્વોને માહિતગાર કરે.

- Advertisement -

thlpt44bfump2eka 1594455037

અનુપમે ટ્વિટ કરીને તેમના ફેન્સ સુધી આ માહિતી પહોંચાડી છે. BMC દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમના આખા ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યુુ હતું. તેમની માતા તેમજ ભઇને હલ્કા સિમટમ્સ છે જ્યારે ભાભી અને ભત્રીજી વિશે એક્ટરે ખુલાસો કર્યો નથી.

- Advertisement -
- Advertisement -
હોલીવુડની ફિલ્મોને પછાડી ભારતીય ફિલ્મ ‘બૂંગ’ બની બેસ્ટ ફિલ્મ, બાફ્ટામાં જીત્યો એવોર્ડ
ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે સલમાન ખાનની આ ફિલ્મ
પોતાના ઘરમાં આ રીતે આરામ કરે છે બોલીવુડ સ્ટાર્સ
જય શ્રી રામના નારા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી પોતાના ઉદબોધનની શરૂઆત, સમગ્ર ભારત આજે ભાવુક બન્યું છે : PM મોદી
ડિલિવરી પછી પાયલ મલિક આ રીતે ફિટ થઈ, 8 મહિનામાં વજન ઘટાડ્યું
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScoronacovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

pm modi speech lockdown 4 0
ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન-જાણો પીએમ મોદીએ ક્યા મહત્વના મુદ્દાઓ પર કરી વાત

By Palak Thakkar
2 Min Read
Copy of Satya web temp 97.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે જોરદાર ફિલ્મો અને વેબસિરીઝ, વીકએન્ડને બનાવશે મજેદાર

By Gujju Media
7 Min Read

ઈનાયાનો ક્યુટ હેલોઈન અવતાર થયો વાયરલ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?